Sherdi Primary School, Manavadar

Sherdi Primary School, Manavadar સા વિધ્યા યા વિમુકતયે

આજે તારીખ : 24/02/2026 ને મંગળવારના રોજ નારણભાઈ જેસીગભાઈ નકુમ અને જયશ્રીબેન તરફથી પ્રાથમિક શાળાના અને આંગણવાડીના બાળકોને...
24/02/2026

આજે તારીખ : 24/02/2026 ને મંગળવારના રોજ નારણભાઈ જેસીગભાઈ નકુમ અને જયશ્રીબેન તરફથી પ્રાથમિક શાળાના અને આંગણવાડીના બાળકોને સમોસાનું ખુશીભોજન કરાવવામાં આવ્યું.

આજ રોજ શેરડી શાળાના બાળકોને કિશનભાઇ ઘોરેચા તરફથી પૂરી શાક અને લાડુનું તિથિ ભોજન આપવામાં આવ્યું.....
25/11/2025

આજ રોજ શેરડી શાળાના બાળકોને કિશનભાઇ ઘોરેચા તરફથી પૂરી શાક અને લાડુનું તિથિ ભોજન આપવામાં આવ્યું.....

શ્રી શેરડી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ નું આયોજન
28/04/2025

શ્રી શેરડી પ્રાથમિક શાળામાં
બેગલેસ ડે અંતર્ગત વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ નું આયોજન

શ્રી શેરડી પ્રાથમિક શાળામાં એસએમસી મીટીંગ દરમિયાન પહેલગાંવ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવાનો...
28/04/2025

શ્રી શેરડી પ્રાથમિક શાળામાં
એસએમસી મીટીંગ દરમિયાન પહેલગાંવ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો...

28/04/2025

શ્રી શેરડી પ્રાથમિક શાળામાં
બેગલેસ ડે અંતર્ગત 3d મુવી નિદર્શન

વાર્ષિક પરીક્ષા બાદ શ્રી શેરડી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત ઇન્ડોર આઉટડોર ગેમ્સ રમતોની મજા માણતા બાળકો
28/04/2025

વાર્ષિક પરીક્ષા બાદ શ્રી શેરડી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત ઇન્ડોર આઉટડોર ગેમ્સ રમતોની મજા માણતા બાળકો

26/10/2024

તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળા પરિવાર વતી HAPPY DIWALI....

વાઢેર અશ્વિનભાઈ નાથાભાઈ તરફથી તેમની પુત્રી બ્રિજલબેન  CET પરીક્ષા પાસ કરી રેસીડેન્સીયલ સ્કૂલમાં એડમિશન થઈ જતા આજરોજ શાળા...
04/10/2024

વાઢેર અશ્વિનભાઈ નાથાભાઈ તરફથી તેમની પુત્રી બ્રિજલબેન CET પરીક્ષા પાસ કરી રેસીડેન્સીયલ સ્કૂલમાં એડમિશન થઈ જતા આજરોજ શાળા, આંગણવાડી અને ગરબી મંડળ ના તમામ બાળકોને પાઉંભાજી નું તિથિ ભોજન આપવામાં આવ્યું.....

શાળા પરિવાર તેમનો હૃદયપૂર્વક આભાર માને છે....🙏🙏🙏

લોક વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ અને GUJCOST ગાંધીનગર ના સહકાર થી શેરડી, ઉંટડી પ્રાથમિક શાળા ના બાળકો નો એક દિવસીય સાયન્સ સિટી...
16/12/2022

લોક વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ અને GUJCOST ગાંધીનગર ના સહકાર થી શેરડી, ઉંટડી પ્રાથમિક શાળા ના બાળકો નો એક દિવસીય સાયન્સ સિટી ની મુલાકાત નો પ્રવાસ યોજવામાં આવ્યો.શેરડી પ્રાથમિક શાળા ના કુલ 50 બાળકો એ આમાં ભાગ લીધો સાયન્સ સિટી ની સાથે સાથે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મોજ માણી.

24/09/2022

સૂર્યનું સ્મરણ કરી સૂર્યોદયની વેળાએ મંત્ર સાથે સૂર્ય નમસ્કાર કરવા એ સૂર્યની ઉપાસના જ છે.

12/06/2022

મારા પ્રિય વ્હાલા બાળકો આપ વેકેશનમાં ખૂબ રમ્યા અને મોજ મસ્તી પણ કરી તો આપણું વેકેશન હવે પૂર્ણ થવાને આરે છે હવે આપણે ફરીથી તા ૧૩-૬-૨૦૨૨ ના રોજ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો સૌ બાળકો શાળાએ ૭:૩૦ કલાકે પહોંચી જાવુ તેની સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેવી

Address

Sherdi
Manavadar
362640

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 7:15am - 11am

Telephone

9723476272

Website

Alerts

Be the first to know and let us send you an email when Sherdi Primary School, Manavadar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sherdi Primary School, Manavadar:

Shortcuts

Share

Category