Prof. J S Vadher Friends

Prof. J S Vadher Friends Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prof. J S Vadher Friends, Dhansura Road, Modassa.

Aravalli is a backward district on the border of Gujarat-Rajasthan.The area is hilly and rich with minerals and forest produce.The entire topographical sight of the district is rich in natural beauty and it has many spots which can be developed as picnic places.It is surrounded by the Arvalli Hills,the oldest mountain ranges in the world.Though the area is rich in natural wealth,ti is populated by

the people of this area contributed substantially.Under the able leadership of Mathuradas Laljidas Gandhi and his team. The M.L Gandhi Higher Education Society,Modasa is Blessing for Poor People who can not affort the Higher Education in Ahemdabad,Baroda,Vidhyanagar,so our campus is blessing for those people.

આર્ટ્સ કોલેજ મોડાસામાં તારીખ 19/12/2025 ના રોજ 'ભારતીય પરિપેક્ષમાં સામાજિક વિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિ' વિષય પર એક દિવસનો ર...
21/12/2025

આર્ટ્સ કોલેજ મોડાસામાં તારીખ 19/12/2025 ના રોજ 'ભારતીય પરિપેક્ષમાં સામાજિક વિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિ' વિષય પર એક દિવસનો રાજય કક્ષાનો વર્કશોપ યોજાયો.

શ્રી એમ એલ ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ કે શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસાના અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આયોજિત અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી હેઠળના Knowledge Consortium Of Gujarat દ્વારા અનુદાનિત 'ભારતિય પરિપેક્ષમાં સામાજિક વિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિ' વિષય પર રાજ્ય સ્તરનો વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમા મુખ્ય વક્તા તરીકે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ગ્રામ્ય અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડૉ. નરેશ ચૌહાણ અને વડનગર કોલેજના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડૉ. હનિફભાઈ નાન્દોલિયા ઉપસ્થિત રહ્યા હતા. બન્ને વકતાઓ દ્વારા સહભાગીઓને સામાજિક વિજ્ઞાનમાં સંશોધનની જરૂરિયાત છે, સંશોધન માટે કેવાં પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, સંશોધન ભારતીય સંદર્ભમાં કેવી રીતે હાથ ધરી શકાય વગેરે વિષયપર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ વર્કશોપ આર્ટ્સ કોલેજ મોડાસાના આચાર્ય ડૉ. જયશ્રીબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વર્કશોપનુ ઉદ્ઘાટન સમારંભમાં કોલેજ આચાર્ય ડૉ જયશ્રીબેન દેસાઈ, ડૉ. પિયુષભાઈ સિંહ તથા મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને સંયોજક ડૉ એમ એ કઠિયારા, અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તથા વર્કશોપ કન્વિનર ડૉ જે એસ વાઢેર તથા અન્ય સંસ્થાના આચાર્યશ્રીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ ઈશ્વરભાઈ સી ચૌધરી અને મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપક ડૉ ગિરીશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ કઠિયારા દ્વારા વક્તાઓનો પરિચય આપવામાં આવ્યો હતો તથા આભાર વિધિ ડૉ જે એસ વાઢેર દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ બન્ને મુખ્ય વક્તાઓના સેશન યોજાયાં હતાં ત્યાર બાદ સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓ અને સહભાગી અધ્યાપકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા તથા અંતે સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવેલ હતાં. કાર્યક્રમની સફળતા બદલ મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી શાહ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. તથા મંડળના ઉપપ્રમુખ અને આર્ટ્સ કોલેજના પ્રભારી મંત્રી શ્રી ઘનશ્યામભાઈ શાહ અને મંડળના હોદ્દેદારો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

Idea Competition organised by Innovation Club, Shri S K Shah and Shrikrishna O M Arts College Modasa.
17/12/2025

Idea Competition organised by Innovation Club, Shri S K Shah and Shrikrishna O M Arts College Modasa.

