Zara Primary School

Call Directions

Zara Primary School સરકારી પ્રાથમિક શાળા

18/09/2026

વિકસિત ભારત @ 2047 ચિત્ર પ્રદર્શન અને સ્પધૉ

સ્વચ્છતા પખવાડિયાની પ્રવૃત્તિઓ
16/09/2026

સ્વચ્છતા પખવાડિયાની પ્રવૃત્તિઓ

શાળા પરિવાર તરફથી તિથી ભોજન જલેબી,ખમણ ,મુદીં,ફુલવડી, દાળભાત,પુરી શાક, કાકડી,  પાપડી ધુહનુ ભોજન
09/09/2026

શાળા પરિવાર તરફથી તિથી ભોજન
જલેબી,ખમણ ,મુદીં,ફુલવડી, દાળભાત,પુરી શાક, કાકડી, પાપડી ધુહનુ ભોજન

શિક્ષક દિન ની ઉજવણી
09/09/2026

શિક્ષક દિન ની ઉજવણી

ઓગસ્ટ 2026 માસ માં લેવાયેલ ત્રિમાસિક એકમ કસોટી ની જવાબવહી નું નિદશૅન અને માગૅદશૅન.....
01/09/2026

ઓગસ્ટ 2026 માસ માં લેવાયેલ ત્રિમાસિક એકમ કસોટી ની જવાબવહી નું નિદશૅન અને માગૅદશૅન.....

પવિત્ર શ્રાવણ માસ નો સોમવાર જાગનાથ મહાદેવ મંદિર ઝારા ભોલેનાથ ને જળાભિષેક, પુંજા અચૅના કરી આશીવૉદ મેળવી તમામ બાળકો અને શિ...
31/08/2026

પવિત્ર શ્રાવણ માસ નો સોમવાર
જાગનાથ મહાદેવ મંદિર ઝારા

ભોલેનાથ ને જળાભિષેક, પુંજા અચૅના કરી આશીવૉદ મેળવી તમામ બાળકો અને શિક્ષકો એ ધન્ય ધન્ય ધન્ય ધન્યતા અનુભવી......હર હર મહાદેવ

પયૅટન સોમેશ્વર મહાદેવ ના દશૅન ...સામગર ના મુવાડા તા લુણાવાડા
29/08/2026

પયૅટન
સોમેશ્વર મહાદેવ ના દશૅન ...સામગર ના મુવાડા તા લુણાવાડા

સ્વ ગોસાઈ સાહેબ ના સ્મરણાર્થે સામગર ના મુવાડા નિજ નિવાસ સ્થાને તિથી ભોજન, તમામ બાળકોને અને શિક્ષકોને ભેટ આપી . શાળા પરિવ...
29/08/2026

સ્વ ગોસાઈ સાહેબ ના સ્મરણાર્થે સામગર ના મુવાડા નિજ નિવાસ સ્થાને તિથી ભોજન, તમામ બાળકોને અને શિક્ષકોને ભેટ આપી . શાળા પરિવાર સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું....

શાળા માં એક સિલીંગ  ફેનનું દાન આપવા બદલ સી.આર.સી કો .ઝારા નિલેશભાઈ પ્રજાપતિ નું શાળા પરિવાર વતી સન્માનમંગુબેન કે. પટેલ ,...
27/08/2026

શાળા માં એક સિલીંગ ફેનનું દાન આપવા બદલ સી.આર.સી કો .ઝારા નિલેશભાઈ પ્રજાપતિ નું શાળા પરિવાર વતી સન્માન
મંગુબેન કે. પટેલ , બેન શ્રી વખતપુર ઝારા તરફથી શાળામાં એક સિલીંગ ફેનનું દાન મળેલ છે, જે બદલ શાળા પરિવાર વતી સન્માન..

આજ રોજ ‌ઝારા ગામના પટેલ પ્રફુલ્લાબેન તથા પરિવાર તરફથી પવિત્ર શ્રાવણ માસમાં બાળકો ને તિથી ભોજન અને શાળા પરિવાર વતી સન્માન...
27/08/2026

આજ રોજ ‌ઝારા ગામના પટેલ પ્રફુલ્લાબેન તથા પરિવાર તરફથી પવિત્ર શ્રાવણ માસમાં બાળકો ને તિથી ભોજન અને શાળા પરિવાર વતી સન્માન...

Address

At Post Zara Ta Lunawada Mahisagar
Lunavada
389220

Opening Hours

Monday 10:15am - 5pm
Tuesday 10:15am - 5pm
Wednesday 10:15am - 5pm
Thursday 10:15am - 5pm
Friday 10:15am - 5pm
Saturday 7am - 11am

Telephone

9428780110

Website

Alerts

Be the first to know and let us send you an email when Zara Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share