Knowledge World

Knowledge World Knowledge World page is created by ZEMS Institute India. We provide information related education and educational start-ups ideas.

અદ્ભુત વર્કશોપની ખાસ વેકેશન બેચ...2012 થી મોરબીમાં સફળતાપૂર્વક ચાલી રહેલ પ્રખ્યાત ટ્રેનિંગ સેન્ટર ઝૅમ્સ શરુ કરી રહ્યું છ...
07/05/2025

અદ્ભુત વર્કશોપની ખાસ વેકેશન બેચ...

2012 થી મોરબીમાં સફળતાપૂર્વક ચાલી રહેલ પ્રખ્યાત ટ્રેનિંગ સેન્ટર ઝૅમ્સ શરુ કરી રહ્યું છે 100 ટકા પરિણામલક્ષી થ્રી ઈન વન સુપર ચાઈલ્ડ વર્કશોપની સ્પેશ્યલ વેકેશન બેચ.

🧘‍♀️ માઈન્ડ પાવર અવેકનીંગ
🧠 બ્રેઈન ડેવલપમેન્ટ
🦸‍♀️ થર્ડ આઈ એકટીવેશન

🗓️ વર્કશોપ તારીખ: 12-05 થી 17-05

📍 સ્થળ:
1] કેપિટલ માર્કેટ - રવાપર રોડ
2] સુપર માર્કેટ - સામાકાંઠે

🤙 વધુ માહિતી માટે સંપર્ક કરો: 98250 99933 । 7600 363642

👩‍🏫 સ્ટાફ જોઈએ છે:
ટેલીકોલર તેમજ ટીચર જોઈએ છે. મહિલાને પહેલી પસંદ. જગ્યા - 3

ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓનાં વેકેશનને ખાસ બનાવવાં વર્ષો જૂનું અને પ્રખ્યાત ચાઈલ્ડ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત અ...
25/04/2025

ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓનાં વેકેશનને ખાસ બનાવવાં વર્ષો જૂનું અને પ્રખ્યાત ચાઈલ્ડ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત અનોખા સમર કેમ્પ માં આપનાં બાળકને અવશ્ય લાભ આપવો.

આ સમર કેમ્પમાં ખાસ બ્રેઈન ડેવલપમેન્ટ એકટીવીટી કરાવવામાં આવશે જે બાળકને તેના અભ્યાસમાં આજીવન ફાયદાકારક સાબિત થશે.

વિશેષ માહિતી માટે આજેજ સંપર્ક કરો:
7600 36342 । 098250 99933

18/04/2025

આત્મીય વાલીશ્રી,

જો આ વેકેશન દરમિયાન આપ પણ આપના બાળકમાં અદભુત બદલાવ લાવવા ઈચ્છુક હોય અને માનતા હો કે વેકેશનમાં બાળકોને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી અને ઉપયોગી એક્ટિવિટીઝ કરાવવી જોઈએ, તો ઝેમ્સ આપના માટે એક બેસ્ટ ઓપ્શન છે!

વધુ માહિતી માટે આજે જ અમારી મુલાકાત કરો:
રવાપર રોડ શાખા:
ઝેમ્સ ઈન્સ્ટીટ્યુટ
S-32, કેપીટલ માર્કેટ, બીજા માળે, ભાજપના કાર્યાલય ઉપર, કેનાલ ચોકડી, રવાપર રોડ, મોરબી.

સામાકાંઠા શાખા:
ઝેમ્સ‌ ઇન્સ્ટિટયૂટ
F-20, સુપર માર્કેટ, શ્રી રામધન આશ્રમ સામે, મહેન્દ્રનગર, મોરબી - 2

અથવા સંપર્ક કરો:
7600 363642 / 98250 99933

હેલ્લો મોરબીયન પેરેન્ટ્સ !આપનું બાળક પણ અભ્યાસમાં પાછળ છૂટતું જાય છે? જિદ્દી તેમજ ક્રોધીત સ્વભાવ છે? મોબાઈલનું વ્યસન ધરા...
18/11/2024

હેલ્લો મોરબીયન પેરેન્ટ્સ !
આપનું બાળક પણ અભ્યાસમાં પાછળ છૂટતું જાય છે? જિદ્દી તેમજ ક્રોધીત સ્વભાવ છે? મોબાઈલનું વ્યસન ધરાવે છે? Don't Worry... છેલ્લા બાર વર્ષોથી કાર્યરત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઝૅમ્સ દ્વારા કરાવવામાં આવતો પાવરફુલ અને પરિણામદાયી વર્કશોપ સુપર ચાઈલ્ડ અવશ્ય જોઈન કરાવી બાળકમાં પોઝિટિવ બદલાવ જુઓ નજર સામે!

