Boys High school-Muli

Boys High school-Muli This school is a boys school for muli taluka .dist.surendranagar

15/08/2023
15/08/2023

આજ રોજ શાળા ખાતે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

20/04/2022
શ્રી તેજેન્દ્રપ્રસાદજી મા અને ઉ મા શાળાના કમૅષ્ઠ કર્તવ્યનિષ્ઠ સેવિકા શ્રીમતિ હીરાબેન રાઠોડ જે છેલ્લા ૩૦ વષૅથી શાળાને સેવ...
05/01/2022

શ્રી તેજેન્દ્રપ્રસાદજી મા અને ઉ મા શાળાના કમૅષ્ઠ કર્તવ્યનિષ્ઠ સેવિકા શ્રીમતિ હીરાબેન રાઠોડ જે છેલ્લા ૩૦ વષૅથી શાળાને સેવા આપી છે આજ રોજ સેવા નિવૃત થતાં સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો

10/09/2021

Share your videos with friends, family, and the world

Abhinandan  Yogeshbhai
28/03/2021

Abhinandan Yogeshbhai

06/05/2019

વેકેશન ગૃહકાર્ય

પૂજ્ય વાલીગણ,
કુશળ હશો.
આપણું બાળક લગભગ દસ જેટલા મહિના અમારી શાળામાં ભણી ને સફળતા પૂર્વક પોતાના ધોરણનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. હવે આપની પાસે એક મહિના કરતાં વધુ સમય માટે વેકેશનમાં રહેશે. આપણા બાળક માટે અને તેના વિકાસ માટે અહીં થોડી વિગતો આપી એ છીએ જે આપ વેકેશનમા તેની પાસે કરાવશો તેવી અપેક્ષા સહ......
👉 દિવસમાં ઓછા માં ઓછું બે વખત તેની સાથે જમજો અને તેઓને ખેડૂતની સખત મહેનત વિષે માહિતી આપજો અને અનાજ નો બગાડ ના કરાય તે પ્રેમથી સમજાવજો.
👉 પોતાની થાળી પોતે જ સાફ કરે તેવો આગ્રહ રાખજો જેથી તે શ્રમ નું મહત્ત્વ સમજે.
👉 તેમને રસોઈ કામમાં મદદરૂપ થવા દેજો અને પોતાના માટે સાદું શાકભાજીનું કાચું સલાડ બનાવવા દેજો.
👉 તેમને દરરોજ ગુજરાતી, हिन्दी અને English ના નવા 5 શબ્દો શીખવજો અને તેની નોંધ કરાવજો.
👉 તેને પાડોશીને ઘરે રમવા જવા દેજો અને તેની સાથે સારા સંબંધો વિકસાવવા દેજો.
👉 જો દાદા દાદી દૂર રહેતા હોય તો તેમની સાથે સમય વિતાવવા દેજો તેમની જોડે selfi લેજો.
👉 તેને તમારા વ્યવસાયની જગ્યા એ લઈ જજો અને તેની ખાતરી કરાવજો કે પરિવાર માટે તમો કેટલો પરિશ્રમ કરો છો.
👉 તેઓ ને સ્થાનિક તહેવારો મોજ થી ઉજવવા દેજો અને તેઓ ને તેનું મહત્વ પણ સમજાવજો.
👉 તેને તમો એક વૃક્ષ ફરજિયાત વાવવા કહેજો અને તેનું મહત્વ સમજાવજો.
👉 તમારા બાળપણ ના કિસ્સા ઓ અને કુટુંબ ના થોડા ઇતિહાસ અને સારા ગુણો વિશે વાત કરજો.
👉 તેને ધૂળ માં રમવા દેજો જેથી તેની માતૃભૂમિની ધૂળ નું મહત્વ સમજે.
👉 તેને નવાં નવાં મિત્રો બનાવવાની તક આપજો
બની શકે તો હોસ્પિટલ અને અનાથશ્રમ ની મુલાકાતે લઈ જજો.
👉 તેને કરકસરનું મહત્વ સમજાવજો.
👉 મોબાઈલ અને આધુનિક ટેકનોલોજી ની માહિતી આપજો અને સાથે સાથે તેની દૂષણ થી પણ માહિતગાર કરો...
મોબાઈલ તો આપતા જ નહીં ફરજિયાત
👉 તેને નવી નવી રમતો શીખવો.
👉 ઘર ના દરેક સભ્ય નું મહત્વ કેટલું એ સતત તેને અનુભવ કરવા દો.
👉 મામા કે ફઇના ઘરે જરુર મોકલો.
👉 ટીવીની જગ્યા એ જીવરામ જોશી ની કે અન્ય બાળવાર્તા ની બુક્સ ફરજિયાત વચાંવો.
👉 તમો એ જયા તમારું બાળપણ ગુજાર્યું ત્યાં લઈ જાવ અને તમારા અનુભવો જણાવો.
👉 રોજ સાંજે એક મુલ્યલક્ષી વાર્તા કહો બની શકે તો રામાયણ અને મહાભારત થી વાકેફ કરો.
👉 રોજ એક શ્રેષ્ઠ વ્યક્તિ વિશે વાત કરો.
👉 ખાસ....
મોબાઇલ થી તો દૂર જ રાખો... એમને રમવા દો, પડવા દો, આપો આપ ઊભા થવા દો........

બસ એજ આશા રાખીશું કે આપણા બાળક ને તેનું વેકેશન યાદગાર બનાવવા દેશો....
અને હા...તમારી * .....................પ્રા.શાળા *જ સૌથી ઉત્તમ છે એ વાત એને બરાબર સમજાવી શાળા પ્રત્યેનો એનો આદરભાવ કેળવવાનું ન ચૂકતા..

25/08/2018

આદરણીય શ્રી દિપક ભાઈ વ્યાસ વય નિવૃત્તિ ને કારણે...નિવૃત થતા આજે શાળા પરિવાર દ્વારા બોયઝ હાઈ સ્કૂલ મુળી મા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો તેમને ખુબ ખુબ શુભેછાઓ

Happy republic day 2017
28/01/2017

Happy republic day 2017

06/07/2016

Aaje ashadhi 2 boys high school muli no sthapana divash se aajana aa subhb divase MULI KELAVANI MANDAL and smagr Shala parivar Muli gam samast tatha samagr bhutapurv students and vartaman students no aabhar mane se.je sath ane sahakar aapana taraf thi malyo te nirantar malato rahe tevi aasha.

School na sthapana divash nimite shalana nivrut teachers shree  DAVE SAHEB TATAHA Smt.JYOTIBEN NI hajari aapi tatha teja...
05/07/2016

School na sthapana divash nimite shalana nivrut teachers shree DAVE SAHEB TATAHA Smt.JYOTIBEN NI hajari aapi tatha tejaavi balako be inam vitaran karavama aavyu.

Address

Boys High School
Muli
363510

Opening Hours

9am - 5pm

Telephone

02756233328

Website

Alerts

Be the first to know and let us send you an email when Boys High school-Muli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Boys High school-Muli:

Shortcuts

Share