Shree Gokul Vidhyamandir

Shree Gokul Vidhyamandir SINCE 2014

You'll be able to create the life you want here.

સ્વતંત્રતા પર્વની ઉજવણી
24/08/2022

સ્વતંત્રતા પર્વની ઉજવણી

તારીખ ૧૩/૦૮/૨૦૨૨ ના જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો.
24/08/2022

તારીખ ૧૩/૦૮/૨૦૨૨ ના જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો.

માંડવીની શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજ દ્વારા યોજાઈ નિબંધ સ્પર્ધાઆઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે યોજાઈ સ્પર્ધામાંડવીન...
24/08/2022

માંડવીની શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજ દ્વારા યોજાઈ નિબંધ સ્પર્ધા

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે યોજાઈ સ્પર્ધા

માંડવીની શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મારી કલ્પનાનું ભારત ' વિષય પર યોજાયેલી નિબંધ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રબારી હેતલ જીવાભાઈ, બીજા ક્રમાંકે રબારી દેવી આર,ત્રીજા ક્રમાંકે ગઢવી જયશ્રી. ટી. રહ્યા હતા. વિજેતાઓને કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ કે. વેદ, ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ આર. ગોકુલગાંધી, ડાયરેક્ટર શ્રી પ્રવીણભાઈ પોપટે શુભકામનાઓ પાઠવી હતી. વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરાયા હતા. નિબંધ સ્પર્ધાના નિર્ણાયક તરીકે તૃપ્તિ બેન પંડ્યાએ સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Address

Layja Road
Mandvi
370465

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Gokul Vidhyamandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category