10/06/2026
આજે તા.10 જૂન 2026 ના રોજ ભાદ્રોડ કેન્દ્રવર્તી શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્વ.શાંતાબેન બચુભાઈ કાતરીયા ની પુણ્યતિથિ નિમિત્તે તેમના દીકરા દાતાશ્રી પરેશભાઈ બચુભાઈ કાતરીયા તેમજ મનીષભાઈ બચુભાઈ કાતરીયા હાલ અમદાવાદ જેમના તરફથી ગુંદી ગાંઠિયા અને ચણાનું તિથિ ભોજન કરવામાં આવ્યું* જે બદલ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે...
*સરકારી શાળા આપણી શાળા*