Shri K G Rathod Vidhyalaya - Kukma

Shri K G Rathod Vidhyalaya - Kukma Welcome to the official page of Shri Khengarji Gangji Rathod Vidhyalaya managed by Shri Vid

17/09/2022
વિવિધ સ્પર્ધામાં વિજેતા તથા 15મી August નાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત ઈનામ અને પ્રમાણપત્ર વિ...
17/09/2022

વિવિધ સ્પર્ધામાં વિજેતા તથા 15મી August નાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત ઈનામ અને પ્રમાણપત્ર વિતરણ...!!

ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા..!!
17/09/2022

ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા..!!

આજ રોજ શાળા ખાતે બી.એડ. તાલીમાર્થીઓ દ્રારા બેંક સંબધિત નિદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો..!!
03/09/2022

આજ રોજ શાળા ખાતે બી.એડ. તાલીમાર્થીઓ દ્રારા બેંક સંબધિત નિદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો..!!

આજરોજ શાળામાં ભૂજ અદાણી મેડિકલ કોલેજના ડોકટરો દ્વારા "તંદુરસ્ત જીવન માટે પોષણક્ષમ આહારનું મહત્વ"- વિષય પર સુંદર વકતવ્ય આ...
01/09/2022

આજરોજ શાળામાં ભૂજ અદાણી મેડિકલ કોલેજના ડોકટરો દ્વારા "તંદુરસ્ત જીવન માટે પોષણક્ષમ આહારનું મહત્વ"- વિષય પર સુંદર વકતવ્ય આપવામા આવ્યું...!!

શાળાના શૈક્ષણિક કાર્યો ના ઉપયોગ માટે લેવાયેલ લેટેસ્ટ પ્રિન્ટિંગ ઝેરોક્સ મશીન નું લોકાર્પણ મંડળ ના માનનીય પ્રમુખ શ્રી - અ...
23/07/2022

શાળાના શૈક્ષણિક કાર્યો ના ઉપયોગ માટે લેવાયેલ લેટેસ્ટ પ્રિન્ટિંગ ઝેરોક્સ મશીન નું લોકાર્પણ મંડળ ના માનનીય પ્રમુખ શ્રી - અનિલભાઈ ચૌહાણ, મંત્રી શ્રી - અનિલભાઈ યાદવ, કા.સભ્ય શ્રી - ભૂપેન્દ્રસિંહ સોઢા , ઇન્ચાર્જ આચાર્ય શ્રી - અતુલભાઈ કાલાવડિયા તથા સ્ટાફ સભ્યોની હાજરી માં કરવામાં આવ્યું...!!

શાળા મધ્યે તૈયાર થયેલ અત્યાધુનિક કમ્પ્યુટર લેબ શ્રી વિદ્યોતેજક મંડળ ના માનનીય પ્રમુખ શ્રી - અનિલભાઈ ચૌહાણ, મંત્રી શ્રી -...
23/07/2022

શાળા મધ્યે તૈયાર થયેલ અત્યાધુનિક કમ્પ્યુટર લેબ શ્રી વિદ્યોતેજક મંડળ ના માનનીય પ્રમુખ શ્રી - અનિલભાઈ ચૌહાણ, મંત્રી શ્રી - અનિલભાઈ યાદવ, કા.સભ્ય શ્રી - ભૂપેન્દ્રસિંહ સોઢા , ઇન્ચાર્જ આચાર્ય શ્રી - અતુલભાઈ કાલાવડિયા તથા સ્ટાફ સભ્યોની હાજરી માં ખુલ્લી મૂકવામાં આવી..!!

શાળા માં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ ની પ્રેસ નોટ માનનીય શ્રી DEO  પ્રજાપતિ સર દ્રારા આપવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર Sir ...
21/07/2022

શાળા માં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ ની પ્રેસ નોટ માનનીય શ્રી DEO પ્રજાપતિ સર દ્રારા આપવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર Sir 🙏🙏🙏

Address

Kukma
Kukma
370105

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri K G Rathod Vidhyalaya - Kukma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category