09/07/2024
વક્તા શ્રી નિરંજનભાઇ તલાટી દ્વારા તારીખ 9/7/2024 મંગળવાર ના રોજ નાણાંકીય સાક્ષરતા સામુદાયિક પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું . આ શિબિરમાં બી.એડ અને એમ.એડ ના તાલીમાર્થીઓને વર્તમાન સમયમાં થતા સાયબર ક્રાઇમ અને તેની સાવચેતી માટે શું કરી શકાય તે અંગેની સઘળી માહિતી આ શિબિર અંતર્ગત આપવામાં આવી.
04/07/2024
ધી ન્યૂ પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા તારીખ 2/7/2024 મંગળવારના રોજ 90 મા ટ્રસ્ટ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.....
18/04/2024
ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઑફ ટીચર્સ એજ્યુકેશન મહેસાણા દ્વારા તારીખ 18/04/2024 ના રોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો.... જે અંતર્ગત વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગેના સ્લોગન , નિબંધ તૈયાર કર્યા તેમજ મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી...https://www.instagram.com/reel/C52RA40IEc8/?igsh=MTlqODk2c3Bvd2Zjeg==
12/03/2024
ધી ન્યૂ પ્રોગ્રેસિવ કૉલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશનના 20 મા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં પોતાના પ્રતિભાવો રજૂ કરતા શૈક્ષણિક વર્ષ : 2022-24 ના B.Ed અને M.Ed ના તાલીમાર્થીઓ.
12/03/2024
શૈક્ષણિક વર્ષ 2021-23 માં B.Ed માં કોલેજ પ્રથમ અને દ્વિતીય તથા M.Ed માં કોલેજ પ્રથમ અને લઘુશોધ નિબંધમાં કોલેજ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું તારીખ 12/3/2024 ના રોજ 20 મા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ટ્રોફી, પ્રમાણપત્ર, અને રોકડ પુરસ્કાર દ્વારા સન્માન.....
12/03/2024
ધી ન્યૂ પ્રોગ્રેસિવ કૉલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશનના 20 મા વાર્ષિકોત્સવ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ.
12/03/2024
ધી ન્યૂ પ્રોગ્રેસિવ કૉલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન મહેસાણા દ્વારા તારીખ 12/3/2024 મંગળવારના રોજ 20 મા વાર્ષિકોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી. આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં શૈક્ષણિક વર્ષ 2022-24 માં B.Ed અને M.Ed માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષાંત/શુભેચ્છા સમારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શૈક્ષણિક વર્ષ 2021-23 માં B.Ed માં કોલેજ પ્રથમ અને દ્વિતીય તથા M.Ed માં કૉલેજ પ્રથમ અને લઘુશોધ નિબંધમાં કૉલેજ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનો પારિતોષિક ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો.....
31/01/2024
Day Celebration: Black and white Day
02/01/2024
Celebrate Sports Day in Jetanvasana secondary school under Internship program 2023-24
02/01/2024
Intership activity 2023-25 in Success vidhyavihar School Mehsana