23/07/2022
चिड़िया चोंच भर ले गई, नदी को घट्र्यो न नीर, दान दिए धन ना घटे, ... અમારી શાળામાં ઇન્ચાર્જ આચાર્યશ્રી એસ.વી. પટેલ સાહેબ તેમજ તમામ શિક્ષકોના પ્રયત્નો દ્વારા દાતાશ્રીઓ પાસેથી 09 પંખાનું દાન મેળવેલ છે. અજયભાઈ પંડ્યા અને ડોક્ટર રવિભાઈ પ્રજાપતિ(મોડાસા) તરફથી ત્રણ પંખા🙏Smile" For Children, Gents, ladieswear & School Uniform, Navjivan Chowk, Station Road, Modasa. દુકાનના શેઠ તરફથી બે પંખા🙏 પટેલ હિરેનકુમાર સોમાભાઈ (આઢોડીયા)તરફથી બે પંખા🙏 આચાર્ય એસ.વી. પટેલ તરફથી એક પંખો🙏 શણગાલ સહકારી દૂધ મંડળી તરફથી એક પંખો 🙏 મહાલક્ષ્મી ઇલેક્ટ્રીક (મોડાસા) દુકાનના શેઠે પંખાનો વ્યાજબી ભાવ લીધો તેઓનો ખૂબ ખૂબ આભાર 🙏 સર્વે દાતાઓનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. દાતાઓની સર્વે મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી પ્રાર્થના. આવી પરોપકારની ભાવના રાખનારને કોટી કોટી વંદન 🙏🙏🙏