08/07/2024
*દરેક સમાજ બંધુઓ ને વિનંતી કે આપડા સમાજ ના મોરબી ના મનસુખ ભાઈ કણજરીયા ના દીકરા ને થેલેસેમીયા નામનો રોગ છે અને એમને એમની દીકરી ને એ રોગ મા સાત વર્ષે ગુમાવી હતી અને હવે દીકરાને પણ એ બીમારી છે તો એમને અત્યાર સુધી મા અગિયાર લાખ નો ખર્ચ કરેલ છે દીકરી અને દીકરા પાછળ.*
*દીકરા ની ટ્રીટમેન્ટ મા હજી દોઢ વર્ષ માટે ત્રણ લાખ રૂપિયા જોઈએ છે તો એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે હાલ તો આપડે બધા સમાજ બંધુઓ એમને આર્થિક મદદ કરીએ અને દીકરી ને તો એમને ખોઈ છે તો દીકરા ને તો બચાવવા મા મદદ કરીએ તો બધા યથા શક્તિ ફાળો આપશો એવી નમ્રવિનંતી છે.*
*ક્યુઆર કોડ આપેલ છે એમાં યથા શક્તિ મદદ કરો🙏*
મનસુખભાઇ ભીમજીભાઈ કંઝારીયા
મસાલ ની વાડી
કનિયા છાત્રાલઇ રોડ
મોરબી
મો :99136 24472