Sarswati Vidhya Vihar, Mehsana-2

Sarswati Vidhya Vihar, Mehsana-2 Educating Today's Learners For Tomorrow's World . . .

बालक एक ऐसी बैंक है जिसमें शिक्षण और संस्कार की जीतनी धनराशि ( मूडी ) रोकेंगे उससे अनेक गुना ज्यादा ब्याज जीवनभर मिलता रहेंगा . . .

29/07/2021
🌼 પ્રથમ માસિક શ્રધ્ધાંજલી 🌼સ્વ. રમેશભાઈ આઇ. પટેલ (સાહેબ) તા- ૧૯/૦૪/૨૦૨૧ નારોજ કોરોનાને કારણે દુઃખદ અવસાન પામ્યા.આપશ્રી એ...
20/05/2021

🌼 પ્રથમ માસિક શ્રધ્ધાંજલી 🌼
સ્વ. રમેશભાઈ આઇ. પટેલ (સાહેબ)
તા- ૧૯/૦૪/૨૦૨૧ નારોજ કોરોનાને કારણે દુઃખદ અવસાન પામ્યા.
આપશ્રી એ શ્રી સરસ્વતી વિધ્યા વિહાર, વિભાગ-૨ , મહેસાણા-૨ માં શિક્ષક તરીકે ખુબ સરસ સેવા આપી. આપશ્રી નો હસમુખો સ્વભાવ, હંમેશા સેવાભાવી રહેવુ.

દરરોજ ક્લાસ માં અમારી હાજરી લેતા,
અમને તમારી ગેરહાજરી સદાય અનુભવાશે..

વિધ્યાર્થીઓ ના હિતથી લઇ, સામાજિક હિતાર્થની ઉમદા વૈચારિક ભાવના સાથે આપશ્રી સૌના હૃદયમાં જીવી ગયા.
ભગવાન આપનાં આત્મા ને શાંતિ અર્પે, એજ પ્રાર્થના 🙏

આપશ્રી સાથે પરિવાર ની કેટલીક યાદો.

હાલ હાયર સેકન્ડરી વિભાગ બંધ કરેલ છે, ફક્ત શિશુવિહાર,પ્રાથમિક અને ધોરણ 9, 10 માં જ પ્રવેશ ચાલુ છે
19/04/2020

હાલ હાયર સેકન્ડરી વિભાગ બંધ કરેલ છે, ફક્ત શિશુવિહાર,પ્રાથમિક અને ધોરણ 9, 10 માં જ પ્રવેશ ચાલુ છે

16/04/2020
"Every talent want right time to boom"Quiz competition's winner team - સુંદરમ્School's teachers welcome them..
03/08/2019

"Every talent want right time to boom"
Quiz competition's winner team - સુંદરમ્
School's teachers welcome them..

आज क्या होता था ?? उन दिनों ..યાદ ના આવે .. તો સ્કૂલ જઇ આવજો ..
31/12/2018

आज क्या होता था ?? उन दिनों ..
યાદ ના આવે .. તો સ્કૂલ જઇ આવજો ..

Address

Sarswasti Vidhya Vihar , Mehsana/2
Mehsana
384002

Opening Hours

Monday 7am - 5:30pm
Tuesday 7am - 5:30pm
Wednesday 7am - 5:30pm
Thursday 7am - 5:30pm
Friday 7am - 5:30pm
Saturday 7am - 4pm

Telephone

02762 258653

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarswati Vidhya Vihar, Mehsana-2 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sarswati Vidhya Vihar, Mehsana-2:

Shortcuts

Share