Elite Educational Institute

Call Directions Contact the school

Elite Educational Institute Welcome To Elite International School

19/09/2026

YELLOW DAY CELEBRATION

A day filled with sunshine, smiles, and lots of happiness!
Our little stars dressed in bright yellow and enjoyed a fun-filled day of learning, exploring, and creating beautiful memories.
Yellow brought a special glow to our classrooms as our little ones learned about the colour through exciting activities, playful moments, and joyful interactions.
Learning is brighter when it is filled..

19/09/2026
ગણપતિ મેકિંગ એક્ટિવિટી એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણપતિ મેકિંગ એક્ટિવિટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ વિવિધ...
16/09/2026

ગણપતિ મેકિંગ એક્ટિવિટી

એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણપતિ મેકિંગ એક્ટિવિટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના પાનનો ઉપયોગ કરીને ગણપતિ બાપા બનાવ્યા , માટીમાંથી ગણપતિ બનાવ્યા તેમજ ગણપતિ બાપાના સુંદર ડ્રોઈંગ અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ, કૌશલ્ય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વિકસે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.

“સર્જનાત્મકતા જ્યારે સંસ્કૃતિ સાથે જોડાય, ત્યારે શિક્ષણ વધુ સુંદર બની જાય.”

Miles above us, an invisible shield protects every single breath we take. 🛡️🌱The ozone layer is the ultimate shield—quie...
16/09/2026

Miles above us, an invisible shield protects every single breath we take. 🛡️🌱

The ozone layer is the ultimate shield—quietly working 24/7 miles above us to filter out harmful UV rays and keep life on Earth thriving. 🌍✨

Decades ago, humanity came together with the Montreal Protocol to fix the hole in our sky. It stands as proof that when we listen to science and act collectively, real environmental healing is possible. Protecting our planet isn’t just a global effort; it starts with our everyday choices—from reducing our carbon footprint to supporting clean energy and sustainable living.

Let’s keep protecting the shield that protects us. Happy World Ozone Day! 💙☀️

એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં CHARITY WEEK ની સુંદર ઉજવણી કરવામાં આવી. આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને સેવા, સહકાર, દયા અને મા...
15/09/2026

એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં CHARITY WEEK ની સુંદર ઉજવણી કરવામાં આવી.

આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને સેવા, સહકાર, દયા અને માનવતાનું મહત્વ સમજાવતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ “બીજાની મદદ કરવી એ જ સાચી માનવતા”ના ભાવ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારી અને સંવેદનશીલતા વ્યક્ત કરી.

“સાચી ખુશી ત્યારે મળે છે, જ્યારે આપણી ખુશી કોઈ બીજાના ચહેરા પર સ્મિત લાવે.”

Address

Lajai Hadmatiya Road
Morbi
363641

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 9am - 5pm
Friday 8am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+918758866366

Website

Alerts

Be the first to know and let us send you an email when Elite Educational Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Elite Educational Institute:

Shortcuts

Share

Category