Gyandhara Shiksha Pracharak Parivar

Gyandhara Shiksha Pracharak Parivar "Education is the process of human empowerment for the better and higher quality of Life."

“Make this world better and beautiful, with trees.”
12/06/2022

“Make this world better and beautiful, with trees.”

25/12/2020

રાવણહથ્થો એ એક પ્રાચીન તાર વાદ્ય છે, જેનો ઉપયોગ ભારત, શ્રીલંકા અને આસપાસના વિસ્તારોમાં થાય છે. તેને વાયોલિનનું પૂર્વજ મનાય છે.
દંતકથા અનુસાર રાવહથ્થાનો ઉદ્ભવ રાવણના સમય દરમિયાન , રાવણે ભગવાન શિવની ભક્તિમાં રાવણહથ્થાનો ઉપયોગ કર્યો હતો. રામાયણ પ્રમાણે રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ પછી, હનુમાન રાવણહથ્થાને લઈને ઉત્તર ભારતમાં પાછા ફર્યા હતા.
મધ્યયુગીન ભારતના રાજાઓ સંગીતના સમર્થક હતા; આથી રાજવી પરિવારોમાં રાવણહથ્થાની લોકપ્રિયતામાં વધારો થયો. રાજસ્થાન અને ગુજરાતમાં રાજકુમારો દ્વારા શીખવામાં આવેલું સંગીતનું આ પ્રથમ સાધન હતું.
કેટલાક સ્રોતો દાવો કરે છે કે સાતમી અને દસમી સદી વચ્ચે, આરબ વેપારીઓ ભારતમાંથી રાવણહથ્થો લઇ લાવ્યા, જેમાંથી અરબી રેબાબ અને વાયોલિન કુળના અન્ય પ્રારંભિક પૂર્વજો માટેની પ્રેરણા મળી.

Address

52, Navyug Falia, Magarwada
Magarwara
396220

Telephone

+919904947197

Website

Alerts

Be the first to know and let us send you an email when Gyandhara Shiksha Pracharak Parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Gyandhara Shiksha Pracharak Parivar:

Shortcuts

Share

Category