Shree Bhuteshwar Primary School

Shree Bhuteshwar Primary School Hello, Friends. This is Government Primary Educational Institute. Kindly Share Educational Information on This Page. Thanks You.....

"વ્યસનમુક્તિ અભિયાન" અને "વ્યસનમુક્ત સમાજ"મારા પરમ અને સારા એવા સામાજિક કાર્યકર એવા શ્રી નરેન્દ્રભાઈ મકવાણા દ્વારા આગવી ...
10/03/2024

"વ્યસનમુક્તિ અભિયાન" અને "વ્યસનમુક્ત સમાજ"

મારા પરમ અને સારા એવા સામાજિક કાર્યકર એવા શ્રી નરેન્દ્રભાઈ મકવાણા દ્વારા આગવી અને મનોરંજનાત્મક રીતે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત સમાજમાં લોકજાગૃતિ વધે અને સૌ વ્યસનથી દૂર રહે તે માટે કાર્યક્રમ કરવામાં આવ્યો. તેની સમાજને રાહ ચીંધવાની આગવી સૂઝબૂઝને ખરેખર સલામ છે.

આરતી મહિલા વિકાસ સંઘ- અમદાવાદ ના સંનિષ્ઠ પ્રયાસથી શરૂ થયેલ વૈદેહી શિક્ષા યાત્રા અંતર્ગત 1008 સાઇકલ અર્પણ સેવા યજ્ઞ અનુસં...
28/09/2023

આરતી મહિલા વિકાસ સંઘ- અમદાવાદ ના સંનિષ્ઠ પ્રયાસથી શરૂ થયેલ વૈદેહી શિક્ષા યાત્રા અંતર્ગત 1008 સાઇકલ અર્પણ સેવા યજ્ઞ અનુસંધાને અમારી શ્રી ભુતેશ્વર પ્રા.શાળામાં ધોરણ-૫ માં અભ્યાસ કરતી દીકરી શ્રી ક્રિષ્નાબેન કનુભાઈ બારૈયા ને પૂજ્ય શ્રી મોરારિબાપુના વરદ હસ્તે સાઇકલ અર્પણ કરવામાં આવી....

"કોશીશ કરને વાલોકી કભી હાર નહીં હોતી" આજે મારા વર્ગના વિદ્યાર્થીઓની 100% હાજરી🤗🤗તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન...હાજ...
22/09/2023

"કોશીશ કરને વાલોકી કભી હાર નહીં હોતી"
આજે મારા વર્ગના વિદ્યાર્થીઓની 100% હાજરી🤗🤗
તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન...
હાજરી વધારવાના અને બાળકો શાળામાં સ્થિર રહે તે માટે ગમતું ભાવાવરણ ઉભું કરવાના પ્રયત્નો સફળ રહ્યા...🤗🤗

શ્રી ભુતેશ્વર પ્રા.શાળાઆજનો પૌષ્ટિક નાસ્તો :- દહીં અને ભાખરી
05/08/2023

શ્રી ભુતેશ્વર પ્રા.શાળા
આજનો પૌષ્ટિક નાસ્તો :- દહીં અને ભાખરી

શ્રી ભુતેશ્વર પ્રાથમિક શાળા,ધોરણ :- 4,  વિષય :- પર્યાવરણપ્રવૃત્તિનું નામ :- મગફળીમાંથી વૃક્ષો અને જીવજંતુ બનાવવા
04/08/2023

શ્રી ભુતેશ્વર પ્રાથમિક શાળા,
ધોરણ :- 4, વિષય :- પર્યાવરણ
પ્રવૃત્તિનું નામ :- મગફળીમાંથી વૃક્ષો અને જીવજંતુ બનાવવા

ધોરણ:-૫, વિષય:- પર્યાવરણએકમ:-૪ કેરીઓ બારેમાસપ્રવૃત્તિનું નામ:-વિવિધ અથાણાંની ઓળખ કરાવવીહેતુ:- વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથ...
19/07/2023

ધોરણ:-૫, વિષય:- પર્યાવરણ
એકમ:-૪ કેરીઓ બારેમાસ
પ્રવૃત્તિનું નામ:-વિવિધ અથાણાંની ઓળખ કરાવવી
હેતુ:- વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથે સુટેવોનું ઘડતર થાય
(આજે બાળકો નાસ્તામાં પેકેટવાળા નાસ્તાની બદલે અથાણાં અને રોટલી લાવ્યા)

11/07/2023
બાળકોના અક્ષર સુધારવા માટેનો પ્રયાસ એટલે *સુલેખનપોથી*
11/07/2023

બાળકોના અક્ષર સુધારવા માટેનો પ્રયાસ એટલે *સુલેખનપોથી*

Making Computerized T.L.M. Std :- 5Sub :- Environment Studies
01/07/2023

Making Computerized T.L.M.
Std :- 5
Sub :- Environment Studies

ધોરણ:- 5વિષય :- પર્યાવરણપ્રવૃત્તિનું નામ :- 1. કાગળની પટ્ટીમાંથી કૂતરો બનાવવો, 2. વાઘના ચિત્રમાં રંગ પૂરવો.
28/06/2023

ધોરણ:- 5
વિષય :- પર્યાવરણ
પ્રવૃત્તિનું નામ :- 1. કાગળની પટ્ટીમાંથી કૂતરો બનાવવો, 2. વાઘના ચિત્રમાં રંગ પૂરવો.

અમારા શ્રી ભુતેશ્વર પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ ખુબ જ સુંદર માટીના ગણપતિ બનાવ્યા.
13/09/2021

અમારા શ્રી ભુતેશ્વર પ્રા.શાળાના વિદ્યાર્થીઓએ ખુબ જ સુંદર માટીના ગણપતિ બનાવ્યા.

Address

Mahuva
364290

Alerts

Be the first to know and let us send you an email when Shree Bhuteshwar Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category