Monghiba Gayatri Vidhyalay Ladvel

Monghiba Gayatri Vidhyalay   Ladvel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Monghiba Gayatri Vidhyalay Ladvel, School, At . . Ladvel. Po kothamba. . Ta :Lunawada Dist: Mahisagar, Lunavada.

એચ.એસ.સી. 2024  બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 💐...
09/05/2024

એચ.એસ.સી. 2024 બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 💐💐💐

મહીસાગર જિલ્લાની “શ્રેષ્ઠ શાળા”ની પસંદગી વર્ષ: ૨૦૨૩-૨૪ અંતર્ગત મોંઘીબા ગાયત્રી વિદ્યાલય લાડવેલની પસંદગીકમિશ્નરશ્રી શાળાઓ...
04/04/2024

મહીસાગર જિલ્લાની “શ્રેષ્ઠ શાળા”ની પસંદગી વર્ષ: ૨૦૨૩-૨૪ અંતર્ગત મોંઘીબા ગાયત્રી વિદ્યાલય લાડવેલની પસંદગી
કમિશ્નરશ્રી શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા સને 2023-24 ના વર્ષમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક પુરસ્કાર રૂ. ૧૦૦૦૦૦/- તેમજ એવોર્ડ/ સન્માનપત્ર પ્રાપ્ત થયેલ છે જેની પસંદગી સમિતિમાં મા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એન.ડી.મુનિયા સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા શ્રેષ્ઠ શાળા મૂલ્યાંકન આદર્શ માપદંડો પૈકી શાળાના છેલ્લા ત્રણ વર્ષના S.S.C/H.S.C બોર્ડના પરિણામો/ ભૌતિક સુવિધાઓ/ શાળા ભાવાવરણ/ અસરકારક વર્ગ શિક્ષણકાર્ય/ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ/ શાળાની પ્રેરક વિશેષતાઓ તેમજ શાળાનું વિદ્યાર્થી કેન્દ્રી શિક્ષણ કાર્યના આધારે શ્રેયસ એજ્યુકેશન મંડળ સંચાલિત મોઘીબા ગાયત્રી વિદ્યાલય લાડવેલની જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થતાં D.E.O શ્રી એન.ડી. મુનિયા સાહેબ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ મહીસાગર તેમજ પસંદગી સમિતિના સભ્યશ્રીઓ, શાળા સંચાલક મંડળ, શાળાના આચાર્ય મુકેશકુમાર એમ. પટેલ, સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીગણ અને હિતેચ્છુઓનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભારમાની શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભેચ્છા પાઠવે છે.

રક્શાબંધન પર્વની ઉજવણી
10/08/2022

રક્શાબંધન પર્વની ઉજવણી

કલા ઉત્સવ અંતર્ગત  હર ઘર તિરંગા......
02/08/2022

કલા ઉત્સવ અંતર્ગત હર ઘર તિરંગા......

Td (Tetanus and Diptheriya ) Vaccination ધનુર  રસીકરણ
01/08/2022

Td (Tetanus and Diptheriya ) Vaccination
ધનુર રસીકરણ

23/07/2022
21/07/2022
મહેંદી.  કેશ કલા ગુંથન  સ્પર્ધા.....
19/07/2022

મહેંદી. કેશ કલા ગુંથન સ્પર્ધા.....

Address

At . . Ladvel. Po Kothamba. . Ta :Lunawada Dist: Mahisagar
Lunavada

Telephone

+916351454627

Website

Alerts

Be the first to know and let us send you an email when Monghiba Gayatri Vidhyalay Ladvel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Monghiba Gayatri Vidhyalay Ladvel:

Shortcuts

Share

Category