વિજય બારોટ સરકારી વકીલ

  • Home
  • India
  • Mehsana
  • વિજય બારોટ સરકારી વકીલ

વિજય બારોટ સરકારી વકીલ District Public Prosecutor Public Prosecutor .P.P

06/09/2024


13/07/2024





11/07/2024




28/06/2024


19/04/2024

💐ભારતીય સંવિધાન દિવસ ની શુભેચ્છાઓ💐                                                               ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્...
26/11/2023

💐ભારતીય સંવિધાન દિવસ ની શુભેચ્છાઓ💐
ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યૂશન ,ગુજરાત રાજ્ય ના ઉપક્રમે ડિસ્ટિક્ટ પબ્લિક પ્રોસિક્યુટર કચેરી,મેહસાણા દ્રારા ભારતીય સંવિધાન દિવસ ની પોલીસ ઓડીટોરિયમ ખાતે ઉજવણી કરાઈ…

💐 भारत का संविधान 26 नवंबर 1949 को बनकर तैयार हुआ था। संविधान सभा ने संविधान को 2 वर्ष 11 माह 18 दिन में 26 नवंबर 1949 को पूरा कर राष्ट्र को समर्पित किया। 26 जनवरी 1950 से संविधान अमल में लाया गया। संविधान सभा के प्रारूप समिति के अध्यक्ष डॉ. भीमराव आंबेडकर के 125वें जयंती वर्ष के रूप में 26 नवंबर 2015 को पहली बार भारत सरकार की ओर से संविधान दिवस संपूर्ण देश में मनाया गया। अब 26 नवंबर को हर साल देश में संविधान दिवस मनाया जाता है।




મા જગદંબાની ભક્તિ, શક્તિ અને સ્તુતિના મંગલ પર્વ નવલી નવરાત્રિના પાંચમાં દિવસે આજે ફરી એકવાર મહેસાણા ખાતે પોલીસ પરિવાર દ્...
20/10/2023

મા જગદંબાની ભક્તિ, શક્તિ અને સ્તુતિના મંગલ પર્વ નવલી નવરાત્રિના પાંચમાં દિવસે આજે ફરી એકવાર મહેસાણા ખાતે પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબા પ્રસંગમાં કાયદામંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલસાહેબ તેમજ જ્યુડિશિયલ અને પ્રોસિક્યુટર ઓફિસર પરિવાર સાથે સહભાગી થઈ, ભક્તિભાવ સાથે માતાજીની આરતી સહ દિવ્ય આશીર્વાદ મેળવવાનું પુણ્ય સાંપડ્યું.

માતાજી ની કૃપાથી આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યૂશન  ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેમિનાર માં ...
24/09/2023

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યૂશન ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેમિનાર માં ડીઓપી રાજપૂતસાહેબ, ,રેંજ ડી આઇ જી શ્રી વીરેન્દ્ર યાદવજી (IPS),પોલીસ અઘિક્ષક શ્રી રવિ તેજા વસમશેટ્ટી (IPS)ગાંધીનગર,પોલીસ અધિક્ષક શેફાલી બરવાલે (IPS)અરવલ્લી, પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ (IPS) સાબરકાંઠા,પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગી (IPS)મેહસાણા ,ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી રાવસાહેબ ,પી પી શ્રી તથા પોલીસ ઓફિસરશ્રી @

The 77th Independence Day is  celebrated  with the annual flag hoisting ceremony by District and sessions judge R A Bukh...
15/08/2023

The 77th Independence Day is celebrated with the annual flag hoisting ceremony by District and sessions judge R A Bukhari sir at District court Mehsana ,the highlight of the celebration.

🙏🏻🙏🏻પુરષોતમ માસમાં हरीकृष्णा મહારાજ ની ઘરે પધારામણી સાથે BAPS ના પૂજ્ય સંતો એ ખુબ આશીર્વચન કરી ધન્ય કર્યા. 🙏🏻🙏🏻🚩🚩🚩🚩
13/08/2023

🙏🏻🙏🏻પુરષોતમ માસમાં हरीकृष्णा મહારાજ ની ઘરે પધારામણી સાથે BAPS ના પૂજ્ય સંતો એ ખુબ આશીર્વચન કરી ધન્ય કર્યા. 🙏🏻🙏🏻🚩🚩🚩🚩

Address

Mehsana
384001

Website

Alerts

Be the first to know and let us send you an email when વિજય બારોટ સરકારી વકીલ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share