Shree Ghantwad Primary Girls School

Shree Ghantwad Primary Girls School Shree Ghantwad Primary Girls School is one of those government girls schools that aim at the personality development of the student.

The goal of the school is to train the students to do well in all the offices of life, both private and public.

શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી, હર્ષોલ્લાસથી અને ભક્તિભાવ પૂર્વક  ઉજવણી કરવામાં આવી હતી.
02/09/2023

શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી, હર્ષોલ્લાસથી અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

🍁શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળા🍁✒પ્રતિભા શાળી શિક્ષક સન્માન-2021-22✒આજ રોજ શ્રી ભ.ભા.વિધાલય કોડીનાર ખાતે તાલુકા કક્ષાના 75 ...
16/08/2021

🍁શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળા🍁

✒પ્રતિભા શાળી શિક્ષક સન્માન-2021-22

✒આજ રોજ શ્રી ભ.ભા.વિધાલય કોડીનાર ખાતે તાલુકા કક્ષાના 75 માં સ્વતંત્રતા પર્વ "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી SDM/Sub Divisional Magistrate કુ.અવની મેડમ સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામા આવ્યુ."આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમને સફળ બનાવવા કોડીનાર વહિવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ 92-કોડીનાર મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મોહનભાઈ વાળાસાહેબ ,શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ,પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી,તાલુકા શિક્ષણાધિકારીસાહેબશ્રી,માર્કેટિંગ યાર્ડના પ્રમુખ- ઉપપ્રમુખશ્રી,વનવિભાગ તેમજ ICDS વિભાગના તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સામેલ રહયા હતા.
આ "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમમાં તાલુકાના પૃતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામા આવ્યુ હતું અમારી શાળા શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળાના સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી વાઢેળ રાજેશભાઈ ગોવિંદભાઈનું તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે અધિક કલેક્ટર કુ.અવની મેડમ સાહેબના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. આ તકે crc બાબુભાઇ ચુડાસમા તેમજ શ્રી ઘાંટવડ કન્યા પ્રા. શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ પરમાર તેમજ શાળા પરીવાર અભિનંદનસહ હર્ષની લાગણી અનુભવે છે અને આપ શિક્ષણક્ષેત્રે પ્રગતિમય સોપાનો સર કરો એવી શુભેચ્છા પાઠવે છે.

देश को टोक्यो ओलिंपिक2020 मे गोल्ड मेडल विजयी बनाने के लिये आप पर देश को फक्र हे नीरज चोपडा।जय हो। जय हिन्द
07/08/2021

देश को टोक्यो ओलिंपिक2020 मे गोल्ड मेडल विजयी बनाने के लिये आप पर देश को फक्र हे नीरज चोपडा।जय हो। जय हिन्द

13/05/2021

*શ્રી ઘાંટવડ કન્યા પ્રા શાળાનુ NMMS 2021 નુ ઝળહળતુ પરિણામ......*

*શાળાની 10 બહેનૉઍ મેરીટમા સ્થાન મેળવી શાળા અને ગામનુ નામ રોશન કર્યુ.*

1.વાઢેળ ઉર્વશીબેન મનુભાઈ. રેન્ક-1- જનરલ કેટેગરીમા-162

2.ચુડાસમા હર્ષાબેન જેઠાભાઈ.રેન્ક-2 જનરલ કેટેગરીમા-157

3.ચુડાસમા મિતલ શામજીભાઈ
રેન્ક-3 જનરલ કેટેગરીમા-157

4.વાઢેળ નિધિબેન અશોકભાઈ
રેન્ક-6 જનરલ કેટેગરીમા-154

5.રૂપાભીંડા ટીશાબેન નરેન્દ્રકુમાર
રેન્ક-8 જનરલ કેટેગરીમા-154

6.અસવાણી સાનિયાબેન સલિમભાઈ
રેન્ક- 12 જનરલ કેટેગરીમા-150

7.સોલંકી કૈલાશબેન નાજાભાઈ
રેન્ક-13 જનરલ કેટેગરીમા-149

8.અસવાણી મહેકબેન યુનુસભાઈ
રેન્ક-16 જનરલ કેટેગરીમા-147

9. બારુનિ સુઝાનબેન આરિફભાઈ
રેન્ક-28 જનરલ કેટેગરીમા-143

10. ચૌહાણ મનિષાબેન પ્રેમજીભાઈ
રેન્ક-47 જનરલ કેટેગરીમા-136

*શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળા પરિવાર આ બધા તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવે છે.*

