10/07/2025
આજે ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજનો નું પૂજન કરવામાં આવ્યું તેમજ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને ઉજાગર કરતા ભજન તેમજ ગુરુ મહિમાની સુંદર સ્પીચ આપી શાળાનું વાતાવરણ ગુરુમય બનાવ્યું...
ખરેખર આજે વિધાર્થીઓ દ્વારા અકલ્પનીય ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી...
શાળાના ગુરુજીઓએ વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવા આશીર્વાદ આપી પ્રસન્નતા અનુભવી..