Shree Parekh Commerce College S.F Mahuva

Shree Parekh Commerce College S.F Mahuva Shree Parekh Commerce college (S.F) Mahuva

થેલેસેમીયા કેમ્પ
18/12/2022

થેલેસેમીયા કેમ્પ

04/11/2021

Hello Students

એડમિશન લેવા આવતી વખતે મો પર માસ્ક પહેરવું ફરજિયાત છે... કોલેજ પર હાથ સેનિટાઈઝ કરવામાં આવશે...
05/07/2020

એડમિશન લેવા આવતી વખતે મો પર માસ્ક પહેરવું ફરજિયાત છે... કોલેજ પર હાથ સેનિટાઈઝ કરવામાં આવશે...

Namo Tablet Distribution at Shree Parekh Commerce College Mahuva... 364290
05/03/2020

Namo Tablet Distribution at Shree Parekh Commerce College Mahuva... 364290

શ્રી પારેખ કોમર્સ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ ના ગુજરાતી વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ 14 ફેબ્રુઆરી ના દિવસે પુલવામાં હુમલા...
14/02/2020

શ્રી પારેખ કોમર્સ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ ના ગુજરાતી વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ 14 ફેબ્રુઆરી ના દિવસે પુલવામાં હુમલા ના શહિદ જવાનો માટે ભાવ વંદના નો કાર્યક્રમ યોજાયો જેવા આચાર્ય શ્રી ધવલભાઈ પારેખ દ્વારા શહિદ જવાનો ને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવા મા આવી....તથા સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા ભાવવંદન કરવા માં આવ્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત ખેલકુદ  સ્પર્ધાઓ 2019  માં શ્રી પારેખ કોમર્સ કોલેજ (s f ) નો વ...
03/12/2019

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત ખેલકુદ સ્પર્ધાઓ 2019 માં શ્રી પારેખ કોમર્સ કોલેજ (s f ) નો વિધાર્થી શિયાળ મહેશ જી 5000 મીટર દોડ માં 17.30 મિનિટ માં પૂર્ણ કરી ને સમગ્ર યુનિવર્સિટી માં બીજો નંબર મેળવેલ છે .તથા 10000 મીટર દોડ પણ 35.58 મિનિટ માં પૂર્ણ કરી સમગ્ર યુનિ. માં 2 જો નંબર મેળવ્યો છે. આગામી દિવસો માં કોલેજ અને યુનિવર્સિટી વતી નેશનલ હરીફાઈ માં ભાગ લેવા જશે.

શિક્ષક દિવસ 2019 ની ઉજવણી
10/09/2019

શિક્ષક દિવસ 2019 ની ઉજવણી

10/09/2019

ખેલ મહાકુંભ 2019, રનિંગ ઇવેન્ટ માં સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓ
1) શિયાળ મહેશ જી. 3000 મીટર રનિંગ સમગ્ર મહુવા તાલુકા મા 2જુ સ્થાન
2) ગૌસ્વામી ભૂમિ 3000 મીટર રનિંગ સમગ્ર મહુવા તાલુકા મા 3જુ સ્થાન
3) શિયાળ મહેશ જી. 1500 મીટર મા સમગ્ર મહુવા તાલુકા મા 4થું સ્થાન મેવેલ છે
તથા શ્રી પારેખ કોમર્સ કોલેજ (S.F) નું ગૌરવ વધારેલ છે.
સમગ્ર ટ્રસ્ટી ગણ તથા આચાર્ય શ્રી ધવલભાઈ પારેખ , સમગ્ર સ્ટાફ પી.ટી.આઈ શ્રી જીતુભાઇ અભિનંદન પાઠવે છે.....

Shree Parekh Commerce College (S.F) (Guj) win Taluka level Kho Kho Game and now they will represente Mahuva in District ...
06/09/2019

Shree Parekh Commerce College (S.F) (Guj) win Taluka level Kho Kho Game and now they will represente Mahuva in District level Game...(Combind team with Arts)

આવકાર સમારંભ મેનેજમેન્ટ ટીમ શ્રી પારેખ કોમર્સ કોલેજ મહુવા
21/08/2019

આવકાર સમારંભ મેનેજમેન્ટ ટીમ શ્રી પારેખ કોમર્સ કોલેજ મહુવા

Fresher's party Arrangement......
14/08/2019

Fresher's party Arrangement......

Address

Gayatri Nagar Road
Mahuva
364290

Opening Hours

9am - 5pm

Telephone

+912844228332

Alerts

Be the first to know and let us send you an email when Shree Parekh Commerce College S.F Mahuva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Parekh Commerce College S.F Mahuva:

Shortcuts

Share

Category