I.B.Patel Vidyalaya

I.B.Patel Vidyalaya Verified

13/11/2017
''- from: >
06/02/2017

''
- from: >

06/02/2017

"સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે...સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી..."

- from: >
05/02/2017

- from: >

05/02/2017

"જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો બીજાને નીચુ દેખાડવાનું છોડી દો..!!!" - from IBPV Messenger - Download from here: >

02/02/2017

જરુરિયાત મુજબ જિંદગી જીવો, શોખ મુજબ નહી, કારણ કે જરુરિયાત ગરીબ ની પણ પુરી થાય છે, અને શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે..... - from IBPV Messenger - Download from here: >

30/01/2017

શબ્દ ૧ જ મુકાય ને અર્થ ફરી જાય છે, આંકડો ૧ જ મુકાય ને દાખલો ફરી જાય છે, પગલુ ૧ જ મુકાય ને દિશા ફરી જાય છે, સાથ અગર સારી, ૧ જ વ્યક્તિનો મળે ને સાહેબ, આખી જિંદગી બદલાઈ જાય છે. - from IBPV Messenger - Download from here: >

28/01/2017

વિશ્વાસ એની પર કરો જે તમારી ૩ વાતો જાણી શકે તમારા સ્મિત પાછળ નું દુખ તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ તમારા મૌન રહેવા પાછળ નું કારણ... - from IBPV Messenger - Download from here: >

Address

Mumbai
400062

Alerts

Be the first to know and let us send you an email when I.B.Patel Vidyalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to I.B.Patel Vidyalaya:

Shortcuts

Share

Category