08/06/2025
નમસ્કાર,
નમ્ર વાલીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે ટ્યુશન માટેનું નવું સત્ર 2025-26 કાલથી એટલે કે તારીખ 9 જૂન અને સોમવાર થી શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનો ધોરણ મુજબ સમય નીચે મુજબ છે. જો કોઈ બીજા વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હોય તો થોડાક જ એડમિશન બાકી હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે એડમિશન કન્ફમ કરાવી જવું.
તુલસી ટ્યુશન ક્લાસીસ
📍નીલકંઠ પ્લાઝા 2, નાની કેનાલ, મોરબી.