Rajmata Devkuvarba Highschool .MANSA

Rajmata Devkuvarba Highschool .MANSA उच्च कर्म ..विचार... वाणी .. और व्यवहार....

દર વર્ષે શ્રાવણ મહિના ની સમાપ્તિ પછી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે તે જ અનુક્રમે આજરોજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ તથા માધ...
30/08/2025

દર વર્ષે શ્રાવણ મહિના ની સમાપ્તિ પછી ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે તે જ અનુક્રમે આજરોજ ઉચ્ચ પ્રાથમિક વિભાગ તથા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રો દ્વારા સમગ્ર શાળાના બાળકોને સામુહિક ભોજન આપવામાં આવ્યું....

આજરોજ 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી...આજના મુખ્ય મહેમાન શ્રી બલરામસિંહ ચાવડા કે જેઓ શ્રી પ્રભુ બાપુ ના નામથ...
15/08/2025

આજરોજ 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી...
આજના મુખ્ય મહેમાન શ્રી બલરામસિંહ ચાવડા કે જેઓ શ્રી પ્રભુ બાપુ ના નામથી આ પંથકમાં ઓળખાય છે , તેઓએ ધ્વજારોહણ વિધિ કરી.. અન્ય મોઘેરા મહેમાનોમાં કોર્પોરેટર શ્રી દેવેન્દ્રસિંહ રાઓલ, વ્યવસાયિક શ્રી આશિષભાઈ પ્રજાપતિ, વાલી મંડળના પ્રમુખ શ્રી જયનારાયણસિંહ, એસએમસી સભ્ય શ્રી મનીષભાઈ, પત્રકાર શ્રી જીતેન્દ્રસિંહ, તથા ઓલ્ડ સ્ટુડન્ટ એસોસિએશન ના સભ્યો શ્રી સનમ કુમાર કડિયા, ધર્મરાજસિંહ, ચિરાગ સિંહ તથા અન્ય વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, તેઓની ઉપસ્થિતિ બાળકો માટે પ્રેરક અને ઉત્સાહ વર્ધક બની રહી હતી...
પ્રાથમિક અને હાઈસ્કૂલ બંને વિભાગના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વક્તવ્યો રજૂ કરી કાર્યક્રમને વધુ મનમોહક બનાવ્યો હતો...
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી કે એસ મિસ્ત્રીએ અને આભાર વિધિ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પ્રદિપસિંહ એ કરી હતી....
સૌ મિત્રોને શાળા પરિવાર વતીથી 79 માં સ્વાતંત્ર્ય દિનની ખુબ ખુબ શુભકામનાઓ..

https://www.youtube.com/live/MEEFMhhbkWs?feature=sharedભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોનું પ્રથમ સ્નેહમિલન નું આયોજન એક જુન 20...
01/06/2025

https://www.youtube.com/live/MEEFMhhbkWs?feature=shared

ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોનું પ્રથમ સ્નેહમિલન નું આયોજન એક જુન 2025 ના સવારે આઠ વાગે ભૂતપૂર્વ વિદ્યાર્થી કોર કમિટી દ્વારા કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને તેઓના ભૂતકાળના સંસ્મરણોને તાજા કર્યા.. આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોને ફક્ત સોશિયલ મીડિયા દ્વારા કાર્યક્રમની જાણ કરી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું... લગભગ 1000 જેટલા વિદ્યાર્થી મિત્રો કાર્યક્રમ સાથે જોડાયા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ડી પટેલ સાહેબ પણ સોશિયલ મીડિયાના આમંત્રણ થી જ કાર્યક્રમમાં પધાર્યા અને સાહેબ શ્રી એ સારાની જૂની યાદો તાજી કરાવી..
સૌ આયોજક મિત્રોને સફળ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન.......

LIVE STREAMING BY SKY PRODUCTION(KARAN SONI)-9099144063/7048701148

S S C Result 2025    85%
08/05/2025

S S C Result 2025
85%

એચએસસી 2025 પરિણામ 97 ટકા
06/05/2025

એચએસસી 2025 પરિણામ
97 ટકા

આજરોજ શાળામાં વિદાય સત્કાર સમારંભ યોજાયો જેમાં ઉચ્ચતર માધ્યમિક માંથી વય નિવૃત્ત થઈ રહેલ શિક્ષક શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ અ...
28/04/2025

આજરોજ શાળામાં વિદાય સત્કાર સમારંભ યોજાયો જેમાં ઉચ્ચતર માધ્યમિક માંથી વય નિવૃત્ત થઈ રહેલ શિક્ષક શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ અને અને જુના શિક્ષકમાં શાળા પસંદગી કરી વતન નજીક જઈ રહેલા શ્રી ફિરોજભાઈ મનસુરી બંને મિત્રો તથા તેમના પરિવારજનોનું શાળા પરિવાર દ્વારા સત્કાર સન્માન કરી એમને વિદાય આપવામાં આવી આ પ્રસંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને આજના પ્રસંગમાં ભોજન વ્યવસ્થા નો સમગ્ર ખર્ચ અરવિંદભાઈ પ્રજાપતિ તરફથી આપવામાં આવ્યો અને શ્રી ફિરોજભાઈ મનસુરી એ શાળાના વિકાસ કાર્ય માટે 50000 રૂપિયા દાન તરીકે રોકડા આપેલ છે..
*બંને વિદાય લે રહેલ મિત્રોનો શાળા પરિવાર તરફથી ખુબ ખુબ આભાર.....

Admission open...
13/04/2025

Admission open...

05/02/2025
26/01/2025

76મા પ્રજાસતાકદિન ની ઉજવણી.......

Address

Mansa

Telephone

+918511072979

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajmata Devkuvarba Highschool .MANSA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Rajmata Devkuvarba Highschool .MANSA:

Shortcuts

Share

Category