CRC Nava Muvada - Lunawada

CRC Nava Muvada - Lunawada Cluster Resource Centre

 તા:- 30-12-2025 ના રોજ જી.સી. ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને DIET સંતરામપુર દ્વારા માર્ગદર્શિત નવા મુવાડા ક્લસ્ટરની નિપૂ...
01/01/2026


તા:- 30-12-2025 ના રોજ જી.સી. ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને DIET સંતરામપુર દ્વારા માર્ગદર્શિત નવા મુવાડા ક્લસ્ટરની નિપૂણ ભારત વાર્તા સ્પર્ધા આયોજિત થઈ. ક્લસ્ટરની દરેક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની આગવી શૈલીમાં વાર્તા રજૂ કરી સાથે #નિપૂણ_ભારત ના સપનાંને સાકર કરવા માટેના આયોજનની ચર્ચા કરવામાં આવી.

12/11/2025

વિજ્ઞાન - ગણિત – પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન

વિદ્યાર્થીઓમાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ ક્ષેત્રે નવા વિચારો અને નવીન તકનીક નો ઉપયોગ વિકસિત અને આત્મનિર્ભર ભારત ના સપનાને કેવી રીતે સિદ્ધ કરી શકાય તેમજ વિજ્ઞાન વિષયને લોકાભિમુખ બનાવવો તેમજ આજના યુગમાં પર્યાવરણને હાનિ પહોંચાડ્યા સિવાય કેવી રીતે વિકાસ કરી શકાય અને ગ્રીન ઊર્જા ક્ષેત્રનો ઉપયોગ જેવા વિષયો પર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

 #સરકારી_શાળા__શ્રેષ્ઠ_શાળા.DpeoMahisagar Dr Kuber Dindor Praful Pansheriya CMO Gujarat
06/04/2025

#સરકારી_શાળા__શ્રેષ્ઠ_શાળા.
DpeoMahisagar
Dr Kuber Dindor
Praful Pansheriya
CMO Gujarat

https://www.youtube.com/live/G5UhdwmEEls?si=2oKFNun4HeimRrGz પરીક્ષા પે ચર્ચા-2025શિક્ષા મંત્રાલય ભારત સરકાર અને મે. વડા...
09/02/2025

https://www.youtube.com/live/G5UhdwmEEls?si=2oKFNun4HeimRrGz

પરીક્ષા પે ચર્ચા-2025

શિક્ષા મંત્રાલય ભારત સરકાર અને મે. વડાપ્રધાનશ્રી દ્વારા આયોજિત "પરીક્ષા પે ચર્ચા -2025" કાર્યક્રમમાં જિલ્લાના તમામ શિક્ષકોએ તથા ધોરણ 6 થી 8 ના તમામ બાળકોએ ઉપરોક્ત યુ ટ્યુબ લિંકના માધ્યમથી કાર્યક્રમને નિહાળીશું*

તારીખ - 10/02/2025
સમય - 11-00 કલાકેથી

DPEO - Mahisagar

🎥 LIVE | Pariksha Pe Charcha 2025 | Watch Now!📅 Date: February 10, 2025🕚 Time: 11:00 AM ISTPariksha Pe Charcha 2025 ( ) is back! 🌟 Hon’ble Prime M...

  _Celebration
31/01/2025

_Celebration

નિપુણ ભારત અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધામાં સીઆરસી નવા મુવાડા ક્લસ્ટરની ઘંટાવ પ્રાથમિક શાળાની ધોરણ બે ની...
16/01/2025

નિપુણ ભારત અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધામાં સીઆરસી નવા મુવાડા ક્લસ્ટરની ઘંટાવ પ્રાથમિક શાળાની ધોરણ બે ની વિદ્યાર્થીની ખાંટ તન્વીબેને દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને શાળા તથા ક્લસ્ટર નું ગૌરવ વધાર્યું.

Address

Nava Muvada
Lunavada
389230

Website

Alerts

Be the first to know and let us send you an email when CRC Nava Muvada - Lunawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share