Saujanya High school mahemdavad

Saujanya High school mahemdavad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Saujanya High school mahemdavad, School, Mahemdavad.

૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે સૌજન્ય હાઇસ્કૂલ મહેમદાવાદ મા યોગ દિવસ ની ઉત્સાહભેર ઉજવણી
21/06/2025

૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે સૌજન્ય હાઇસ્કૂલ મહેમદાવાદ મા યોગ દિવસ ની ઉત્સાહભેર ઉજવણી

સૌજન્ય હાઇસ્કૂલ મહેમદાવાદ ખાતે તા- 20/02/2025 ના રોજ એસ.એસ.સી.ફેબ્રુઆરી 2025 પરીક્ષા ની  પ્રવેશિકા વિતરણ સહ શુભેચ્છા સમા...
21/02/2025

સૌજન્ય હાઇસ્કૂલ મહેમદાવાદ ખાતે તા- 20/02/2025 ના રોજ એસ.એસ.સી.ફેબ્રુઆરી 2025 પરીક્ષા ની પ્રવેશિકા વિતરણ સહ શુભેચ્છા સમારોહ.......

સૌજન્ય હાઇસ્કૂલ મહેમદાવાદ ખાતે ૭૬ મા પ્રજાસત્તાક પર્વ ની ઉમંગભેર ઉજવણી
26/01/2025

સૌજન્ય હાઇસ્કૂલ મહેમદાવાદ ખાતે ૭૬ મા પ્રજાસત્તાક પર્વ ની ઉમંગભેર ઉજવણી

આજ રોજ તા - ૩ જુલાઈ ૨૦૨૩ ના રોજ વ્યાસ પૂર્ણિમા ના પવિત્ર દિવસે ગુરુ પૂર્ણિમા પર્વ ની ઉજવણી કરવામાં આવી શાળા ના મદ. શિક્ષ...
03/07/2023

આજ રોજ તા - ૩ જુલાઈ ૨૦૨૩ ના રોજ વ્યાસ પૂર્ણિમા ના પવિત્ર દિવસે ગુરુ પૂર્ણિમા પર્વ ની ઉજવણી કરવામાં આવી શાળા ના મદ. શિક્ષક શ્રી એન આર પટેલે ગુરૂનું જીવન માં મહત્વ અને મહિમા વિષે પ્રકાશ પાથરવામાં આવ્યો

૯  મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સૌજન્ય હાઈસ્કૂલ મહેમદાવાદ ખાતે કરવામા આવી
21/06/2023

૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સૌજન્ય હાઈસ્કૂલ મહેમદાવાદ ખાતે કરવામા આવી

સૌજન્ય હાઇસ્કૂલ મહેમદાવાદ ખાતે થી તા- ૭/૧/૨૦૨૩ ના રોજ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું જેના સ...
20/01/2023

સૌજન્ય હાઇસ્કૂલ મહેમદાવાદ ખાતે થી તા- ૭/૧/૨૦૨૩ ના રોજ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું જેના સ્મરણ ની છબી ..

સૌજન્ય હાઈસ્કૂલ મહેમદાવાદ ના બાળ વૈજ્ઞાનિકો એ તા ૧૫/૧૨/૨૦૨૨ ના રોજ તાલુકા કક્ષા ના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન મા "જળ...
17/12/2022

સૌજન્ય હાઈસ્કૂલ મહેમદાવાદ ના બાળ વૈજ્ઞાનિકો એ તા ૧૫/૧૨/૨૦૨૨ ના રોજ તાલુકા કક્ષા ના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન મા "જળ વિદ્યુત" કૃતિ રજૂ કરી

સૌજન્ય હાઈસ્કૂલ મહેમદાવાદન ખાતે આસો સુદ છઠ તા - ૦૧/૧૦/૨૦૨૨ ના રોજ આદ્ય શક્તિ માં ભગવતી જગદંબા ની આરાધના કરી નવરાત્રી મહો...
01/10/2022

સૌજન્ય હાઈસ્કૂલ મહેમદાવાદન ખાતે આસો સુદ છઠ તા - ૦૧/૧૦/૨૦૨૨ ના રોજ આદ્ય શક્તિ માં ભગવતી જગદંબા ની આરાધના કરી નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી અને ઓમ સર્વ મંગલલાય નમ: ની ભાવના તથા વિશ્વ કલ્યાણ ના સંકલ્પ સાથે માં ભગવતી ની આરાધના કરવામાં આવી

15/08/2022

૭૬ મા સ્વાતંત્ર્ય પર્વ ની ભવ્ય ઊજવણી

સૌજન્ય હાઈસ્કૂલ મહેમદાવાદ ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વ ની ભવ્ય ઊજવણી
15/08/2022

સૌજન્ય હાઈસ્કૂલ મહેમદાવાદ ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વ ની ભવ્ય ઊજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ની ઊજવણી કરાઇ
04/08/2022

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ની ઊજવણી કરાઇ

આજ રોજ સૌજન્ય હાઈસ્કૂલ માં અષાઢ સુદ પૂર્ણિમા તા-13/07/2022 ના ગુરુપૂર્ણિમા ના શુભ દિને ગુરૂ વંદના કાર્યક્ર્મ અને ધો-10 ન...
13/07/2022

આજ રોજ સૌજન્ય હાઈસ્કૂલ માં અષાઢ સુદ પૂર્ણિમા તા-13/07/2022 ના ગુરુપૂર્ણિમા ના શુભ દિને ગુરૂ વંદના કાર્યક્ર્મ અને ધો-10 ના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી માર્ગદર્શન પાઠવી માન.જિ.શિ.અધિ.ના અઘ્યક્ષ સ્થાને તૈયાર કરવામાં આવેલ સ્ટડી મટીરીયલ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું .

Address

Mahemdavad
387130

Telephone

+2694246950

Website

Alerts

Be the first to know and let us send you an email when Saujanya High school mahemdavad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category