Raviraj Paija

Raviraj Paija Organic Chemistry
Management
Musician
Graphic Designer

19/05/2026

ચિત્રલેખાthanks to team chitralekha
06/04/2026

ચિત્રલેખા
thanks to team chitralekha

Madhavapur Ghed  2026Fully Success EventNruty natika Special thanks to Youth & Cultural Activities Department, Governmen...
01/04/2026

Madhavapur Ghed 2026
Fully Success Event
Nruty natika
Special thanks to Youth & Cultural Activities Department, Government of Gujarat.
And hertly thanks to my all artist and special to Arunaben maru, Alkeshbhai Chamadiya , Sarthak Vidhyamandir all team, Ranabhai sida & group , Vijay sir and all Drametical artist Background Artist...

Thank you so much

Madhavapur Ghed  2026Fully Success EventNruty natika Special thanks to Youth & Cultural Activities Department, Governmen...
01/04/2026

Madhavapur Ghed 2026
Fully Success Event
Nruty natika
Special thanks to Youth & Cultural Activities Department, Government of Gujarat.
And hertly thanks to my all artist and special to Arunaben maru, Alkeshbhai Chamadiya , Sarthak Vidhyamandir all team, Ranabhai sida & group , Vijay sir and all Drametical artist Background Artist also..

Thank you so much

05/09/2025

🙏🏻 પ્રથમ ગુરૂ માતા-પિતા અને મોટા ભાઈને નમન 🙏🏻
તેમજ જેમના થકી મારા જીવનમાં મને કલા, શિક્ષણ, સંસ્કાર, આધ્યાત્મ તેમજ આર્ટ શીખવા મળ્યું તેવા તમામ વડીલો, સ્નેહીઓ, મીત્રો, વિદ્યાર્થીઓ તેમજ હિતેચ્છુઓને મારા વંદન 🙏🏻

🔹✨ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ ✨ 🔹

Registration now : 9979454193
28/06/2025

Registration now : 9979454193

24/05/2025

*નમસ્કાર 🙏🏻*

આજે મારા જન્મદિવસ નિમિત્તે મને અલગ અલગ માધ્યમોથી શુભેચ્છાઓ પાઠવી આજના દિવસ *(24/05/25)* ને આપે યાદગાર બનાવ્યો અને મારા જીવનના નવા વર્ષને ઉર્જા પ્રદાન કરી...
એ બદલ સર્વે વડીલો, સંબંધિઓ, મિત્રો, મારા સ્વ હિતેચ્છુઓ તેમજ નજીકના એવા તમામ શ્રેષ્ઠ વ્યક્તિઓનો હૃદયથી ધન્યવાદ....🙏🏻 અને સાથે આભાર વ્યક્ત કરું છુ. ✨

મહાદેવ હર
જય માતાજી 🙏🏻

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મોરબી કેશર બાગ ખાતે મોરબી મહાનગર પાલિકા દ્વારા *"મોરબીની અસ્મિતા"* સાંસ્કૃતિક કાર્યક્રમનું ...
02/05/2025

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મોરબી કેશર બાગ ખાતે મોરબી મહાનગર પાલિકા દ્વારા *"મોરબીની અસ્મિતા"* સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી,જેમાં *ઉદઘોષક તરીકે સેવા આપેલ અને રાસ ગરબામાં પ્રથમ સ્થાન મળેલ જે બદલ કમિશ્નર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ (મોરબી મહાનગર પાલિકા)* દ્વારા પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માનિત કરેલ.

*આભાર અધિકારીશ્રી હિરલબેન દવે અને ટીમ* ( રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી)

𝙲𝚘𝚗𝚐𝚛𝚊𝚝𝚞𝚕𝚊𝚝𝚒𝚘𝚗 𝙰𝚗𝚍 𝚂𝚊𝚕𝚞𝚝𝚊𝚝𝚒𝚘𝚗 𝚝𝚘 𝙼𝚢 𝙶𝚛𝚎𝚊𝚝 𝙵𝚊𝚝𝚑𝚎𝚛 𝙿𝚛𝚊𝚗𝚓𝚒𝚟𝚊𝚗𝚋𝚑𝚊𝚒 𝙱𝚊𝚋𝚞𝚕𝚊𝚕 𝙿𝚊𝚒𝚓𝚊 𝚝𝚘 𝚛𝚎𝚌𝚎𝚟𝚒𝚗𝚐 '𝙽𝚊𝚝𝚊𝚛𝚊𝚓 𝙰𝚠𝚊𝚛𝚍' 𝚏𝚘𝚛 𝙷𝚒𝚜 𝙰𝚛𝚝𝚒𝚜𝚝 ...
12/04/2025

𝙲𝚘𝚗𝚐𝚛𝚊𝚝𝚞𝚕𝚊𝚝𝚒𝚘𝚗 𝙰𝚗𝚍 𝚂𝚊𝚕𝚞𝚝𝚊𝚝𝚒𝚘𝚗 𝚝𝚘 𝙼𝚢 𝙶𝚛𝚎𝚊𝚝 𝙵𝚊𝚝𝚑𝚎𝚛 𝙿𝚛𝚊𝚗𝚓𝚒𝚟𝚊𝚗𝚋𝚑𝚊𝚒 𝙱𝚊𝚋𝚞𝚕𝚊𝚕 𝙿𝚊𝚒𝚓𝚊 𝚝𝚘 𝚛𝚎𝚌𝚎𝚟𝚒𝚗𝚐 '𝙽𝚊𝚝𝚊𝚛𝚊𝚓 𝙰𝚠𝚊𝚛𝚍' 𝚏𝚘𝚛 𝙷𝚒𝚜 𝙰𝚛𝚝𝚒𝚜𝚝 𝙻𝚒𝚏𝚎 𝙵𝚛𝚘𝚖 the hands of a spiritual national '𝚂𝚊𝚗𝚝' 𝚂𝚑𝚛𝚎𝚎 𝙼𝚘𝚛𝚊𝚛𝚒 𝙱𝚊𝚙𝚞, 𝚘𝚗 𝚝𝚘𝚍𝚊𝚢 𝙷𝚊𝚗𝚞𝚖𝚊𝚗 𝙹𝚊𝚗𝚖𝚘𝚝𝚜𝚊𝚟 𝙳𝚊𝚢 - 𝚊𝚝 𝚃𝚊𝚕𝚊𝚐𝚊𝚓𝚊𝚛𝚊𝚍𝚊, 𝙼𝚊𝚑𝚞𝚊

Address

Morbi
363641

Telephone

+919979454193

Website

Alerts

Be the first to know and let us send you an email when Raviraj Paija posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Raviraj Paija:

Shortcuts

Share

Category