🙏 *શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળા પરિવાર*

डॉ. बाबा साहेब आंबेडकर की अद्वितीय प्रतिभा अनुकरणीय है। वे एक मनीषी, योद्धा, नायक, विद्वान, दार्शनिक, वैज्ञानिक, समाजसेव...
14/04/2021

डॉ. बाबा साहेब आंबेडकर की अद्वितीय प्रतिभा अनुकरणीय है। वे एक मनीषी, योद्धा, नायक, विद्वान, दार्शनिक, वैज्ञानिक, समाजसेवी एवं धैर्यवान व्यक्तित्व के धनी थे। वे अनन्य कोटि के नेता थे, जिन्होंने अपना समस्त जीवन समग्र भारत की कल्याण कामना में उत्सर्ग कर दिया। खासकर भारत के 80 फीसदी दलित सामाजिक व आर्थिक तौर से अभिशप्त थे, उन्हें अभिशाप से मुक्ति दिलाना ही डॉ. आंबेडकर का जीवन संकल्प था।



डॉ. भीमराव आंबेडकर का जन्म 14 अप्रैल 1891 को महू में सूबेदार रामजी शकपाल एवं भीमाबाई की चौदहवीं संतान के रूप में हुआ था। उनके व्यक्तित्व में स्मरण शक्ति की प्रखरता, बुद्धिमत्ता, ईमानदारी, सच्चाई, नियमितता, दृढ़ता, प्रचंड संग्रामी स्वभाव का मणिकांचन मेल था।



संयोगवश भीमराव सातारा गांव के एक ब्राह्मण शिक्षक को बेहद पसंद आए। वे अत्याचार और लांछन की तेज धूप में टुकड़ा भर बादल की तरह भीम के लिए मां के आंचल की छांव बन गए।



बाबा साहब ने कहा- वर्गहीन समाज गढ़ने से पहले समाज को जातिविहीन करना होगा। समाजवाद के बिना दलित-मेहनती इंसानों की आर्थिक मुक्ति संभव नहीं।



डॉ. आंबेडकर की रणभेरी गूंज उठी, 'समाज को श्रेणीविहीन और वर्णविहीन करना होगा क्योंकि श्रेणी ने इंसान को दरिद्र और वर्ण ने इंसान को दलित बना दिया। जिनके पास कुछ भी नहीं है, वे लोग दरिद्र माने गए और जो लोग कुछ भी नहीं है वे दलित समझे जाते थे।'



बाबा साहेब ने संघर्ष का बिगुल बजाकर आह्वान किया, 'छीने हुए अधिकार भीख में नहीं मिलते, अधिकार वसूल करना होता है।' उन्होंने ने कहा है, 'हिन्दुत्व की गौरव वृद्धि में वशिष्ठ जैसे ब्राह्मण, राम जैसे क्षत्रिय, हर्ष की तरह वैश्य और तुकाराम जैसे शूद्र लोगों ने अपनी साधना का प्रतिफल जोड़ा है। उनका हिन्दुत्व दीवारों में घिरा हुआ नहीं है, बल्कि ग्रहिष्णु, सहिष्णु व चलिष्णु है।'



बड़ौदा के महाराजा सयाजीराव गायकवाड़ ने भीमराव आंबेडकर को मेधावी छात्र के नाते छात्रवृत्ति देकर 1913 में विदेश में उच्च शिक्षा के लिए भेज दिया।



अमेरिका में कोलंबिया विश्वविद्यालय में राजनीति विज्ञान, समाजशास्त्र, मानव विज्ञान, दर्शन और अर्थ नीति का गहन अध्ययन बाबा साहेब ने किया। वहां पर भारतीय समाज का अभिशाप और जन्मसूत्र से प्राप्त अस्पृश्यता की कालिख नहीं थी। इसलिए उन्होंने अमेरिका में एक नई दुनिया के दर्शन किए।



