Online Education- Shri P N Pandya Arts College Lunawada

Online Education- Shri P N Pandya Arts College Lunawada Learning is Beautiful...

Sem-1 ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે👇👇'મળેલા જીવ' વિશે વ્યાખ્યાન.. ભાગ-1 વક્તા: રાજેશ વણકર (ભાગ-2નું વ્યાખ્યાન આ જ વક્તાની ચ...
11/02/2021

Sem-1 ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે
👇👇
'મળેલા જીવ' વિશે વ્યાખ્યાન.. ભાગ-1
વક્તા: રાજેશ વણકર
(ભાગ-2નું વ્યાખ્યાન આ જ વક્તાની ચેનલ પર છે. સાંભળજો...)

સેમેસ્ટર-1માં સાહિત્યના વિદ્યાર્થીઓ માટે. નવલકથા સ્વરૂપ... NAMO e-tab/સંધાન પર 44-45-46  ક્રમના વિડીયો છે. અહીં 4મા ક્રમ...
26/12/2020

સેમેસ્ટર-1માં સાહિત્યના વિદ્યાર્થીઓ માટે. નવલકથા સ્વરૂપ... NAMO e-tab/સંધાન પર 44-45-46 ક્રમના વિડીયો છે. અહીં 4મા ક્રમનો વિડીયો પ્રસ્તુત કરું છું. આપ સૌ ત્રણેય વિડીયો જૂઓ. નવલકથા સ્વરૂપ..

Subject: Gujarati SANDHAN (ALL GUJARAT INTEGRATED CLASSROOM)Commissionerate of Higher Education, Education DepartmentGujarat

ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ માટે.. ગુજરાતી અસ્મિતાના દ્યોતક કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓ વિશે અહીં એક વ્યાખ્યાન. ...
12/10/2020

ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ માટે..
ગુજરાતી અસ્મિતાના દ્યોતક કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓ વિશે અહીં એક વ્યાખ્યાન. આ મુદ્દે ત્રણ વ્યાખ્યાનો છે; એ માટે સંધાન એપ્લિકેશન પર 183થી 185 ક્રમનાં વ્યાખ્યાનો જોઈ શકાય..

Subject: Gujarati SANDHAN (ALL GUJARAT INTEGRATED CLASSROOM) Commissionerate of Higher Education, Education Department Gujarat

ગુજરાતી નવલકથા પરથી બનાવેલી ફિલ્મ પૃથિવીવલ્લભ.નવલકથા: પૃથિવીવલ્લભ લેખક: કનૈયાલાલ મુનશીભાષા-સાહિત્યના વિદ્યાર્થીઓએ અચૂક જ...
11/10/2020

ગુજરાતી નવલકથા પરથી બનાવેલી ફિલ્મ પૃથિવીવલ્લભ.
નવલકથા: પૃથિવીવલ્લભ
લેખક: કનૈયાલાલ મુનશી
ભાષા-સાહિત્યના વિદ્યાર્થીઓએ અચૂક જોવી જોઈએ.

is a historical drama film. Starring Sohrab Modi, Durga Khote, Shanta Prasad, K N Singh and Sankatha. Directed by Sohrab Modi Music Directed ...

ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓ માટે.. એબ્સર્ડ નાટક વિશે. NAMO e-TAB/SANDHAN પર 284થી 287માં ક્રમે ચાર ભાગમાં સંપૂર્ણ...
19/08/2020

ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓ માટે.. એબ્સર્ડ નાટક વિશે. NAMO e-TAB/SANDHAN પર 284થી 287માં ક્રમે ચાર ભાગમાં સંપૂર્ણ વ્યાખ્યાન મેળવી શકાય છે.

Subject: Gujarati SANDHAN (ALL GUJARAT INTEGRATED CLASSROOM) Commissionerate of Higher Education, Education Department Gujarat

ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓ માટે, ગોવર્ધનરામ ત્રિપાઠીકૃત મહાનવલ 'સરસ્વતીચંદ્ર' પરથી બનેલ ફિલ્મ 'સરસ્વતીચંદ્ર'...
17/08/2020

ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓ માટે, ગોવર્ધનરામ ત્રિપાઠીકૃત મહાનવલ 'સરસ્વતીચંદ્ર' પરથી બનેલ ફિલ્મ 'સરસ્વતીચંદ્ર'...

Download the app now and share it with all the asli fans https://shemaroome.app.link/0XZ0pmF9cX Give a missed call on 18002665151 www.shemaroome.com Saraswat...

ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓ માટે.. NAMO e-TAB app/સંધાનમાં 86,87અને88માં ક્રમે, ત્રણ વિડીયોમાં આ શીર્ષકથી જ વ્યાખ...
05/08/2020

ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓ માટે.. NAMO e-TAB app/સંધાનમાં 86,87અને88માં ક્રમે, ત્રણ વિડીયોમાં આ શીર્ષકથી જ વ્યાખ્યાન છે. ગાંધીયુગ સમજવા માટે ઉપયોગી વ્યાખ્યાન છે..

Subject: Gujarati SANDHAN (ALL GUJARAT INTEGRATED CLASSROOM) Commissionerate of Higher Education, Education Department Gujarat

સાહિત્યના વિદ્યાર્થીઓ માટે, ભારતીય મીમાંસા વિશે. આ જ શ્રેણીમાં, સંધાન/NAMO e-Tab પર, ભાગ-2 અને ભાગ-3 છે. વિવેચનના ઘણા મુ...
27/07/2020

સાહિત્યના વિદ્યાર્થીઓ માટે, ભારતીય મીમાંસા વિશે. આ જ શ્રેણીમાં, સંધાન/NAMO e-Tab પર, ભાગ-2 અને ભાગ-3 છે. વિવેચનના ઘણા મુદ્દાઓ સમજવામાં સંદર્ભ તરીકે ઉપયોગી નીવડે એવા આ વ્યાખ્યાનો છે...

Subject: Gujarati SANDHAN (ALL GUJARAT INTEGRATED CLASSROOM) Commissionerate of Higher Education, Education Department Gujarat

ભારતીય સાહિત્ય સિદ્ધાંતોમાં, રસમીમીમાંસા ભાગ-1. સંધાન પર રસમીમીમાંસા વિશે 64-65માં ક્રમે રસમીમીમાંસા ભાગ-2,3 છે...
23/07/2020

ગુજરાતી ભાષા-સાહિત્યના વિદ્યાર્થીઓ માટે, પંડિત યુગ વિશે આપણા પ્રિય ડૉ. ચંદ્રકાંત ટોપીવાળા સાહેબ..
20/07/2020

ગુજરાતી ભાષા-સાહિત્યના વિદ્યાર્થીઓ માટે, પંડિત યુગ વિશે આપણા પ્રિય ડૉ. ચંદ્રકાંત ટોપીવાળા સાહેબ..

SANDHAN visions to promote Distance Education and to take technology to the classroom in 1032 colleges of the state of Gujarat by enabling the students to ha...

Address

Lunavada
389230

Website

Alerts

Be the first to know and let us send you an email when Online Education- Shri P N Pandya Arts College Lunawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category