Yunus Kulala - YnS

Yunus Kulala - YnS Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yunus Kulala - YnS, Tutor/Teacher, B/H New Bus station, Indiranagar Mangrol, Mangrol.

05/09/2021
*રાઈટ ટુ એજ્યુકેશન” ( *R.T.E* ) : *2021-22* *અર્તગત ધોરણ - 1 માં પ્રવેશઅંગેની જાહેરાત*R.TE અધિનિયમ હેઠળ પાંચ થી સાત વર્ષ...
25/06/2021

*રાઈટ ટુ એજ્યુકેશન” ( *R.T.E* ) : *2021-22* *અર્તગત ધોરણ - 1 માં પ્રવેશઅંગેની જાહેરાત*

R.TE અધિનિયમ હેઠળ પાંચ થી સાત વર્ષના નબળા અને વંચિત પછાત વર્ગના બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ ધોરણ 1 માં મફત પ્રવેશ આપવામાં આવે છે. જેમાં 1 જુન 2021 નાં રોજ બાળક પાંચ વર્ષ પુર્ણ કરેલ હોવું જોઈએ તેમજ ધોરણ 1 થી લઈ ધોરણ 8 સુધી નું શિક્ષણ તદ્દન મફત આપવામાં આવે છે જેમાં દર વર્ષે સરકારશ્રી તરફથી 3000/- રુપિયા વિદ્યાર્થી ને સહાય આપવામાં આવે છે.

*ઓનલાઈન ફોર્મ* *ભરવાની તારીખ* : 25/06/2021 થી 05/07/2021 સુધી

*ઓનલાઈન ફોર્મ* *ભરવાની વેબસાઇટ* / *વેબપોર્ટલ*

Https://rte.orpgujarat.com

→ *જરુરી પુરાવાઓ* *ડોક્યુમેન્ટ*

- બાળકનો જન્મ દાખલો

- બાળકનો આધાર કાર્ડ

– બાળકનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ

- બાળકનાં બેંક એકાઉન્ટ ની પાસબુક અથવા વાલીના બેંક એકાઉન્ટ ની પાસબુક

— વાલીનો જાતિ અંગેનો દાખલો

– વાલીનો આવક અંગેનો દાખલો ( 01/04/2019 પછીનું )

– પિતાનો BPL કાર્ડ જો હોય તો ( નગરપાલિકાના ચીફ - ઓફિસર નું લેટેસ્ટ વર્ષ 2021 નું )

– રહેઠાણ નાં પુરાવાઓ તરીકે માતા પિતા નો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, વિજળી બિલ અને ભાડે થી રહેતા હોય તો નોટોરાઈઝ્ડ ભાડા કરાર વગેરે

- સંતાન માં એક માત્ર દિકરી હોય તો ચીફ ઓફિસર નગરપાલિકા નું દાખલો

ગુજરાત RTE હેલ્પલાઇન નંબર 079-23253973

નોંધ : બધાય ડોક્યુમેન્ટ ઓરિજનલ સાથે લાવવા

જે બાળક નો જન્મ તા : ૦૨/૦૬/૨૦૧૪ થી ૦૧/૦૬/૨૦૧૬ વચ્ચે થયો હશે તે જ આર.ટી.ઇ નું ફોર્મ ભરી શકશે ( એટલે કે જે બાળક ના ૫ વર્ષ પૂરા થઈ જતા હોય અને ૭ વર્ષ થી નાના હોય)

RTE નાં ભરેલ ઓનલાઈન ફોર્મ વાલીઓએ પોતાની પાસે રાખવાના રહેશે, આ ઓનલાઈન ફોર્મ ક્યાંય પણ જમા કરાવવાનાં રહેશે નહીં..

27/09/2020

okk aapi chhe.

19/03/2020

Address

B/H New Bus Station, Indiranagar Mangrol
Mangrol
362225

Telephone

990434742

Website

Alerts

Be the first to know and let us send you an email when Yunus Kulala - YnS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Yunus Kulala - YnS:

Shortcuts

Share

Category