डॉ. आंबेडकर ने अमेरिका में एक सेमिनार में 'भारतीय जाति विभाजन' पर अपना मशहूर शोध-पत्र पढ़ा, जिसमें उनके व्यक्तित्व की सर्वत्र प्रशंसा हुई।



डॉ. आंबेडकर के अलावा भारतीय संविधान की रचना हेतु कोई अन्य विशेषज्ञ भारत में नहीं था। अतः सर्वसम्मति से डॉ. आंबेडकर को संविधान सभा की प्रारूपण समिति का अध्यक्ष चुना गया। 26 नवंबर 1949 को डॉ. आंबेडकर द्वारा रचित (315 अनुच्छेद का) संविधान पारित किया गया।



आंबेडकर मधुमेह से पीड़ित थे। 6 दिसंबर 1956 को उनकी मृत्यु दिल्ली में नींद के दौरान उनके घर में हो गई। 1990 में उन्हें मरणोपरांत भारत के सर्वोच्च नागरिक सम्मान भारत रत्न से सम्मानित किया गया।

डॉ. आंबेडकर का लक्ष्य था- 'सामाजिक असमानता दूर करके दलितों के मानवाधिकार की प्रतिष्ठा करना।' डॉ. आंबेडकर ने गहन-गंभीर आवाज में सावधान किया था, '26 जनवरी 1950 को हम परस्पर विरोधी जीवन में प्रवेश कर रहे हैं। हमारे राजनीतिक क्षेत्र में समानता रहेगी किंतु सामाजिक और आर्थिक क्षेत्र में असमानता रहेगी। जल्द से जल्द हमें इस परस्पर विरोधता को दूर करना होगी। वर्ना जो असमानता के शिकार होंगे, वे इस राजनीतिक गणतंत्र के ढांचे को उड़ा देंगे।'

શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળામુ.- ઘાંટવડતા.-કોડીનારજિ.- ગીર સોમનાથHappy Birth day નેતાજી સુભાષચંદ્ર બોઝ"તુમ મુઝે ખૂન દો, મ...
23/01/2021

શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળા
મુ.- ઘાંટવડ
તા.-કોડીનાર
જિ.- ગીર સોમનાથ

Happy Birth day નેતાજી સુભાષચંદ્ર બોઝ

"તુમ મુઝે ખૂન દો, મે તુમ્હે આઝાદી દુંગા."

સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે સુભાષચંદ્ર હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો.



નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરીસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમની માતાનુ નામ પ્રભાવતિ અને પિતાનુ નામ જાનકીનાથ હતુ. તેમના પિતા જાણીતા ધારાશાસ્ત્રી હતા અને તેમણે કટકની મહાનગર પાલિકામાં લાંબા સમય સુધી સેવા આપી હતી ઉપરાંત તેઓ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.



નેતાજીનો અભ્યાસકાળ : બાળપણમાં સુભાષ કટકની રેવિન્શો કોલેજીયેટ હાઈસ્કુલમાં ભણતા હતા. તેમના શિક્ષક વેણીમાધવદાસે સુભાષમાં નાનપણથી જ દેશપ્રેમની ભાવના પ્રજ્વલીત કરી હતી. માત્ર પંદરવર્ષની કિશોર વયે તેઓ 'ગુરુ'ની શોધમાં હિમાલય ગયેલા પરંતુ તેમનો પ્રવાસ અસફળ રહ્યો હતો. જોકે સ્વામી વિવેકાનંદથી પ્રભાવીત થઈને સુભાષજી તેમના શિષ્ય બન્યા હતા.
સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવેશ: સ્વતંત્રતા સેનાની દેશબંધુ ચિત્તરંજનદાસથી પ્રભાવિત થઈને પત્ર દ્વારા તેમની સાથે કામ કરવાની ઈચ્છા સુભાષબાબુએ વ્યક્ત કરી હતી. તે દિવસોમાં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહયોગનુ આંદોલન છેડ્યું હતુ જેમાં દિનબંધુએ કલકત્તાનુ નેતૃત્વ કર્યું હતુ અને સુભાષે આંદોલનમાં સક્રીય ભુમિકા ભજવી હતી.





