04/02/2016
જુનિયર કે. જી. (નર્સરી ) ના પ્રવેશ માટે 30-૦૫-૨૦૧૪ (ત્રણ વર્ષ પૂરા હોવા જરૂરી છે.)પહેલાની જે બાળકની જન્મ તારીખ હોય તેમના નામ તા. ૧-૩-૨૦૧૭ થી લખવાના શરૂ કરવાના છે.
નામ નોધાવવા જન્મ તારીખના દાખલા ની ફોટો કોપી સાથે લાવવા વિનંતી છે.
દિપક મોદી
હેડ માસ્ટર