શૌર્યધામ ફાગવેલ - અરવલ્લી જિલ્લો

  • Home
  • India
  • Modasa
  • શૌર્યધામ ફાગવેલ - અરવલ્લી જિલ્લો

શૌર્યધામ ફાગવેલ - અરવલ્લી જિલ્લો Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શૌર્યધામ ફાગવેલ - અરવલ્લી જિલ્લો, Education Website, અરવલ્લી, Modasa.

આપણું એક જ લક્ષ્ય - શૌર્યધામ (ફાગવેલ ભૂમિ)
તારુ મારુ નહિ આપણું શૌર્યધામ - ફાગવેલ...

શિક્ષણ,પ્રશિક્ષણ, સંત શિબિર, માર્ગદર્શન કેમ્પ, થકી સમાજ ને યોગ્ય દિશા આપતી સંસ્થા.

15/10/2025

0010
પધારો....ફાગવેલ....પધારો...ફાગવેલ
ભાથીજી દાદા ના અવસર ને પ્રભાવી બનાવવા.
પરિવાર સાથે પધારો....

0009આજ રોજ ધનસુરા તાલુકા ઠાકોર સેના ની તાલુકા કારોબારી માં શૌર્યધામ ફાગવેલ સંસ્થા નો વિચાર મૂકવા મા આવ્યો. અને ખાતમુહૂર્...
13/10/2025

0009
આજ રોજ ધનસુરા તાલુકા ઠાકોર સેના ની તાલુકા કારોબારી માં શૌર્યધામ ફાગવેલ સંસ્થા નો વિચાર મૂકવા મા આવ્યો. અને ખાતમુહૂર્ત કાર્યક્રમમા હાજરી આપવા તાલુકા ટીમને આમંત્રણ આપ્યું.. જેમાં GKTS ના પ્રદેશ મહામંત્રી શ્રી અમિતજી ઠાકોર અને અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી સંજયજી ઠાકોર હાજરી આપી.

0008તારીખ 11_10_2025 ના રોજ આંબા હોટલ નજીક શૌર્યધામ સંયોજક શ્રી ઓ નું નવીન સાહસ ધનલક્ષ્મી હોટલ ખાતે પ્રદેશ કારોબારી બેઠક...
13/10/2025

0008
તારીખ 11_10_2025 ના રોજ આંબા હોટલ નજીક શૌર્યધામ સંયોજક શ્રી ઓ નું નવીન સાહસ ધનલક્ષ્મી હોટલ ખાતે પ્રદેશ કારોબારી બેઠક થઈ. જેમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી ભૂદરસિંહ દ્વારા જિલ્લા ની કામગીરી વિશે માહિતગાર કર્યા.
જય માતાજી
જય ભાથીજી મહારાજ

0007દીનાંક 26/04/2025 ના રોજ શૌર્યધામ ફાગવેલ સંસ્થા ના ભૂમિ પૂજન કાર્યક્ર્મ અર્થે શૌર્ય ધામ ફાગવેલ ના અધ્યક્ષ શ્રી ભારતસ...
26/04/2025

0007
દીનાંક 26/04/2025 ના રોજ શૌર્યધામ ફાગવેલ સંસ્થા ના ભૂમિ પૂજન કાર્યક્ર્મ અર્થે શૌર્ય ધામ ફાગવેલ ના અધ્યક્ષ શ્રી ભારતસિંહ પરમાર બાપુ એ બાયડ ખાતે માર્ગદર્શન પૂરું પાડયું. કાર્યક્ર્મ સફળ બનાવવા જિલ્લા સંયોજકો ને કામે લાગી જવા આહવાન કર્યું...
જય ભાથીજી મહારાજ....

0006 દીનાંક 25/07/2023 શૌર્યધામ ફાગવેલ સંસ્થા નું ગુજરાત પ્રદેશ નું કાર્યલય ફાગવેલ ખાતે શુભારંભ સમાજ ના ક્લાસ -1 અધિકારી...
04/03/2025

0006
દીનાંક 25/07/2023
શૌર્યધામ ફાગવેલ સંસ્થા નું ગુજરાત પ્રદેશ નું કાર્યલય ફાગવેલ ખાતે શુભારંભ સમાજ ના ક્લાસ -1 અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું.

0005ગુજરાત પ્રદેશ શૌર્યધામ ફાગવેલ સમિતિની બેઠક ખેડા જિલ્લાના નડિયાદ (ફતેપુરા) ખાતે મળી.ટ્રસ્ટીશ્રીઓ,સંયોજકશ્રીઓ,કોર કમિટ...
24/02/2025

0005
ગુજરાત પ્રદેશ શૌર્યધામ ફાગવેલ સમિતિની બેઠક ખેડા જિલ્લાના નડિયાદ (ફતેપુરા) ખાતે મળી.
ટ્રસ્ટીશ્રીઓ,સંયોજકશ્રીઓ,કોર કમિટી સભ્યશ્રીઓ,સમાજના અગ્રણીશ્રીઓ તથા વિવિધ સંગઠનોના યુવા અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણ,સંસ્કાર,સંસ્કૃતિ અને સમાજોથ્થાન માટે આવનાર દિવસોમાં ફાગવેલ ખાતે નિર્માણ પામનાર શૌર્યધામના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ખેડા,આણંદ,ભરૂચ,અમદાવાદ,ગાંધીનગર,મહિસાગર,પંચમહાલ વડોદરા,અરવલ્લી,સાબરકાંઠા,બનાસકાંઠા,દાહોદ,પાટણ મહેસાણા અને છોટાઉદેપુર જિલ્લાના સંયોજકોએ શૌર્યધામની સર્વોદય વિચારધારાને શૌર્યધામ સંસ્થાના માધ્યમથી ગામે ગામ લઈ જવાનો સંકલ્પ કર્યો હતો.
દરેક જિલ્લામાંથી સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મંત્રને ઉજાગર કરવા સૌ ચુનંદા યુવાનોની નિમણૂક કરવાની હોય સ્વેચ્છાએ જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું.

