26/07/2026
🇮🇳 કારગિલ વિજય દિવસ – 2026 🇮🇳
"શૂરવીરોના શૌર્યને સલામ, તેમના બલિદાનને નમન."
કારગિલ વિજય દિવસ એ ભારતના વીર જવાનોના અદમ્ય સાહસ, દેશપ્રેમ અને સર્વોચ્ચ બલિદાનને યાદ કરવાનો ગૌરવમય દિવસ છે. આ પવિત્ર અવસર પર આપણે દેશની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર તમામ વીર સૈનિકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
જય હિંદ! 🇮🇳
વંદે માતરમ! 🇮🇳
– ELITE EDUCATIONAL INSTITUTE
Elite International Pre School | Elite Educational Institute | 2 Home Pre-School