14/09/2024
કારક / વિભક્ત્યર્થ પ્રકરણ
આજે સાડા આઠ વાગે રાત્રે
સૂ ૫૩૮ થી આગળ ધપાવીશું.
સ્લાઈડ પરના સંસ્કૃત લખાણ ના વાચન પર ધ્યાન આપીશું.
સાત વાગ્યા પૂર્વે ગૂગલ મીટ ની લિન્ક આવશે. પીડીએફ પહેલાં જ મોકલી છે.
સૌને વાચન કે ચર્ચા સ્તરે જોડાવા વિનંતિ.
આજે સૂત્રો ૫૩૮ અને ૫૩૯.
મેં અષ્ટાધ્યાયી ડોટ કૉમ નું સંસ્કૃત લખાણ મૂક્યું છે.