BRC Bhavan Lathi

BRC Bhavan Lathi બીઆરસી ભવન લાઠી
તા. - લાઠી
જિ.- અમરેલી

અમરેલી જિલ્લા નાયબ DPEO શ્રી જી.એમ.સોલંકી સાહેબની લાઠી તાલુકા ની શ્રી આંસોદર પ્રા.શાળા ની મુલાકાત
13/12/2025

અમરેલી જિલ્લા નાયબ DPEO શ્રી જી.એમ.સોલંકી સાહેબની લાઠી તાલુકા ની શ્રી આંસોદર પ્રા.શાળા ની મુલાકાત

19/07/2025

આજ રોજ તારીખ 19/07/2025 ને શનિવારના રોજ લાઠી તાલુકાની શ્રી શાખપુર કુમાર શાળામાં 18 વર્ષથી નીચેના બાળકો ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયાથી માહિતગાર થાય તેમજ મતદાન જાગૃતિ કેળવાય તે માટે શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જાહેરનામું બહાર પાડવાથી માંડીને ચૂંટણીના પરિણામ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા આવરી લેવામાં આવી હતી. શાળાના બાળકોને બી.એલ.ઓ, પોલીસ, મહિલા પોલીસ, પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ પોલિંગ ઓફિસર, દ્વિતીય પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર, મતદાન એજન્ટો, તેમજ પટાવાળાની પણ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ પોતાના સ્વ અનુભવોથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાનું જ્ઞાન પ્રાપ્ત કરે એ હેતુ સિદ્ધ કરવા માટે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે શાખપુર કુમાર શાળાના આચાર્ય શ્રી જીગ્નેશભાઈ ડેર તેમજ શાળાના શિક્ષકો શ્રી ચેતનભાઇ પટેલ,શ્રી ચેતનભાઇ સોલંકી, શ્રી દીપકભાઈ કચીયા,શ્રી વિજયભાઈ ઘોરી, તેમજ શ્રી શિલ્પાબેન ચાંદુએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ આ ચૂંટણી પ્રક્રિયામાં મધ્યાહન ભોજનના સંચાલક શ્રી વિમલભાઈ ઠાકર તેમજ તેમના ધર્મ પત્ની શ્રી પારુલબેન અને રસોઈયા શ્રી ગોસ્વામી જાગૃતિબેન તેમજ ગોસ્વામી આનંદપરીએ મુલાકાત લીધી હતી.

લાઇફ સ્કીલ મેળો શ્રી ધામેલ પે સે.શાળા
09/07/2025

લાઇફ સ્કીલ મેળો
શ્રી ધામેલ પે સે.શાળા

Shri Dhamel pay center school

દામનગર શાળા નં. 3 બાળમેળો અને લાઇફ સ્કિલ મેળો
09/07/2025

દામનગર શાળા નં. 3
બાળમેળો અને લાઇફ સ્કિલ મેળો

પીએમશ્રી દામનગર પે સે.શાળા નં.2
08/07/2025

પીએમશ્રી દામનગર પે સે.શાળા નં.2

બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી પી.એમ.શ્રી દામનગર શાળા નંબર - 2 માં યોજાયેલ જીવન કૌશલ્ય અને આનંદમેળો.....

બાળમેળો 2025 અંતર્ગત આજરોજ હિરણા પ્રા. શાળા અને PM SHRI દેરડી (જાનબાઈ) પ્રા.શાળા ની મુલાકાત કરેલ
07/07/2025

બાળમેળો 2025 અંતર્ગત આજરોજ હિરણા પ્રા. શાળા અને PM SHRI દેરડી (જાનબાઈ) પ્રા.શાળા ની મુલાકાત કરેલ

પ્રજ્ઞા તાલીમ વર્ગ મુલાકાતે પધારેલ રઘુ રમકડું એ પ્રજ્ઞા શિક્ષકો ને માર્ગદર્શિત કરેલ  Raghav Katakiya
05/07/2025

પ્રજ્ઞા તાલીમ વર્ગ મુલાકાતે પધારેલ રઘુ રમકડું એ પ્રજ્ઞા શિક્ષકો ને માર્ગદર્શિત કરેલ


Raghav Katakiya

25/06/2025
આજની મુલાકાતમાં પપેટ્સ એકમ અંતર્ગત પપેટ્સ બનાવતા બાળકો કરકોલીયા પ્રા.શાળા
26/03/2025

આજની મુલાકાતમાં પપેટ્સ એકમ અંતર્ગત પપેટ્સ બનાવતા બાળકો કરકોલીયા પ્રા.શાળા

Address

Lathi

Website

Alerts

Be the first to know and let us send you an email when BRC Bhavan Lathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share