Masc Municipal Arts And Urban Bank Science college Mehsana

Masc Municipal Arts And Urban Bank Science college Mehsana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Masc Municipal Arts And Urban Bank Science college Mehsana, Education, Municipal Arts and Urban Bank Science College Mehsana, Mehsana.

05/12/2025
યુનિવર્સિટી કક્ષાના એનએસએસ ડે ની ઉજવણી.. 2025
26/09/2025

યુનિવર્સિટી કક્ષાના એનએસએસ ડે ની ઉજવણી.. 2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ કુસ્તી બહેનોની સ્પર્ધામાં આપણી કોલેજ રનર્સપ્ટ  થઈ જેમાં...
08/09/2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ કુસ્તી બહેનોની સ્પર્ધામાં આપણી કોલેજ રનર્સપ્ટ થઈ જેમાં
1 પટેલ જીનલ ગોલ્ડ મેડલ
2 ઝાલા યોગીતા ગોલ્ડ મેડલ
3 ઠાકોર સુમન ગોલ્ડ મેડલ
4 ઠાકોર નિશા બ્રોન્ઝ મેડલ

08/09/2025
હેમચંદ્રાચાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત જોડો ભાઈઓ બહેનોની સ્પર્ધામાં આપણી કોલેજમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મે...
26/08/2025

હેમચંદ્રાચાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત જોડો ભાઈઓ બહેનોની સ્પર્ધામાં આપણી કોલેજમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ

1 પટેલ જીનલ ગોલ્ડ મેડલ
2 ઝાલા યોગીતા સિલ્વર મેડલ
3 ઠાકોર સુમન સિલ્વર મેડલ

Mushroom cultivation workshop 2025-25 Patan
21/08/2025

Mushroom cultivation workshop 2025-25 Patan

Blood donation camp
19/08/2025

Blood donation camp

મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ મહેસાણા હિન્દી વિભાગની વિદ્યાર્થીની વ્યાસ જીગીષા સુભાષ જેઓ 2022- 23 માં એ...
19/08/2025

મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ મહેસાણા હિન્દી વિભાગની વિદ્યાર્થીની વ્યાસ જીગીષા સુભાષ જેઓ 2022- 23 માં એમ.એ. હિન્દી વિષયમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે તેઓને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે આ અવસરે કોલેજ પરિવાર અને હિન્દી વિભાગ ગર્વની લાગણી અનુભવે છે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ બેડમિન્ટન ભાઈઓ અને બહેનોની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેસ ...
18/08/2025

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ બેડમિન્ટન ભાઈઓ અને બહેનોની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પલેસ વડગામ મુકામે યોજાઇ હતી જેમાં બહેનોની સ્પર્ધામાં સિંગલ્સ ડબલ્સ માં ચેમ્પિયન અને ભાઈઓ સિંગલ્સ ડબલ માં રનર્સ અપ થઈ હતી

India's 79th Independence Day 2025Celebration at Municipal Arts And Urban Bank Science College Mehsana
15/08/2025

India's 79th Independence Day 2025
Celebration at Municipal Arts And Urban Bank Science College Mehsana

તા. 05 જુન 2025ગુરુવાર, મહેસાણાપ્રેસ નોટ 2025ભારતીય રેલ્વે 7 NCC ગુજરાત બટાલિયન અને મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાય...
09/06/2025

તા. 05 જુન 2025
ગુરુવાર,
મહેસાણા
પ્રેસ નોટ 2025
ભારતીય રેલ્વે 7 NCC ગુજરાત બટાલિયન અને મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ મહેસાણાના સયુંકત ઉપક્રમ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિતે ૫૫૦ જેટલા વ્રુક્ષોનું વ્રુક્ષારોપણ NCC ના કેડેટ્સ દ્વારા રેલ્વે સ્ટેશનના ગાર્ડનમાં, રેલ્વે સ્ટેશનના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં જુદાજુદા સ્થળો પર મિયાવાકી પદ્ધતિ દ્વારા વ્રુક્ષારોપણ આવેલ છે. મિયાવાકી પદ્ધતિમાં વન વાવેતર એક બહુસ્તરીય અર્ધ-કુદરતી વન છે, જે ઇકોસિસ્ટમ પુનઃસ્થાપનમાં ભાગ લેવાની તક પુરી પાડે છે. વ્રુક્ષારોપણ કાર્યક્રમમાંપર્યાવરણ નું જતન થઈ શકે તેવા વ્રુક્ષોમાં લિમડો, પીપડો ગુલમહોર, શીરીષ, ગરમાળો, કેસીયા, કાસીદ, બુચ, કરંજ, બોરલ બ્રશ, બોરસલી, ફળો ના જુદાજુદા વૃક્ષો ઉગાડી શકાય છે. હેતુ છે. આ કાર્યકમોનો યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે રેલી, વ્રુક્ષારોપણ, ઉપદેશો વડે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. આ કાર્યકમો એક પેડ માં કે નામ ,મિશન લાઈફ દ્વારા લોકોને રાષ્ટ્રમાં દર વર્ષે પર્યાવરણીય પ્રદુષણ ધટાડવા તરફ કામ કરવા વિનંતી કરી છે. NCC ના સ્ટાફ, NCC કેડેટ્સ, અને ભારતીય રેલ્વે સ્ટાફ દ્વારા ભવિષ્યમાં પ્લાસ્ટીક દ્વારા થતા ગંભીર રોગો ન થાય તે માટે પ્લાસ્ટીક બેગ મુક્ત જુમબેશ હાથ ધરવામાં આવી છે. ૨૦૨૫માં કોલેજ કેમ્પસ, રેલ્વે સ્ટેશનમાં આવા કાર્યકમો થકી પ્લાસ્ટીક મુક્ત કરવાનો હેતુ છે. આ કાર્યક્રમની સફળતા માટે, મહેસાણા, રેલ્વે સ્ટેશન માસ્ટર શ્રીમાન દિનેશ એમ રાઠોડ સાહેબ, ૭ GUJ BN કમાન્ડિંગ ઓફિસર શ્રીમાન શુશીલ કે દહીયા સાહેબ,SM શ્રીમાન અશોક કુમાર સાહેબ, પ્રિન્સિપાલ ડો. વિ. ડી. પટેલ સાહેબ એ સમગ્ર રેલ્વે, કોલેજ સ્ટાફ ,7 GUJ BN સ્ટાફ, NCC કેડેટ્સને અભિનંદન પાઠવેલ છે.

Operation  sindoor  mock Drill at MUNICIPAL ARTS And Urban Bank Science College 7 Guj Bn NCC Mahesana and lions Hospital...
13/05/2025

Operation sindoor mock Drill at MUNICIPAL ARTS And Urban Bank Science College 7 Guj Bn NCC Mahesana and lions Hospital mehsana activity

Address

Municipal Arts And Urban Bank Science College Mehsana
Mehsana
384002

Alerts

Be the first to know and let us send you an email when Masc Municipal Arts And Urban Bank Science college Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Masc Municipal Arts And Urban Bank Science college Mehsana:

Shortcuts

Share

Category