10/12/2025
આર્ટ્સ કોલેજ મોડાસામાં ઈનોવેશન ક્લબ દ્વારા આઈડિયા ટુ ઈમ્પેકટ વિષય પર 30 કલાકના સર્ટીફીકેટ કોર્ષનો શુભારંભ થયો.શ્રી એમ.એલ...
08/12/2025

આર્ટ્સ કોલેજ મોડાસામાં ઈનોવેશન ક્લબ દ્વારા આઈડિયા ટુ ઈમ્પેકટ વિષય પર 30 કલાકના સર્ટીફીકેટ કોર્ષનો શુભારંભ થયો.
શ્રી એમ.એલ. ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ કે શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસા હેઠળના ઈનોવેશન ક્લબ દ્વારા તારીખ 8/12/2025 ના રોજ આઈડિયા ટુ ઈમ્પેકટ વિષય પર 30 કલાકના સર્ટીફીકેટ કોર્ષનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો જેમાં મંડળના ઉપપ્રમુખ અને આર્ટ્સ કોલેજના પ્રભારી મંત્રી શ્રી ડૉ. ઘનશ્યામભાઈ શાહે અધ્યક્ષ પદ શોભાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદથી એક્સપર્ટ તરીકે શ્રી કર્મજીત સિંહ બિહોલાએ આ 30 કલાકના સર્ટીફીકેટ કોર્ષનો ચિતાર રજૂ કરી કોર્ષ ની ઉપયોગિતા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. જયશ્રીબેન દેસાઈએ ઈનોવેશન અને નવિનીકરણની સમાજમાં ઉપયોગીતા પર વિશેષ ભાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઈનોવેશન ક્લબના કો ઓર્ડીનેટર અને અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ જે એસ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઈકયુએસી કો ઓર્ડીનેટર ડૉ પિયૂષ સિંહ, કોલેજના ઓ.એસ. જયેશભાઈ પટેલ, ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. એમ. બી. દેશમુખ તથા અંગ્રેજી વિષયના અધ્યાપક ડૉ. ભગુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઈનોવેશન ક્લબના સહ સંયોજક ડૉ. ઈશ્વરભાઈ ચૌધરીએ આભાર દર્શન કર્યું હતું. ઉદ્ઘાટન સમારંભ બાદ આ સર્ટીફીકેટ કોર્ષના સેશન્સ શરું કરવામાં આવ્યા હતા. આ કોર્સમાં કોલેજના 125 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા હતા. મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી. શાહ દ્વારા કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

The Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel 2025 was awarded "for having explained innova...
27/10/2025

The Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel 2025 was awarded "for having explained innovation-driven economic growth" with one half to Joel Mokyr "for having identified the prerequisites for sustained growth through technological progress" and the other half jointly to Philippe Aghion and Peter Howitt "for the theory of sustained growth through creative destruction"

https://youtu.be/ivGMKW7gfbw?si=pM-FrD18pb6Pycun
19/09/2025

https://youtu.be/ivGMKW7gfbw?si=pM-FrD18pb6Pycun

#સબંધભારતતંત્રી શ્રી : વિજય પરમાર ચીફ બ્યુરો : મોહન સોલંકી સ્પીકર: ભાવના સોલંકીએડીટરઃ પ્રકાશ....

શ્રી એસ કે શાહ અને શ્રી કૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસા, અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આજે Open Book Examનુ આયોજન કરવામાં આવ્ય...
26/08/2025

શ્રી એસ કે શાહ અને શ્રી કૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસા, અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આજે Open Book Examનુ આયોજન કરવામાં આવ્યું હતું.

NEP 2020 ની માર્ગદર્શિકા અનુસાર આજરોજ શ્રી એસ કે શાહ અને શ્રી કૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસા, અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા M...
25/08/2025

NEP 2020 ની માર્ગદર્શિકા અનુસાર આજરોજ શ્રી એસ કે શાહ અને શ્રી કૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસા, અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા MCQ Test લેવામાં આવ્યો હતો.

Address

Dhansura Road
Modassa
383315

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 10:30am - 3:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Prof. J S Vadher Friends posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Prof. J S Vadher Friends:

Shortcuts

Share