Ranmukteshvar Primary School,Modaj

Call Directions

Ranmukteshvar Primary School,Modaj Est.-25/06/1977

તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ 2026 ચેસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તમામ દીકરાઓ અને દીકરીઓને....Best ...
26/09/2026

તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભ 2026 ચેસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તમામ દીકરાઓ અને દીકરીઓને....Best Of Luck for District level....

ચેસ સ્પર્ધામાં અખિલ ભારતીય શાળાકીય રમતોમાં રાજ્ય કક્ષાએ ચેસ સ્પર્ધામાં પસંદ થવા બદલ આજરોજ દિપોરામ ગ્રુપ મોદજ દ્વારા ટ્રો...
15/08/2026

ચેસ સ્પર્ધામાં અખિલ ભારતીય શાળાકીય રમતોમાં રાજ્ય કક્ષાએ ચેસ સ્પર્ધામાં પસંદ થવા બદલ આજરોજ દિપોરામ ગ્રુપ મોદજ દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. ખૂબ ખૂબ આભાર...

અખિલ ભારતીય શાળાકીય રમતોમાં ચેસ સ્પર્ધામાં રણમુકતેશ્વર પ્રાથમિક શાળાની બે વિધાર્થિનીઓ જિલ્લા કક્ષાએ ચોથા નંબર પર ગોપી લા...
06/08/2026

અખિલ ભારતીય શાળાકીય રમતોમાં ચેસ સ્પર્ધામાં રણમુકતેશ્વર પ્રાથમિક શાળાની બે વિધાર્થિનીઓ જિલ્લા કક્ષાએ ચોથા નંબર પર ગોપી લાલસિંહ ચૌહાણ અને પાંચમાં નંબર પર રોશની કિરણસિંહ ચૌહાણ સિલેક્ટ થઈ હવે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં રમશે...બંને દીકરીઓને શાળાનું અને ગામનું તેમજ મહેમદાવાદ તાલુકાનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..રાજ્ય કક્ષાએ વિજેતા બનો એવી શુભેરછાઓ.....

આજરોજ બાળકો  શાળાના સંચાલનમાં મદદરૂપ થાય તે અર્થે લોકશાહી ઢબે બાળસંસદની રચના કરવામાં આવી.
11/07/2026

આજરોજ બાળકો શાળાના સંચાલનમાં મદદરૂપ થાય તે અર્થે લોકશાહી ઢબે બાળસંસદની રચના કરવામાં આવી.

08/07/2026

Fun Time......

આજરોજ તા.23/62026, મંગળવારના રોજ રણમુક્તેશ્વર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને  કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામ...
23/06/2026

આજરોજ તા.23/62026, મંગળવારના રોજ રણમુક્તેશ્વર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં તાલુકા પંચાયતના સભ્ય શ્રી રમેશભાઈ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ શ્રી ખોડાભાઈ ચૌહાણ, મોદજ દૂધ ઉત્પાદક મંડળી ચેરમેન શ્રી જુવાનસિંહ ચૌહાણ તેમજ માજી સરપંચશ્રી પ્રતાપસિંહ ચૌહાણ, દિલીપસિંહ ચૌહાણ, SMC અધ્યક્ષશ્રી ગણપતસિંહ મનુભાઈ ચૌહાણ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવો દ્વારા નાના ભુલકાઓને કુમ કુમ તિલક કરી આંગણવાડી અને બાલવાટિકા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.બાળકોને દફતર કીટ શ્રી સોમાભાઈ ભેમાભાઈ ચૌહાણ તરફથી આપવામાં આવી.SMC સભ્યો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા.સરપંચશ્રી અને જીતુભાઈ વકીલ દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવી. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

વિશ્વ યોગ દિવસ- 2026
20/06/2026

વિશ્વ યોગ દિવસ- 2026

13/04/2026
10/03/2026

Celebrating my 9th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

રણમુકતેશ્વર પ્રાથમિક શાળા બાલવાટિકા પ્રવેશ ચાલુવહેલા તે પહેલા ધોરણે પ્રવેશ માટે લાયકાત -૦૧-૦૬-૨૦૨૦ થી ૩૧-૦૫-૨૦૨૧ સુધી જન...
10/03/2026

રણમુકતેશ્વર પ્રાથમિક શાળા
બાલવાટિકા પ્રવેશ ચાલુ
વહેલા તે પહેલા ધોરણે
પ્રવેશ માટે લાયકાત -૦૧-૦૬-૨૦૨૦ થી ૩૧-૦૫-૨૦૨૧ સુધી જન્મ તારીખ
તા.૨૫-૩-૨૦૨૬ સુધી જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ઓફિસ માં જમા કરાવી ફોર્મ ભરી એડમિશન લઈ લેવું.
વધુ માહિતી માટે સંપર્ક કરો:૭૬૯૮૭ ૯૬૮૦૮
જરૂરી ડોક્યુમેન્ટ્સ :-
૧.બાળકનો જન્મનો દાખલો(ઝેરોક્ષ)
૨. બાળકનું આધારકાર્ડ (ઝેરોક્ષ)
૩. માતા અથવા પિતાનું આધારકાર્ડ (ઝેરોક્ષ)
૪.રેશનકાર્ડ (ઝેરોક્ષ)
૫.માતા અથવા પિતાની બેંક પાસબુક (ઝેરોક્ષ)

Address

AT-MODAJ
Mahemdavad
387130

Opening Hours

Monday 7:30am - 12pm
Tuesday 7:30am - 12pm
Wednesday 7:30am - 12pm
Thursday 7:30am - 12pm
Friday 7:30am - 5pm
Saturday 7am - 12:30pm

Telephone

+918160063591

Website

Alerts

Be the first to know and let us send you an email when Ranmukteshvar Primary School,Modaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category