SMT S H Karnavat Primary and Secondary School

SMT S H Karnavat Primary and Secondary School "Best Education Is Our Motto"

One of The Best L.K.G to 10th Standard School in Dahod Region.

18/04/2026
12/02/2026
*આજરોજ શ્રીમતી એસ.એચ કર્ણાવટ શિક્ષણ સંકુલ, લીમડી ના પટાંગણમા ૭૯ મા સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી. લીમડી નગરમાં શાળાન...
15/08/2025

*આજરોજ શ્રીમતી એસ.એચ કર્ણાવટ શિક્ષણ સંકુલ, લીમડી ના પટાંગણમા ૭૯ મા સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી. લીમડી નગરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આન-બાન-શાન થી પ્રભાતફેરી યોજવામાં આવી. શાળાના પટાંગણમાં આમંત્રિત મહેમાન શ્રીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં વાલીશ્રીઓ હાજર રહ્યા.

શાળામા સુશીલાબેન હસ્તિમલજી કર્ણાવટ જેઓના નામ પરથી આપણી શાળાનું નામકરણ છે અને પાયામાં તેમનું ખૂબ મોટું યોગદાન છે તેમના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો . લીમડી ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી સાહેબ શ્રી તથા ગ્રામપંચાયતના તમામ સભ્યશ્રીઓ, લાયન્સ ક્લબ ના મહેન્દ્રભાઈ કર્ણાવટ,દિનેશભાઈ ચોપડા વિગેરે શાળાના પટાંગણમાં ઉપસ્થિત રહ્યા તેમજ શાળાના પ્રમુખશ્રી સુનિલભાઈ કર્ણાવટ સાહેબશ્રી અને ટ્રસ્ટના મંત્રીશ્રી હિતેન્દ્રભાઈ પંચાલ સાહેબ, નિલેશભાઈ પટેલ સાહેબ, વિનોદભાઈ પંચાલ, શૈલેષભાઈ કર્ણાવટ તથા તમામ શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ પધારેલ મહેમાન શ્રીઓએ પોતાના ઉદબોધનમાં બાળકોને રાષ્ટ્રપ્રેમ અને દેશપ્રેમ વિશે સમજ આપી આઝાદી નુ મહત્વ સમજાવ્યું અને વંદેમાતરમ સાથે માતૃભૂમિ વંદના થી કાર્યક્રમની સુંદર રીતે પુર્ણાહુતિ કરવામાં આવી.*

*આજરોજ શ્રીમતી એસ.એચ. કર્ણાવટ શિક્ષણ સંકુલ લીમડી ના પટાંગણમાં 78 માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી અને લીમડી નગરમા શ...
15/08/2024

*આજરોજ શ્રીમતી એસ.એચ. કર્ણાવટ શિક્ષણ સંકુલ લીમડી ના પટાંગણમાં 78 માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી અને લીમડી નગરમા શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા આન બાન શાન થી પ્રભાતફેરી યોજવામાં આવી અને ત્યારબાદ આમંત્રિત મહેમાનશ્રીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં વાલીશ્રી હાજર રહ્યાં અને નારી સશક્તિકરણના આહવાન ને અનુસરીને આજ શાળા ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની સોનાલીબહેન શૈલેષ ભાઈ કર્ણાવટ ના વરદ હસ્તે શાળાના પટાંગણમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું,લીમડી પંચાયતના તલાટીકમ મંત્રીસાહેબશ્રી તથા તમામ સભ્યશ્રીઓ શાળાના પટાંગણમાં ઉપસ્થિત રહ્યા તથા શાળા ના મેનેજિંગ ટ્રસ્ટશ્રી સુનીલ ભાઈ કર્ણાવટ સાહેબશ્રી અને ટ્રસ્ટના સભ્યશ્રી હિતેન્દ્રભાઈ પંચાલ, નિલેશભાઈ પટેલ તથા તમામ શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ શાળા ના પટાંગણમાં ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ શાળાના પટાંગણમાં તલાટી કમ મંત્રીશ્રી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી સુનીલ ભાઇ કર્ણાવટશ્રી ,મુકેશ ભાઇ સોનીશ્રી અને શાળા ના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પ્રેમ વિશે સંબોધિત કર્યા અને વિદ્યાર્થીઓએ પણ રાષ્ટ્રીય પ્રેમ વિશે સંબોધન કર્યું*
*મારી માટી ,મારો દેશ*🇮🇪🇮🇪
*મિસ્ટલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લીમડી*

*શ્રીમતી સુશીલા બેન હસ્તીમલજી  કર્ણાવટ શિક્ષણ* *સંકુલ લીમડી ના પટાંગણમાં આજરોજ શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુનિલભાઈ કર...
20/01/2024

*શ્રીમતી સુશીલા બેન હસ્તીમલજી કર્ણાવટ શિક્ષણ* *સંકુલ લીમડી ના પટાંગણમાં આજરોજ શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુનિલભાઈ કર્ણાવટશ્રી એ આમંત્રિત મહેમાનો અને સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓને ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને શાળા ના પટાંગણ માંથી રેલી નુ પ્રસ્થાન કરાવવામાં આવ્યું*
*શ્રી રામચંદ્રજી ભગવાનની 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય થી અતિ ભવ્ય અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા ની સ્થાપના ના ઉત્સાહમાં આજ રોજ શ્રી રામચંદ્રજી ભગવાનની શાળાના પટાંગણમાં થી લીમડી નગર ની અંદર ખૂબ જ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ દ્વારા જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા*

*રેલી પૂરી કરી શાળા ના પટાંગણ મા નાના બાળકો દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી ની મહાઆરતી કરવામાં આવી*

20/11/2023

"Best Education Is Our Motto"

One of The Best L.K.G to 10th Standard School in Dahod Region.

Address

Opp. Kumarshala Mistalmarg, Limdi.
Limdi
389180

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 7:30am - 11:30am

Telephone

+912679237438

Website

Alerts

Be the first to know and let us send you an email when SMT S H Karnavat Primary and Secondary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category