Gyanyagn Gurukul School - Moviya.

Gyanyagn Gurukul School - Moviya. વૈદિક સંસ્કાર અને આધુનિક શિક્ષણનો સમન્વય...

ધોરણ 10 અને 12 નાપાસ છો????તો હવે ચિંતા છોડો.....બોર્ડ માન્ય પરીક્ષા કેન્દ્ર....
23/05/2023

ધોરણ 10 અને 12 નાપાસ છો????
તો હવે ચિંતા છોડો.....
બોર્ડ માન્ય પરીક્ષા કેન્દ્ર....

16/04/2023
06/04/2023

શ્રી જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કુલ - મોવિયા
✳️ હોસ્ટેલ પ્રવેશ પરીક્ષા ✳️
ધોરણ : ૮, ૯ અને ૧૧ સાયન્સ/કોમર્સ
---------------------------------------------
:પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ:
(બીજા સેમેસ્ટરનાં છેલ્લા પાંચ ચેપ્ટરમાંથી)
કુલ ૫o માર્ક્સ ઓપ્શન
ગણિત : ૧o માર્ક્સ,
વિજ્ઞાન :૧o માર્ક્સ,
અંગ્રેજી :૧o માર્ક્સ,
ગુજરાતી : ૧o માર્ક્સ,
સામાન્ય જ્ઞાન : ૧o માર્ક્સ
----------------------------------------------
➡️૧ થી ૧o નંબર મેળવનારને ૧oo%
➡️૧૧ થી ૨o નંબર મેળવનારને ૯o%
➡️૨૧ થી ૩o નંબર મેળવનારને ૮o%
(ઉપરોક્ત ફિ માફી માત્ર હોસ્ટેલમાં પ્રવેશ લેનાર દીકરીઓને જ મળશે.)
----------------------------------------------
તા. ૯/૪/૨o૨૩, રવિવાર સવારે ૯:oo થી ૧૧:oo
----------------------------------------------
શ્રી જ્ઞાનયજ્ઞ ગુરૂકુલ સ્કુલ મોવિયા
તા. ગોંડલ, જી. રાજકોટ
મોબાઈલ : 89 808 808 90
(ઉપરના મોબાઇલ પર અગાવ રજીસ્ટ્રે શન કરવું ફરજીયાત છે )

Result 2022
06/06/2022

Result 2022

સપનાઓ થયા સાકાર જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલનાં સંગાથે.....આજ સુધી ઘણા વિદ્યાર્થીઓએ જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલમાંથી શિક્ષણ મેળવી...
17/07/2021

સપનાઓ થયા સાકાર જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલનાં સંગાથે.....
આજ સુધી ઘણા વિદ્યાર્થીઓએ જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલમાંથી શિક્ષણ મેળવી પોતાનાં સપનાઓ સાકાર કર્યા છે. જુદા જુદા ક્ષેત્રોમા સફળતા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી છે. આજે એમાંથી અમુક જ વિદ્યાર્થીઓની સફળતાની વાત અહીં થઈ છે.

Result 2019/20
15/06/2020

Result 2019/20

ધોરણ : 10, 2019/2020
11/06/2020

ધોરણ : 10, 2019/2020

08/05/2020

NAMS

Address

Gyanyagn Gurukul School
Moviya
360330

Telephone

+918980880890

Website

Alerts

Be the first to know and let us send you an email when Gyanyagn Gurukul School - Moviya. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Gyanyagn Gurukul School - Moviya.:

Shortcuts

Share

Category