આ અજાયબી સમાન વર્કશોપથી બાળકની એકાગ્રતા, યાદશક્તિ તેમજ આત્મવિશ્વાસ ખુબજ વધે છે. મોબાઈલના વળગણથી દૂર થાય છે. આ સાયન્ટિફિક તેમજ સાયકોલોજીકલ વર્કશોપથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. બાળકની જિંદગી બદલનાર આ વર્કશોપ કોઈ સાધારણ ટીચર દ્વારા નહીં પણ વર્ષોનાં અનુભવી પ્રખ્યાત શિક્ષાવિદ, માઈન્ડ એન્ડ બ્રેઈન ટ્રેનર સુરેશ બાવરવા સર દ્વારા કરાવવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારેજ સંપર્ક કરો: 98250 99933

नमस्ते मित्रो...पेरेंटिंग और मोटिवेशन का जमाना अब जा चुका है।आजकल के पेरेंट्स और बच्चों की सबसे बड़ी समस्या मोबाइल फोन ह...
15/10/2024

नमस्ते मित्रो...

पेरेंटिंग और मोटिवेशन का जमाना अब जा चुका है।

आजकल के पेरेंट्स और बच्चों की सबसे बड़ी समस्या मोबाइल फोन है और इसी मोबाइल फोन की लत को छुड़ाकर आप बन सकते हैं एक सक्सेसफुल और प्रतिष्ठित मोबाइल मुक्ति ट्रेनर।

बिल्कुल ही कम निवेश और अनुभव के साथ आप एक सक्सेसफुल यूनिक और नया बिजनेस स्टार्ट कर सकते हैं जिसमें सफल होने की संभावना 110% हैं।

तो आपका कोई कंपीटीटर आपसे पहले ट्रेनिंग लेकर अपने शहर में खुद का एक मोबाइल मुक्ति केंद्र शुरू करें उससे पहले आप यह तक बिना एक भी सेकंड बरबाद किए जड़प ले।

ज्यादा जानकारी के लिए हमारा संपर्क करें 👇

हमारा नंबर: 7600 363642

ड्रॉइंग कॉम्पिटिशन में ZEMS का स्टूडेंट हरमिल पारिख ने सिल्वर और गोल्ड मेडल जीत कर इंटरनेशनल लेवल की कॉम्पिटिशन में स्था...
04/10/2024

ड्रॉइंग कॉम्पिटिशन में ZEMS का स्टूडेंट हरमिल पारिख ने सिल्वर और गोल्ड मेडल जीत कर इंटरनेशनल लेवल की कॉम्पिटिशन में स्थान हांसिल करने पर जेम्स परिवार गर्व महसूस कर रहा है। जेम्स है तो सब कुछ मुमकिन है। ढेर सारी शुभकामनाएं हरमिल... 🏅🏆👍

Now in Rajkot 🏫🚀
04/10/2024

Now in Rajkot 🏫🚀

क्या आपके बच्चे की इंग्लिश और हिन्दी राइटिंग अच्छी नहीं होने की बजह से कम मार्क्स आते है? डू नॉट वरी! भारत का फेमस जेम्स...
13/09/2024

क्या आपके बच्चे की इंग्लिश और हिन्दी राइटिंग अच्छी नहीं होने की बजह से कम मार्क्स आते है? डू नॉट वरी! भारत का फेमस जेम्स है ना! सिर्फ प्रैक्टिस ही नहीं पर सायकोलॉजिकल मेथड से परफेक्ट रिजल्ट मिल रहा है। एक बार कॉल करके समज लो इस असरकारक अद्भुत कोर्स के बारे में। यह कोर्स मोरबी, राजकोट, सूरत और पुणे की ब्रांचेज पर करवाया जाता है।
कॉल: 7600 363642

10/09/2024
Mere sabhi subscribers, students, parents, franchise partners aur friends ko Shree Ganesh Chaturthi ki hardik shubhkamna...
07/09/2024

Mere sabhi subscribers, students, parents, franchise partners aur friends ko Shree Ganesh Chaturthi ki hardik shubhkamnae. Bhagvan Ganesh ki krupa aap par sadaiv barasti rahe aisi prarthna.

02/09/2024

जेम्स की मुख्य शाखा पर ली जा रही आईक्यू टेस्ट. आप भी आपके 5 से 8 साल के बच्चे में छिपी क्षमता तो जानने के लिए अवश्य इस साइंटिफिक प्रैक्टिकल टेस्ट करवाइए. टेस्ट शिड्युअल के लिए अभी कॉल करें: 7600 363642

Address

Morbi
363641

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Alerts

Be the first to know and let us send you an email when Knowledge World posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category