1922માં દેશબંધુએ કોંગ્રેસની નીશ્રામાં સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરી. વિધાનસભામાં અંગ્રેજ સરકારનો વિરોધ કરવા કલકત્તા મહાનગર પાલિકાની ચુંટણીમાં સ્વરાજ્ય પાર્ટી ઝંપલાવ્યુ અને પાર્ટી ચુંટણી જીતી ગઈ ત્યારપછી દાસબાબુ કલકત્તાના મેયર બની ગયા. તેમણે સુભાષબાબુને મહાનગર પાલિકાના પ્રમુખ કાર્યકારી અધિકારી બનાવ્યા હતા.



સુભાષબાબુએ પોતાના કાર્યકાળ દરમિયાન કલકત્તાની મહાનગર પાલિકાના ઢાંચામાં પાયાના ફેરફારો કર્યા અને શહેરના રાજમાર્ગોના વિલાયતી નામો બદલીને ભારતીય નામો આપવામાં આવ્યા. સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણોની આહુતિ આપનારા શહિદોના પરિવારજનોને મહાનગર પાલિકામાં રહેમરાહે નોકરી આપવાનુ ભગીરથ કાર્ય પણ તેમના હાથે શરૂ થયું હતુ.



કોગ્રેસના અધ્યક્ષ : 1939માં જ્યારે કોંગ્રેસનો નવો પ્રમુખની પસંદગી કરવાનો સમય આવ્યો ત્યારે સુભાષબાબુની ઈચ્છા હતી કે, નવો પ્રમુખ એવો હોવો જોઈએ જે કોઈ પણ દબાણને વશ ન થાય પરંતુ કોઈ વ્યકિત આગળ નહીં આવતાં અંતે તેમણે જ કોંગ્રેસની સુકાન સંભાળવાનો પ્રસ્તાવ મુક્યો, ત્યાર બાદ કવિ રવિન્દ્રનાથ ઠાકુરે ગાંધીજીને પત્ર લખીને સુભાષબાબુને અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી, પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સાહા જેવા વૈજ્ઞાનિકો પણ નેતાજીને ફરીથી અધ્યક્ષ બનાવવા માગતા હતા.અંતે કોંગ્રેસ અધ્યક્ષના પદ માટે ચુંટણી યોજવામાં આવી.



અંતે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચુંટણીમાં સુભાષચંદ્ર અને સિતારમૈયા વચ્ચે જંગ જામ્યો. કેટલાક માનતા હતાં કે સિતારમૈયાના ટેકામાં મહાત્માગાંધી છે જેના લીધે તેમને ચુંટણી જીતવામાં સરળતા રહેશે, પરંતુ સુભાષ બાબુને આ ચુંટણીમાં 1880 મત અને સીતારમૈયાને 1377 મત મળ્યા આ સાથે સુભાષબાબુ 203 મતે કોંગ્રેસના અધ્યક્ષની ચુંટણી જીતી ગયા.



1939માં ત્રિપુરામાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશન દરમિયાન સુભાષબાબુ બિમારીની ગર્તામાં ધકેલાઈ ગયા. પરંતુ તેઓ સ્ટ્રેચર પર સુઈને પણ અધિવેશનમાં હાજરી આપવાનુ ચુકતા ન હતા. જોકે ગાંધીજી આ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં ન હતાં.



અંતે 29મી એપ્રિલ 1939ના રોજ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધુ અને આઝાદ હિન્દફોજના સેનાનાયક બનીને માતૃભુમિની રક્ષા કાજે અંગ્રેજો સામે યુદ્ધના મંડાણ કર્યા.



નેતાજીનો અંતિમ પ્રવાસ: દ્વીતીય વિશ્વયુદ્ધમાં જાપાનના પરાજય બાદ 18મી ઓગષ્ટ 1945ના રોજ નેતાજી વિમાન મારફતે મંચુરીયા તરફ જતા હતા તે સમયે તેમનુ વિમાન રહસ્યમય રીતે લાપતા થઈ ગયું. ત્યારપછી તેઓ ક્યારે કોઈને જોવા મળ્યા નથી. 23મી ઓગષ્ટ 1945ના દિવસે જાપાનની 'દોમઈ' સંસ્થાએ વિશ્વમાં સમાચાર આપ્યા કે, 18મી ઓગષ્ટના રોજ નેતાજીનુ વિમાન તાઈવાન નજીક દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, આ દુર્ઘટનામાં સુભાષબાબુએ પ્રાણ ગુમાવ્યા હતા.



