18/10/2023
🙏🙏🌹અભિનંદન અભિનંદન અભિનંદન🌹🙏🙏
સહર્ષ સાથે જણાવવાનું કે તા.16/10/2023 ને સોમવારે લાખણી તાલુકા કક્ષાનો યુવામહોત્સવ જેતડા મુકામે યોજાયો.
જેમાં વિવિધ પ્રવૃતિઓમાં આપણી શાળા *સૂર્યોદય વિદ્યામંદિર,લાખણી* ના બાળકોએ ભાગ લીધેલ હતો. તેમાં કેટલાક બાળકોએ ખૂબ જ શ્રેષ્ઠ કાર્ય કરી તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે, ભાગ લેનાર સૌ સ્પર્ધકોને તથા માર્ગદર્શકશ્રી P.K. Chaudhary, B.J. Chaudhary અને T.D. Chaudhary સાહેબને ખૂબ ખૂબ અભિનંદન🙏🙏.
*લાખણી તાલુકા કક્ષાએ યુવામહોત્સવમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ બાળકો*
*લોકનૃત્ય*
★ *દ્વિતીય નંબર*
૧).ધોરણ-9 થી 12 ની બહેનો
*લોકગીત*
★ *પ્રથમ નંબર*
૧). ચૌધરી દક્ષાબેન લક્ષ્મણભાઈ
2. ઘાંચી ભાવનાબેન હકમાભાઈ
3. સાધુ મમતાબેન ઠાકરદાસ
4. ચૌધરી રવિનાબેન ભરતભાઈ
(ધોરણ 12ની બહેનો)
*ભજન વિભાગ*
★ *પ્રથમ નંબર*
૧). વજીર કોમલબેન શ્રવણભાઈ
(ધોરણ 10)
*નિબંધ સ્પર્ધા*
★ *તૃતીય નંબર*
૧).ચૌધરી બક્સુબેન કેરાજી
( ધોરણ 11)
🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