Fit Coach Digvijaysinh Gohil

Fit Coach Digvijaysinh Gohil To take care of the body is the foremost duty because without a good health you cannot expect better results. Call Now to get fit: 8238385125

16/04/2025
Congratulation Nirav patelFor loosing 5 kgs !! keep it up!!Stay focused and consistent!(Disclaimer : These results are n...
17/05/2023

Congratulation Nirav patel
For loosing 5 kgs !! keep it up!!Stay focused and consistent!

(Disclaimer : These results are not typical, individual results will vary)

☎️9429227334

Eating tips of fruits....ફળોને કેવી રીતે ખાવા જોઈએ?
29/04/2023

Eating tips of fruits....
ફળોને કેવી રીતે ખાવા જોઈએ?

પાચનક્રિયા (slow digestion) ના ઘણા કારણો હોઈ શકે છે. વધારે તેલ મસાલા વાળો આહાર, પાણી ના પીવું, એક્સરસાઇઝ ના કરવી અને તણા...
24/03/2023

પાચનક્રિયા (slow digestion) ના ઘણા કારણો હોઈ શકે છે. વધારે તેલ મસાલા વાળો આહાર, પાણી ના પીવું, એક્સરસાઇઝ ના કરવી અને તણાવ લેવો વગેરે પણ પાચનને ધીમું કરી દે છે.

જ્યારે પાચનક્રિયા ધીમી પડી જાય છે તો ભોજન સારી રીતે પચતું નથી. તેનાથી ભોજન આંતરડામાં જ સડવા લાગે છે. સારી રીતે ભોજન ના પચવાથી પેટના ઘણા રોગ જેમ કે કબજિયાત, એસીડીટી, આંતરડામાં સોજો, સંક્રમણ, સીલીએક રોગ, ક્રોહન રોગ, અલ્સરેટિવ કોલાઈટીસ, ઇન્ટેસ્ટાઇનલ ઇસ્કિમિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે

Text now - https://wa.me/+919429227334


ઉંમર અને ઊંચાઈની તુલનાએ જો વજન વધુ હોય તો તે ગંભીર પરિણામ સર્જી શકે છે. સારી આદતો, વ્યાયામ અને શુદ્ધ આહાર અપનાવીને વધતા ...
23/03/2023

ઉંમર અને ઊંચાઈની તુલનાએ જો વજન વધુ હોય તો તે ગંભીર પરિણામ સર્જી શકે છે. સારી આદતો, વ્યાયામ અને શુદ્ધ આહાર અપનાવીને વધતા વજન સામે પગલાં લઇ શકાય છે.

તેમ કરવા છતાં પણ વજન ઓછું ના થાય તો એક કોચ ની મુલાકાત લેવી જરૂરી બને છે.

Text now - https://wa.me/+919429227334



सर्दियों में गुनगुने पानी से होने वाले लाभ
20/01/2023

सर्दियों में गुनगुने पानी से होने वाले लाभ

Address

Mehsana
384001

Telephone

+918238385125

Website

Alerts

Be the first to know and let us send you an email when Fit Coach Digvijaysinh Gohil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category