સ્વતંત્રતા મળ્યા પછી ભારતે આ ઘટનાની તપાસ કરાવવા માટે 1956 તથા 1977માં બે વખત આયોગની નીયુક્તી કરી હતી. દુર્ઘટનામાં નેતાજીનુ મોત થયુ હોવાનો રિપોર્ટ બંને વખત થયેલી તપાસ બાદ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તાઈવાનની સરકાર સાથે બંને આયોગ દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં આવી ન હતી.



1999માં મનોજકુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજા આયોગની રચના કરવામાં આવી હતી. તપાસ દરિમયાન 2005માં તાઈવાન સરકારે મુખર્જી આયોગને જણાવ્યુ હતુ કે, 1945માં તાઈવાનની ભુમી પર કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ જ ન હતુ. 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો, જેમાં તેમણે દર્શાવ્યુ હતુ કે, નેતાજીની મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયુ હોવાના કોઈ પુરાવા નથી. ભારત સરકારે મુખર્જી આયોગની આ રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો. 18મી ઓગષ્ટ, 1945ના દિવસે નેતાજી ક્યાં ગુમ થઈ ગયા અને ત્યાપછી શુ બન્યુ, તે ભારતના ઈતિહાસમાં અનુત્તર રહેલો સૌથી અઘરો પ્રશ્ન બની ગયો છે.

શાળાનું નામ: શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળામુ.ઘાંટવડ,તા.: કોડીનાર,જિ.: ગીર સોમનાથઆજ રોજ 26 નવેંબર  અમારી શાળામા સંવિધાન દિવ...
26/11/2020

શાળાનું નામ: શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળા
મુ.ઘાંટવડ,તા.: કોડીનાર,જિ.: ગીર સોમનાથ

આજ રોજ 26 નવેંબર અમારી શાળામા સંવિધાન દિવસ નિ ઉજવણી કરવામા આવી શાળાની સ્ટુડનટ સેલોત અશ્મા બૅને સરસ વક્તવ્ય દ્વારા બંધારણના મહત્વ વિશે વાત કરી.શાળા ના આચાર્યશ્રી અશોકભાઈ પરમાર દ્વારા આજના દિવસ વિશે વક્તવ્ય આપવામા આવ્યુ.શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ વાઘેલાઍ બંધારણ વિશે પ્રાસંગિક રજુઆત કરી, શાળાના શિક્ષક રાજેશ વાઢેળૅ બંધારણ અને આજના દિવસ નુ મહત્વ વિશે વક્તવ્ય આપવામા આવ્યુ...તેમજ શાળાના વિધાર્થિનિઓ ભારત ના જવાબદાર નાગરીક બને ઍ માટે હક અને ફરજ એક જ સિક્કા નિ બૅ બાજુ છે એની સમજ સાથે શપથ લેવડાવવામા આવી.
We are indian.... Fristly...and....lastly..

संविधान दिवस (26 नवम्बर) भारत गणराज्य का संविधान26 नवम्बर 1949 को बनकर तैयार हुआ था। संविधान सभा के प्रारूप समिति के अध्यक्ष डॉ॰ भीमराव आंबेडकरके 125वें जयंती वर्ष के रूप में 26 नवम्बर 2015 से संविधान दिवस मनाया गया। संविधान सभा ने भारत के संविधान को 2 वर्ष 11 माह 18 दिन में 26 नवम्बर 1949 को पूरा कर राष्ट्र को समर्पित किया।[1] गणतंत्र भारत में 26 जनवरी 1950 से संविधान अमल में लाया गया।

संविधान दिवस
किसी भी संशोधन से पहले भारतीय संविधान की प्रस्तावना के मूल पाठआधिकारिक नामसंविधान दिवसअन्य नामभारत का कानूनअनुयायीभारतउद्देश्यभारत ने 1949 में संविधानको अपनाया.