શ્રી ભુદરસિંહ ને અરવલ્લી જિલ્લાના મુખ્ય સંયોજક તરીકે નિમણુંક કરવામાં આવી.

0004દીનાંક 19/08/2023 ના રોજ શૌર્યધામ ફાગવેલ ની અરવલ્લી જિલ્લા માં જિલ્લા સંયોજકો ની નિમણુંક અર્થે ની પ્રથમ બેઠક ભગવાન ર...
20/02/2025

0004
દીનાંક 19/08/2023 ના રોજ શૌર્યધામ ફાગવેલ ની અરવલ્લી જિલ્લા માં જિલ્લા સંયોજકો ની નિમણુંક અર્થે ની પ્રથમ બેઠક ભગવાન રામદેવપીર મહારાજ ના સાનિધ્ય માં દેવરાજ ધામે થયી. જેમાં શૌર્યધામ ફાગવેલ ના પ્રદેશ પ્રમુખ શ્રી ભારતસિંહ બાપૂ હાજર રહ્યા.. કાર્યક્ર્મ ના અધ્યક્ષ સ્થાને દેવરાજ ધામ ના સંત શ્રી ધનગિરી મહારાજ હાજર રહ્યાં.આ કાર્યક્ર્મ માં પાટણ, મહીસાગર,ખેડા, સાબરકાંઠા ના સમાજ ના રાજકીય , સમાજિક આગેવાનો પણ હાજર રહ્યાં..
#શૌર્યધામ ફાગવેલ

0003 દિનાંક 16 /7/2023 ના રોજ ભિલોડા તાલુકાના સમાજ નાં યુવાનો એ શૌર્યધામ ફાગવેલ ની મુલાકાત લીધી.તેમજ ભિલોડા તાલુકા માં પ...
16/02/2025

0003

દિનાંક 16 /7/2023 ના રોજ ભિલોડા તાલુકાના સમાજ નાં યુવાનો એ શૌર્યધામ ફાગવેલ ની મુલાકાત લીધી.તેમજ ભિલોડા તાલુકા માં પણ શૌર્યધામ ફાવગેલ નું કામ કરીશું તેવો સંકલ્પ લીધો...સાથે મોડાસા તાલુકા ના જાગૃત શિક્ષિત સમાજપ્રેમી આગેવાન શ્રી ભુદરસિંહ બાપૂ અને રમેશસિંહ સાહેબ એ પણ મુલાકાત લીધી...
જય માતાજી
જય ભાથીજી મહારાજ....
#શૌર્યધામ ફાગવેલ

0002શૌર્યધામ ફાગવેલ સંસ્થા ના શ્રી ગણેશ થયા તે સમય થી શૌર્યધામ ફાગવેલ સાથે રહેનાર એવા બાયડ તાલુકા ના સામાજિક આગેવાન ભૂપત...
13/02/2025

0002
શૌર્યધામ ફાગવેલ સંસ્થા ના શ્રી ગણેશ થયા તે સમય થી શૌર્યધામ ફાગવેલ સાથે રહેનાર એવા બાયડ તાલુકા ના સામાજિક આગેવાન ભૂપતસિંહજી સોલંકી , માનસિંહ સોઢાપરમાર, અદેસિંહ ચૌહાણ સાહેબ . શૌર્યધામ ફાગવેલ ની દરેક બેઠક માં હાજર રહી અરવલ્લી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરનાર ભૂપતસિંહજી ને પ્રદેશ અધ્યક્ષ ભારતસિંહ પરમાર દ્વારા અરવલ્લી જિલ્લા ને એક ટ્રસ્ટી તરીકે ભૂપતસિંહજીની નિમણુંક કરેલ છે...જેનો અરવલ્લી જીલ્લો ગૌરવ અનુભવે છે...
# શૌર્યધામ ફાગવેલ - અરવલ્લી જિલ્લો

0001દીનાંક -૧૭/૦૬/૨૦૨૩અરવલ્લી જિલ્લાના ધનસુરા - મોડાસા તાલુકાના ક્ષત્રિય સમાજ ના ભાઇઓ ફાગવેલ ખાતે પ્રદેશ પ્રમૂખ શ્રી ભાર...
13/02/2025

0001
દીનાંક -૧૭/૦૬/૨૦૨૩
અરવલ્લી જિલ્લાના ધનસુરા - મોડાસા તાલુકાના ક્ષત્રિય સમાજ ના ભાઇઓ ફાગવેલ ખાતે પ્રદેશ પ્રમૂખ શ્રી ભારતસિંહ બાપૂ ની મુલાકાત લીધી. પ્રમૂખ સાહેબ દ્વારા શૌર્યધામ ફાગવેલ વિષે સંપૂર્ણ માહિતી આપી... અરવલ્લી જીલ્લો પણ આ દિવ્ય કાર્ય માં જોડાશે તેવો સંકલ્પ લીધો.

શૌર્યધામ ફાગવેલ - અરવલ્લી જિલ્લો
#ફાગવેલ

Address

અરવલ્લી
Modasa

Website

Alerts

Be the first to know and let us send you an email when શૌર્યધામ ફાગવેલ - અરવલ્લી જિલ્લો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share