23/08/2024
તા.16/08/2024 ના રોજ ગુજકોસ્ટ ગાંધીનગર અને જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ ના સહયોગ થી લાલપુર તાલુકા ની શ્રી ખીરસરા પ્રાથમિક શાળા માં રીજ્યોનાલ સાયન્સ સેન્ટર ભૂજ નો પ્રવાસ વિનામૂલ્યે (મફત) ગોઠવવામાં આવ્યો...જેમાં
1. સાયન્સ સેન્ટર
2. પ્રાગ મહેલ
3. આયના મહેલ
4. કચ્છ મ્યુઝિયમ
વગેરે સ્થળો ની મુલાકાત લેવા માં આવી....