Shree Jaykorbai Vidyamandir, Kherva

Shree Jaykorbai Vidyamandir, Kherva Page
and Higher Secondary School It is one of the biggest school of Mehsana Taluka.

Shree Jaykorbai Vidyamandir is one of the leading Secondary and higher secondary school of Mehsana District. Kherva and surrounded more than 10 villages' students prefer Kherva for their study.

SSC પરિણામ - ફેબ્રુઆરી - માર્ચ :2026Congratulations to all students 🎉
06/05/2026

SSC પરિણામ - ફેબ્રુઆરી - માર્ચ :2026
Congratulations to all students 🎉

*પર્યાવરણ સંરક્ષણ અભિયાન**પસ્તીથી પર્યાવરણની ચિંતા સુધી*આત્મીય બાળકો,આપ સર્વે આપના સમગ્ર વર્ષના તમામ વિષયના ચોપડા જોઈ લે...
24/03/2026

*પર્યાવરણ સંરક્ષણ અભિયાન*
*પસ્તીથી પર્યાવરણની ચિંતા સુધી*

આત્મીય બાળકો,
આપ સર્વે આપના સમગ્ર વર્ષના તમામ વિષયના ચોપડા જોઈ લેશો.. જેટલા પેજ કોરા છે એ અલગ કરી એની 12-12 પેજની પુરવણી બનાવી સ્ટેપલ કરી શાળાને આપશો તો આગામી વર્ષના બાળકોને ઉપયોગી બનશે.. અથવા આપ માત્ર વધેલા કોરા પેજ પસ્તીમાં આપવાના બદલે યોગ્ય રીતે ચોપડાથી અલગ કરી શાળામાં જમા કરાવશો તો એના ચોપડા બંધાવી આપણે આવતા વર્ષે જરૂરિયાતમંદ બાળકોને આપી શકીશું.. આપે માત્ર વધેલા કાગળ જ આપવાના છે... સહકાર આપશો એવી અપેક્ષા..
*આવા સુંદર વિચારની પ્રેરણા બદલ ધોરણ 10ની દીકરી રિયાને ખૂબ ખૂબ અભિનંદન..*

આત્મીય વાલીશ્રી,આપના બાળકની ધોરણ 10 ની પરીક્ષા સારી ગઈ હશે.. સારા પરિણામ માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.. આપને એક વિનંતી છે...
21/03/2026

આત્મીય વાલીશ્રી,
આપના બાળકની ધોરણ 10 ની પરીક્ષા સારી ગઈ હશે.. સારા પરિણામ માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ..
આપને એક વિનંતી છે કે આપ ગાઇડ કે અન્ય સાહિત્ય પસ્તીમાં આપવાના બદલે શાળામાં દાન આપશો તો આવતા વર્ષે વર્ગ પુસ્તકાલયમાં એ રહેશે અને જરૂરિયાતમંદ બાળકોને ઉપયોગી બનશે.. આ બાબતે આપ મને 9228703777 પર સંપર્ક કરી આપનું યોગદાન આપશો એવી અપેક્ષા છે.. આપના યોગદાન બાબતે સંસ્થા અને બાળકો હંમેશા આપના આભારી રહેશે..🙏

બોર્ડના કેન્દ્રનો શુભારંભ...આજ તા.26/02/2026ના રોજ SSC બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે મહેસાણા તાલુકાના ખેરવા ગામની શ્રી જ...
26/02/2026

બોર્ડના કેન્દ્રનો શુભારંભ...

આજ તા.26/02/2026ના રોજ SSC બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે મહેસાણા તાલુકાના ખેરવા ગામની શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર ખાતે મહેસાણાના ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ અને ગામના વડીલો, આગેવાનોની ઉપસ્થિતિમાં બાળકોને કુમકુમ, અક્ષત, પુષ્પ અને સાકર સાથે શુભકામનાઓ પાઠવી ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે એવા શુભાશિષ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવવામાં આવ્યો.💐🎊💐

Best of luck to all the students.. 👍
25/02/2026

Best of luck to all the students.. 👍

24/02/2026

Thank you NEWS18

તા.14/02/2026ના રોજ શ્રી કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર શાળામાં ગત વર્ષના તેજસ્વી તારલાઓને પ્રોત્...
15/02/2026

તા.14/02/2026ના રોજ શ્રી કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર શાળામાં ગત વર્ષના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં સંસ્થાના 70 થી વધુ બાળકોને 40 હજારથી વધુની રકમના ઈનામો આપી બિરદાવવામાં આવ્યા. સાથે જ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત શુભેચ્છા સમારોહ યોજાયો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પૂર્વ શિક્ષકશ્રી ગોપાલભાઈ અમૃતિયા તથા પૂર્વ વિદ્યાર્થી શૈલેષભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

તા.13/02/2026ના રોજ શ્રી કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃત...
15/02/2026

તા.13/02/2026ના રોજ શ્રી કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં સંસ્થાના 700 થી વધુ બાળકોને 60 હજારથી વધુની રકમના ઈનામો આપી બિરદાવવામાં આવ્યા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પૂર્વ શિક્ષિકા બહેનશ્રી મંજુલાબેન તથા પૂર્વ વિદ્યાર્થી હિરેનભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી 🇮🇳
26/01/2026

77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી 🇮🇳

13/01/2026

🛑ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોગ🛑શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર, ખેરવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નીચેની લિંક ભરવા તથા અન્ય ભૂતપૂર...
10/01/2026

🛑ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોગ🛑

શ્રી જયકોરબાઈ વિદ્યામંદિર, ખેરવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નીચેની લિંક ભરવા તથા અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શેર કરવા વિનંતી છે..

શ્રી જયકોરબાઇ વિદ્યામંદિર, ખેરવા, તા.જિ.મહેસાણા, પિન:384001

Address

Kherva
Mehsana
382711

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 7:30am - 11am

Telephone

+912762286328

Alerts

Be the first to know and let us send you an email when Shree Jaykorbai Vidyamandir, Kherva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Jaykorbai Vidyamandir, Kherva:

Shortcuts

Share

Category