MMEW Highschool Mangrol

MMEW Highschool Mangrol Embracing challenges, learning daily, and striving for excellence �

🖌️Admission open for 2026-27📗
21/04/2026

🖌️Admission open for 2026-27📗

16/11/2025
Celebrate world lions day 2025
10/08/2025

Celebrate world lions day 2025

21/07/2025
સરકાર શ્રી ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ  કાર્યકર્મ અંતર્ગત અમારી શાળા માં માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસર શ્...
26/06/2025

સરકાર શ્રી ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યકર્મ અંતર્ગત અમારી શાળા માં માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ધોળકિયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ બી આર સી ઐયુબભાઈ ભાભા પણ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં વિદ્યાથીઓ એ કન્યા કેળવણી, બેટી બચાઓ બેટી પઢાઓ જેવા મુદાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને શાળા માં યોજાતી અલગ અલગ પ્રવૃત્તિ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ના અંતે શાળા ના સુપરવાઈઝર શિક્ષક શ્રી બિલાલ સાહેબ દ્વારા મહેમાનો ની આભારવિધિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ શાળા ના આચાર્ય શ્રી હારૂન સાહેબ જેઠવા એ શાળાના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Address

Kamnath Road Mangrol
Mangrol
362225

Website

Alerts

Be the first to know and let us send you an email when MMEW Highschool Mangrol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category