Antroli Pay Centre School

Antroli Pay Centre School APCS is a Govt.Primary School (ESTD.1948) having 300 students. Mngd by DPEC-DP-Junagadh. Umesh Vadhe

આંત્રોલી પે સેન્ટર શાળા એ જૂનાગઢ જિલ્લા પ્રા.શિક્ષણ સમિતિ હેઠળની ધોરણ 1 થી 8 સુધીની 300+ વિદ્યાર્થી ધરાવતી સરકારી પ્રા. શાળા છે. આ શાળાની સ્થાપના ઈ.સ. 1948માં થયેલ. શિક્ષણ પ્રિય વિદ્યાર્થીઓ, સંપૂર્ણ શાળા-સ્ટાફ, સારી સવલતો સાથે આ શાળા પ્રાથમિક- ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. શાળાનો ડાયસ કોડ 24120701601 છે. શ્રી ઉમેશ વાઢેર આ શાળાના HTAT આચાર્ય છે.

શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪
27/06/2024

શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમીત્તે શ્રી આંત્રોલી પે સેન્ટર શાળા માં વિદ્યાર્થી ઓ દ્રારા વિવિધ મોડેલ, વર્કિંગ મોડેલ અને પ્રય...
29/02/2024

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમીત્તે શ્રી આંત્રોલી પે સેન્ટર શાળા માં વિદ્યાર્થી ઓ દ્રારા વિવિધ મોડેલ, વર્કિંગ મોડેલ અને પ્રયોગો ની રજૂઆત કરવામાં આવી હતી. કુલ 32 જેટલી કૃતિ માં 70 થી વધુ બાળ વૈજ્ઞાનિકો એ ભાગ લીધો હતો

૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ ની ઉજવણીઆંત્રોલી પે સેન્ટર શાળા
26/01/2024

૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ ની ઉજવણી
આંત્રોલી પે સેન્ટર શાળા

શ્રી આંત્રોલી પે સેન્ટર શાળાતા. માંગરોળજિ. જૂનાગઢશ્રી આંત્રોલી પે સેન્ટર શાળાનુ ગૌરવ એવા પરમાર કૈલાસ મનસુખભાઈ રાજ્ય પરીક...
02/04/2023

શ્રી આંત્રોલી પે સેન્ટર શાળા
તા. માંગરોળ
જિ. જૂનાગઢ
શ્રી આંત્રોલી પે સેન્ટર શાળાનુ ગૌરવ એવા પરમાર કૈલાસ મનસુખભાઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ NMMSની પરીક્ષામાં મેરીટ લીસ્ટમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ સિદ્ધિ મેળવવા બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..આવી રીતે હર હંમેશ આગળ વધતા રહો...

આંત્રોલી પે સેન્ટર શાળા ના ધોરણ-૮ના વિદ્યાર્થીઓ એ સહ અભ્યાસિક પ્રવૃતિ અંતર્ગત બનાવેલ કૃતિઓ (સ.ઉ.ઉ.કાર્ય)
23/03/2023

આંત્રોલી પે સેન્ટર શાળા ના ધોરણ-૮ના વિદ્યાર્થીઓ એ સહ અભ્યાસિક પ્રવૃતિ અંતર્ગત બનાવેલ કૃતિઓ (સ.ઉ.ઉ.કાર્ય)

અમારી શાળા મા હોળી તહેવાર ની ઉજવણીની આછેરી ઝલક
07/03/2023

અમારી શાળા મા હોળી તહેવાર ની ઉજવણીની આછેરી ઝલક

અમારી શાળા માંથી એક દિવસીય પ્રવાસ નો આનંદ લેતા વિદ્યાર્થીઓ ની યાદગાર તસવીર
06/01/2023

અમારી શાળા માંથી એક દિવસીય પ્રવાસ નો આનંદ લેતા વિદ્યાર્થીઓ ની યાદગાર તસવીર

અમારી શાળા માં આજરોજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૨ ની ઉજવણી  કરવામા આવી,જેમા શાળા ના તમામ બાળકો એ ભાગ લીધો તેમજ માઁ અંબા ના રાસ ...
01/10/2022

અમારી શાળા માં આજરોજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૨ ની ઉજવણી કરવામા આવી,જેમા શાળા ના તમામ બાળકો એ ભાગ લીધો તેમજ માઁ અંબા ના રાસ ગરબા રમી અનેરો આનંદ મેળવ્યો.

આજરોજ અમારી શાળા માં બાલ સાંસદ ચુંટણીનું આયોજન કરવામા આવ્યુ.બાળકો માં ચુંટણીમાં પોતાના મત નું મહત્વ તેમજ લોકશાહી અંગે નુ...
29/09/2022

આજરોજ અમારી શાળા માં બાલ સાંસદ ચુંટણીનું આયોજન કરવામા આવ્યુ.બાળકો માં ચુંટણીમાં પોતાના મત નું મહત્વ તેમજ લોકશાહી અંગે નું જ્ઞાન મેળવે જે હેતુ આયોજન કરવામાં આવ્યું તેમજ બાળકો એ ઉત્સાહભેર ભાગ લઈ મતદાન કર્યુ.

અમારી શાળા માં ધોરણ-૮ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બારીયા જયદીપ પિન્ટુભાઈ એ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ માં લોકગીત/ભજન વિભા...
15/09/2022

અમારી શાળા માં ધોરણ-૮ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બારીયા જયદીપ પિન્ટુભાઈ એ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ માં લોકગીત/ભજન વિભાગ માં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શાળા ને ગૌરવ પ્રદાન કરેલ છે જે બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.....

અમારી શાળા મા ૫મી સપ્ટેમ્બર "શિક્ષક દિન" ની ઉજવણી
05/09/2022

અમારી શાળા મા ૫મી સપ્ટેમ્બર "શિક્ષક દિન" ની ઉજવણી

અમારી શાળામાં સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ની ઉજવણી
15/08/2022

અમારી શાળામાં સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ની ઉજવણી

Address

ANTROLI (Ghed), Tehsil/Mangrol, Dist. : Junagadh
Mangrol
362240

Alerts

Be the first to know and let us send you an email when Antroli Pay Centre School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Antroli Pay Centre School:

Shortcuts

Share

Category