Sardar Patel Vidhyalaya

Sardar Patel Vidhyalaya સરદાર પટેલ વિદ્યાલય,રાઘવનાં મુવાડા શ?

28/04/2024
સરદાર પટેલ વિદ્યાલય,રાઘવના મુવાડા તા.લુણાવાડા શાળામાં મહીસાગર જિલ્લાના સંકુલ ૧(કથન)નું ૮મું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્...
07/12/2023

સરદાર પટેલ વિદ્યાલય,રાઘવના મુવાડા તા.લુણાવાડા શાળામાં મહીસાગર જિલ્લાના સંકુલ ૧(કથન)નું ૮મું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩ યોજાયું. આ પ્રદર્શનમાં મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી ભાવિનભાઈ પંડ્યા,પૂર્વ રાજકોટ કલેકટર અને પૂર્વ કમિશ્નરશ્રી બરોડા શ્રી એચ એસ પટેલ અને જિલ્લાવિકાસ અધિકારી -મહીસાગર શ્રી સી એલ પટેલ ,જિલ્લા શિક્ષણાધિકારી મહીસાગર શ્રી કિરીટભાઈ પટેલ,જિલ્લાશિક્ષણ અને તાલીમભવન સંતરામપુરના પ્રચાર્ય તેમજ આચાર્યશ્રીઓ ,વિજ્ઞાનશિક્ષકો અને મહીસાગર જિલ્લા ઘટકસંઘો ના હોદ્દેદારોની હાજરીમાં યોજાયેલ આ પ્રદર્શન મા સંકુલ ૧ની શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ જુદા જુદા પાંચ વિભાગોમાં કુલ ૭૦ જેટલા વિજ્ઞાન પ્રોજેકટ રજૂ કર્યા હતા.ગાંધીનગર સાયન્સ સિટી અને લોક વિજ્ઞાન કેન્દ્ર મહીસાગર દ્વારા પણ રોબોટિક્સ અને અન્ય પ્રોજેક્ટ આ પ્રદર્શન નુ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ક્રાર્યક્રમના અંતે સમાપન સમારંભ મા વિજેતા શાળાઓના બાલ વૈજ્ઞાનિકો અને શિક્ષકમિત્રો ને મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યા હતા

સરદાર પટેલ વિદ્યાલય,શાળા સંચાલક મંડળ ના મંત્રી  માનનીય શ્રી  એચ એસ પટેલ(IAS) સાહેબના સંનિષ્ટ  અને પ્રામાણિક પ્રયત્નો થકી...
14/06/2022

સરદાર પટેલ વિદ્યાલય,શાળા સંચાલક મંડળ ના મંત્રી માનનીય શ્રી એચ એસ પટેલ(IAS) સાહેબના સંનિષ્ટ અને પ્રામાણિક પ્રયત્નો થકી સરદાર પટેલ વિદ્યાલય,રાઘવના મુવાડા હાઇસ્કુલ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ટૂંક સમયમાં લુણાવાડા થી કોથંબા વાયા વિરણીયા ,જામા પગીના મુવાડા,કંતાર,જેસોલા,રાઘવના મુવાડા ની એસ ટી સેવા શરૂ થવા જઈ રહી છે ત્યારે શાળાના તમામ કર્મચારિમિત્રો અને વિદ્યાર્થી મિત્રો ને વિનંતી છે કે આ બસ સેવા નો સંબંધિત તમામ લાભાર્થી વિધાર્થી મિત્રો અને ગ્રામજનો પણ આ સેવાનો લાભ લે ...તે માટે આપણે સૌ તેનો પ્રામાણિક પણે પ્રચાર પ્રસાર કરીએ.. આપણી શાળામાં અભ્યાસ કરતી તમામ દીકરીઓની સલામતી અને નિયમિતતા આ સેવા થકી નિશ્ચિત થઈ છે..આ એક બસ સેવા થકી શાળા માટે ભવિષ્યમાં અનેક તકો ઉભી થઇ છે..શાળા માટે આ એક નવા યુગની શરૂઆત છે..જેસોલા કંતાર,ખાટના મુવાડા ,માલિયાના મુવાડા ના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માટે શાળા સમય દરમ્યાન સવારે અને સાંજે શરૂ થતી આ એસ ટી બસ સેવા વરદાન રૂપ સાબિત થશે તે ચોક્કસ છે..ત્યારે શાળા સંચાલક મંડળ ના માનનીય મંત્રી શ્રી એચ એસ પટેલ સાહેબ ને શાળા પરિવાર અનેક ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરે છે. .......આચાર્ય શ્રી ..સરદાર પટેલ વિદ્યાલય..

મારા બહાદુર વિધ્યાર્થી મિત્રો...તમારી હિંમત અને સાથ સહકારથી આજનો ૧૫ વર્ષ થી ૧૮ વર્ષના શાળાના બાળકોનો કોવિડ-19 ની રસિકરણન...
04/01/2022

