आर्य विद्यालयम् टंकारा

  • Home
  • India
  • Morbi
  • आर्य विद्यालयम् टंकारा

आर्य विद्यालयम् टंकारा Gujarati Medium: 1 to 12 (Science & Commerce)
English Medium: 1 to 8 continue...

02/11/2025
નમસ્તે આર્ય વિદ્યાલયમ્ પરિવાર દ્વારા ટંકારા વિસ્તારની વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે ઉદેશ્યથી સ્મૃતિશેષ મેહ...
25/03/2025

નમસ્તે આર્ય વિદ્યાલયમ્ પરિવાર દ્વારા ટંકારા વિસ્તારની વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે ઉદેશ્યથી સ્મૃતિશેષ મેહુલભાઈ કોરીંગા ના પરિવારજન અને આર્ય વિદ્યાલયમ્ પરિવાર દ્વારા એક સઘન પ્રયાસરૂપે આદર્શ દીકરીઓને શિક્ષણમાં સહાયની દ્રષ્ટિએ એક MCET પરીક્ષાનું આયોજન કરીએ છીએ આપ સર્વે આપણી આજુબાજુ રહેતી ધોરણ 8 અને ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ ને આ મેસેજ પહોંચાડશો અને આ પરીક્ષા આપવા પધારે તેવો પ્રયાસ કરીશું તો આપણને પણ એક આંગળી ચીંધ્યાનું પુણ્ય પ્રાપ્ત થશે એટલે વધુને વધુ દીકરીઓ સુધી આ મેસેજ મોકલવા વિનંતી કરીએ છીએ. સ્થળ આર્ય વિદ્યાલયમ્ રાજકોટ - મોરબી હાઇવે ટંકારા બાકી તમામ વિગતો પોસ્ટરમાં છે. ધન્યવાદ

Contact...9512400034

International women's day
08/03/2025

International women's day

Science Day
01/03/2025

Science Day

Applications are now being accepted.Admission Open for Year 2025-26.
28/02/2025

Applications are now being accepted.

Admission Open for Year 2025-26.

નમસ્તે. અત્યારે બાળકોને વાતાવરણને અનુરૂપ શું જમવું અને શું ના જમવું તથા ફાસ્ટફૂડ થી થતા નુકસાન અને ઘરના ખોરાકથી થતા ફાયદ...
28/02/2025

નમસ્તે. અત્યારે બાળકોને વાતાવરણને અનુરૂપ શું જમવું અને શું ના જમવું તથા ફાસ્ટફૂડ થી થતા નુકસાન અને ઘરના ખોરાકથી થતા ફાયદા બાળકોને સમજાવવામાં આવ્યા. 🍴👧🏻🌎

Best of luck to all studnets
26/02/2025

Best of luck to all studnets

Address

Rajkot Morbi Highway, Tankara, District Morbi, Gujrat
Morbi
363650

Opening Hours

Monday 7:30am - 5pm
Tuesday 7:30am - 5pm
Wednesday 7:30am - 5pm
Thursday 7:30am - 5pm
Friday 7:30am - 5pm
Saturday 7:30am - 5pm

Telephone

+919512400034

Alerts

Be the first to know and let us send you an email when आर्य विद्यालयम् टंकारा posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to आर्य विद्यालयम् टंकारा:

Shortcuts

Share

Category