99Mahuva 101Gariyadhar : Electoral Literacy Clubs - ELC

  • Home
  • India
  • Mahuva
  • 99Mahuva 101Gariyadhar : Electoral Literacy Clubs - ELC

99Mahuva 101Gariyadhar : Electoral Literacy Clubs - ELC Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 99Mahuva 101Gariyadhar : Electoral Literacy Clubs - ELC, Education, Taluka Seva Sadan, Mahuva.

An Electoral Literacy Club is a platform to engage school students through interesting activities and hands-on experience to sensitise them on their electoral rights and familiarise them with the electoral process of registration and voting.

13/03/2024
આજ તા.૦૬-૦૩-૨૦૨૪ માં રોજ ૯૯- મહુવા વિ.સ.મ.વિ. માટે પારેખ કોલેજ, મહુવા ખાતે "*કેમ્પ ફોર કેમ્પસ*" કાર્યક્રમનું આયોજન કરવામ...
06/03/2024

આજ તા.૦૬-૦૩-૨૦૨૪ માં રોજ ૯૯- મહુવા વિ.સ.મ.વિ. માટે પારેખ કોલેજ, મહુવા ખાતે "*કેમ્પ ફોર કેમ્પસ*" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હાજર તમામ વિદ્યાર્થીઓએ મતદાન અંગેના શપથ લીધા હતા. કાર્યક્રમના અંતમાં સિગ્નેચર કેમ્પેઈન યોજવામાં આવી.

૯૯- મહુવા વિ.સ.મ.વિ. માટે આજ તા.૨૧/૧૨/૨૩ ના રોજ તાલુકા કક્ષાએ "યુવા મતદાર મહોત્સવ -૨૦૨૩" નું આયોજન કરવામાં આવેલ. જેમાં વ...
21/12/2023

૯૯- મહુવા વિ.સ.મ.વિ. માટે આજ તા.૨૧/૧૨/૨૩ ના રોજ તાલુકા કક્ષાએ "યુવા મતદાર મહોત્સવ -૨૦૨૩" નું આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ. જેમાં મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી, મહુવા, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર, મહુવા તેમજ તાલુકા નોડલ અધિકારી અને આચાર્યશ્રી, મોડેલ સ્કૂલ તલગાજરડા હાજર રહ્યા હતા. ભાગ લીધેલ સ્પર્ધકો / વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહન ઈનામ આપી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

૯૯- મહુવા વિ.સ.મ.વિ. માં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મહુવા ખાતે કેમ્પસ એમ્બેસેડર સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં...
04/11/2023

૯૯- મહુવા વિ.સ.મ.વિ. માં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મહુવા ખાતે કેમ્પસ એમ્બેસેડર સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

૯૯- મહુવા વિ.સ.મ.વિ. માં શ્રી પારેખ કોલેજ, મહુવા ખાતે કેમ્પસ એમ્બેસેડર સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ...
04/11/2023

૯૯- મહુવા વિ.સ.મ.વિ. માં શ્રી પારેખ કોલેજ, મહુવા ખાતે કેમ્પસ એમ્બેસેડર સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.મતદરયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩

https://www.instagram.com/reel/CzOAb9lv5ba/?igshid=MTc4MmM1YmI2Ng==

04/11/2023

૯૯- મહુવા વિ.સ.મ.વિ. માં શ્રી પારેખ કોલેજ, મહુવા ખાતે કેમ્પસ એમ્બેસેડર સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.મતદરયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩

મતદરયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩
02/11/2023

મતદરયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩

01/11/2023
International day for older person
03/10/2023

International day for older person

H2H 80+ મતદારોની ખરાઈ
02/08/2023

H2H 80+ મતદારોની ખરાઈ

Address

Taluka Seva Sadan
Mahuva
364290

Alerts

Be the first to know and let us send you an email when 99Mahuva 101Gariyadhar : Electoral Literacy Clubs - ELC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category