22/06/2016
समूह भोजन (શ્રી સરસ્વતી શિશુમંદિર - સકત શનાળા (મોરબી))
સમૂહ ભાેજન
નમસ્કાર સાથે જણાવવા નું કે આજે રાત્રે 1 ખ ના વાલી નું સમૂહ ભાેજન રાખેલ છે.તો આપણા પરિવાર સાથે પોતાનુ ટિફિન સાથે લઇને આવવું
દિંનાક- 22/06/2016
સમય રાત્રે ૮ થી ૧૦
સ્થળ-શ્રી સરસ્વતી શિશુમંદિર - સકત શનાળા (મોરબી)