04/05/2022
*સમર કેમ્પ*
આજ રોજ સમર કેમ્પ મા જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને નીચે મુજબની પ્રવૃતિઓ કરાવામાં આવી છે
*મોવીયા ના હરદત્તબાપુ ની જગ્યા ના દર્શન તેમજ મંદીર નો ઈતિહાસ મેળવ્યો*
*મંદીર તેમજ પરિસર ની જગ્યા મા સાફ સફાઈ ની વિવિધ પ્રવૃતિઓ કરી*
*વિદ્યાર્થીઓ દ્વારા પોતે બનાવેલી કચરા ટોપલીનું ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું*
આ સાથે વિદ્યાર્થીઓએ "સ્વચ્છ ગામ એ જ સ્વસ્થ ગામ" અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ નો લાભ લીધો હતો.
- પટેલ સ્કૂલ, મોવીયા.