મારા બહાદુર વિધ્યાર્થી મિત્રો...તમારી હિંમત અને સાથ સહકારથી આજનો ૧૫ વર્ષ થી ૧૮ વર્ષના શાળાના બાળકોનો કોવિડ-19 ની રસિકરણનો કાર્યક્રમ શાળાએ ખૂબ જ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો ..આજે તમો બધા વેકસીનેટ થયા તે માટે તમોને અને તમારા માતાપિતાને ખૂબ ખૂબ અભિનંદન...છેલ્લા ત્રણ વર્ષથી તમારી શૈક્ષણિક કારકિર્દી અને તમારા ભવિષ્યને ખૂબ જ હેરાન કરતા એવા કોરોના વાઇરસ સામે આજે આપણી પહેલી જીત છે....વિજ્ઞાન પર વિશ્વાસ રાખી અને રસી અંગેની અનેક અફવાઓ, ગેર માન્યતાઓ સામે તમેં દાખવેલ વૈજ્ઞાનિક અભિગમ માટે એક વિજ્ઞાન શિક્ષક તરીકે હું શુભેચ્છા સાથે આભાર વ્યક્ત કરું છું..તમારા માટે શાળા આજે ગૌરવ અનુભવે છે...રસી ની ક્રિયાત્મકતા સમી થોડી ઘણી આડઅસરો થાય તો આપને આપેલ બે પેરાસીટામોલ ટેબ્લેટ જમ્યા પછી 4 થી 5 કલાક ના અંતરે લઇ લેશો...બીજું કે આજે કોઈક કારણસર શાળામાં ન આવી શકનાર કે જેમને હજી વેકસીન હજી મુકાવાની બાકી છે તેવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે હજી આવતી કાલે આપના નજીકના પી એચ સી સેન્ટર ,હાથીવન ખાતે આધારકાર્ડ સાથે લઇ ને જવાથી વેકસીન મૂકી આપવામાં આવશે..તો એવા તમામ બાળકોને વિનંતી કે આવતીકાલે આ વેકસીનેશન કેમ્પ માં જઇ ને રસી મુકાવી ને શાળાના બાળકોના 100% રસિકરણનો ટારગેટ પૂર્ણ કરવામાં શાળાને મદદરૂપ બનીએ.......સુરક્ષિત રહો સ્વસ્થ રહો...સાવચેત રહો........આચાર્યશ્રી...સરદાર પટેલ વિદ્યાલય ,રાઘવના મુવાડા... Congratulations again for being vaccinated against covid 19..

75th Independence Day celebration@Sardar Patel Vidhyasahayak,Raghavna Muvada  આજે અમારી સરદાર પટેલ વિદ્યાલય,રાઘવના મુવાડ...
15/08/2021

75th Independence Day celebration@Sardar Patel Vidhyasahayak,Raghavna Muvada આજે અમારી સરદાર પટેલ વિદ્યાલય,રાઘવના મુવાડા શાળામાં ભારતની આઝાદીનો 75 માં સ્વાતંત્ર્ય પર્વ "અમૃત મહોત્સવ" ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.શાળા સંચાલક મંડળ ના મંત્રીશ્રી માનનીય શ્રી એચ એસ પટેલ સાહેબ (I.A.S,Retd) ના સાનિધ્યમાં શાળાના બાળકોની રંગા રંગ અનેકવિધ પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું.એક અનેરા ઉસ્તાહ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ, ગ્રામજનો,અને શાળાના વિદ્યાર્થીઓ ની હાજરીમાં માનનીય એચ એસ પટેલ સાહેબે તેમના પ્રેરક ઉદબોધનમાં દેશના વિકાસમાં વિદ્યાર્થી,શાળા અને સામાન્ય વ્યક્તિઓની ભૂમિકા અને કર્તવ્ય વિશે અભિપ્રેરીત કર્યા...

हर बहाना किनारे रख दीजिए और इस बात को याद रखिये कि हाँ मैं कर सकता हूँ.......if you determinate than there is always a w...
25/06/2021

हर बहाना किनारे रख दीजिए
और इस बात को याद रखिये
कि हाँ मैं कर सकता हूँ.......if you determinate than there is always a way ....Home learning activities....Of our school.......Proud of all the staff

जब भी MOTIVATION की कमी होने लगे तो अपने माँ - बाप की तरफ देखकर पढ़ना शुरू कर दो.......ઇ.ડી.એન હેઠળ પાઠ્ય પુસ્તકનું વિતર...
24/06/2021

जब भी MOTIVATION की
कमी होने लगे तो अपने
माँ - बाप की तरफ देखकर
पढ़ना शुरू कर दो.......ઇ.ડી.એન હેઠળ પાઠ્ય પુસ્તકનું વિતરણ.....

हर बहाना किनारे रख दीजिए और इस बात को याद रखिये कि हाँ मैं कर सकता हूँ.......if you determinate than there is always a w...
24/06/2021

हर बहाना किनारे रख दीजिए
और इस बात को याद रखिये
कि हाँ मैं कर सकता हूँ.......if you determinate than there is always a way ....Home learning activities....Of our school..

આજથી શિક્ષણયજ્ઞ નો પ્રારંભ...શેરી શિક્ષણ...વિદ્યાર્થીદેવો ના ઘરે ,તેમના જ ગામમાં..નિસ્વાર્થ અને પવિત્ર  વાતાવરણમાં અનેક ...
22/06/2021

આજથી શિક્ષણયજ્ઞ નો પ્રારંભ...શેરી શિક્ષણ...વિદ્યાર્થીદેવો ના ઘરે ,તેમના જ ગામમાં..નિસ્વાર્થ અને પવિત્ર વાતાવરણમાં અનેક અજાણ્યા પ્રશ્નોનો ઉત્તર મેળવવાનું મનોમંથન... https://t.co/WqFnwhDLsJ

Address

Kothamba
Lunawada
389220

Alerts

Be the first to know and let us send you an email when Sardar Patel Vidhyalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sardar Patel Vidhyalaya:

Shortcuts

Share

Category