10/07/2026
જય સ્વામિનારાયણ 🙏
આઇસક્રીમ પાર્ટીનું આનંદમય આયોજન... 🍦
BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા, મહેસાણામાં વિદ્યાર્થીઓ માટે આઇસક્રીમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ મીઠી ઉજવણીનો આનંદ માણ્યો.
📍BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા, મહેસાણા