भारतीय संविधान के पिता डॉ॰ बी आर आंबेडकर संविधान सभा के अध्यक्ष डॉ॰ राजेन्द्र प्रसाद को भारतीय संविधान सुपूर्द करते हुए, 26 नवंबर 1949

आंबेडकरवादी और बौद्ध लोगों द्वारा कई दशकों पूर्व से ‘संविधान दिवस’ मनाया जाता है। भारत सरकार द्वारा पहली बार 2015 से डॉ॰ भीमराव आंबेडकर के इस महान योगदान के रूप में 26 नवम्बर को "संविधान दिवस" मनाया गया।
hamare desh , ek nya कानून इसी दिन को बन कर तेयार हुआ भारतीय संविधान सभा में 15 महिलाओं की संख्या थी

શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળામુ. ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ પ્રાથમિ...
23/10/2020

શ્રી ઘાંટવડ કન્યા પ્રા.શાળા
મુ. ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ
🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2019/20 માં પટેલ પલ 200 માંથી 134 ગુણ મેળવી સફળતા મેળવતાં પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
🌹અભિનંદન પટેલ પલ અનંતકુમાર🌹
🌹ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા🌹.

Remembering the most legendary Freedom Fighter shaheed   on his Birth date Anniversary .... 🙏🏼🙏🏼 ....
28/09/2020

Remembering the most legendary Freedom Fighter shaheed on his Birth date Anniversary .... 🙏🏼🙏🏼 ....

भीमराव रामजी आम्बेडकर(14 अप्रैल, 1891 – 6 दिसंबर, 1956), डॉ॰ बाबासाहब आम्बेडकर नाम से लोकप्रिय,भारतीय बहुज्ञ, विधिवेत्ता...
14/04/2020

भीमराव रामजी आम्बेडकर(14 अप्रैल, 1891 – 6 दिसंबर, 1956), डॉ॰ बाबासाहब आम्बेडकर नाम से लोकप्रिय,भारतीय बहुज्ञ, विधिवेत्ता, अर्थशास्त्री, राजनीतिज्ञ, और समाजसुधारक थे।उन्होंने दलित बौद्ध आंदोलन को प्रेरित किया और अछूतों (दलितों) से सामाजिक भेदभाव के विरुद्ध अभियान चलाया था। श्रमिकों, किसानों और महिलाओं के अधिकारों का समर्थन भी किया था। वे स्वतंत्र भारत के प्रथम विधि एवं न्याय मंत्री, भारतीय संविधान के जनक एवं भारत गणराज्य के निर्माता थे।आम्बेडकर विपुल प्रतिभा के छात्र थे। उन्होंने कोलंबिया विश्वविद्यालय और लंदन स्कूल ऑफ़ इकोनॉमिक्स दोनों ही विश्वविद्यालयों से अर्थशास्त्र में डॉक्टरेट की उपाधियाँ प्राप्त कीं तथा विधि, अर्थशास्त्र और राजनीति विज्ञान में शोध कार्य भी किये थे।व्यावसायिक जीवन के आरम्भिक भाग में ये अर्थशास्त्र के प्रोफेसर रहे एवं वकालत भी की तथा बाद का जीवन राजनीतिक गतिविधियों में अधिक बीता। तब आम्बेडकर भारत की स्वतन्त्रता के लिए प्रचार और चर्चाओं में शामिल हो गए और पत्रिकाओं को प्रकाशित करने, राजनीतिक अधिकारों की वकालत करने और दलितों के लिए सामाजिक स्वतंत्रता की वकालत और भारत के निर्माण में उनका महत्वपूर्ण योगदान रहा।
1956 में उन्होंने बौद्ध धर्म अपना लिया। 1990 में, उन्हें भारत रत्न, भारत के सर्वोच्च नागरिक सम्मान से मरणोपरांत सम्मानित किया गया था। १४ अप्रैल को उनका जन्म दिवस आम्बेडकर जयंती एक तौहार के रूप में भारत समेत दुनिया भर में मनाया जाता है। आम्बेडकर की विरासत में लोकप्रिय संस्कृति में कई स्मारक और चित्रण शामिल हैं

Address

Ghantwad
Kodinar
362710

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919265601256

Alerts

Be the first to know and let us send you an email when Shree Ghantwad Primary Girls School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Ghantwad Primary Girls School:

Shortcuts

Share