12/11/2023
લીંબડી કેળવણી મંડળ લીંબડી દ્વારા કાર્યરત વિઝન—2024 ના સ્વપ્નદ્રષ્ટા, માર્ગદર્શક અને સહમંત્રી એવા શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ દ્વારા લીંબડી પંથકના રહેવાસીઓ અને તેની સાથે જોડાયેલ એવા તમામ સન્માનનીય નાગરિકોને પ્રકાશ , જ્ઞાન અને સમૃદ્ધિ ના તહેવાર એવા દિવાળી અને નૂતનવર્ષ સવંત 2080 નિમિત્તે શુભકામનાઓ અને અપીલ.